________________
માંsીવંત રાત્રિામારી.-વફ. સેલિકમાંથી ચુકાવી આપ્યાં. કોઈની પાઈ એક દેવી રહેવા દીધી સહિ. અને વધેલું નાણું તથા મિલ્કત ધર્મદામાં નાંખી, મતીદિને અલા એક બદામ” કરી મૂ. પછી તેના માથે ચને પડી, એક બાંડા ગધેડા ઉપર અવળે મેઢે બેસારી, આખા નમ: માં વરડે ફેરવી, તેને કાઢી નહિ મૂકતાં જીંદગીપર્યત દ કરી ગરમાં રાખે. જેથી આવા બીજા લુચ્ચા વેપારીઓને બેધ મળે.
એ રીતે બૂરી દાનતથી મોતીચંદ બિચારે મેળવેલું દ્રવ્ય ખોઈ રવાડથી આવ્યું હતું એવી જ ગરીબ સ્થિતિમાં આખી જીંદગીતને કેદી થઈ ર !!
દેહરે. અંતર મેલું રાખીને, શુદ્ધ જણાવે વ્યવહાર અંત્યે દુઃખી થાય છે, ખેઇ નિજ પતિયાર,
ઈતિ મોતીચંદ શેઠની કથા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org