________________
मांडवीबंदर शाकगली - मुंबई.
tre
રાજા–માતીચંદ્ર, આ તૈયબઅહ્વાના કહેવાથી જણાય છે કે, મે ગંગારામ બ્રાહ્મણની અનામત મૂકેલી કેથળીમાંથી તળીએ શૂં પાડી સાનામઢારા કાઢી લે, તેને બદલે લેાઢાના ટુકડા રી, આ તૈયબઅજ્ઞાની પાસે કાણું રૂ. ૨૦) આપી તૂની લેવરાવ્યું . માટે ગુન્હા થુલ કરેા છે કે ઇનકાર જાએ છે !
માતીચંદ( એકદમ ગાભરી બની રાવા મંડી જાય છે અને । હાથે હાથ જોડી દયામણું માઢ) ગરીબપરવર, હું ભૂલ્યા. મારી ડાટી ભૂલ થઈ છે.
રાજા– એક સિપાઇને ) તમે આમેાતીચંદ્ર સાથે જઈ એની તેથી ૫૦૦ ) સેાનામાહારા લેઇ આવેા.
સીપાઇએ મેાતીચંદને સાથે લેઇ જઇ એની દુકાનમાંથી ૫૦૦) નામેાઢારા લાવી રાજાને સોંપી. રાજાએ તે માઢારા પેલા ગંગા।મ બ્રાહ્મણને બેલાવીને આપી. વાહ ! ન્યાય તે ખાનુ' નામ જ. માઢારા લઇ ગગારામ ખુશી થતા ઘેર ગયા. પેલા તૈયબઅણ્ણા નનારને પણ રાજાએ ચીરપાવ આપ્યા. હવે પેલા માતીચંદ્રની ની અવસ્થા થઇ તે સાંભળે:--
માતીચંદ્રને રાજાએ કેદ કર્યા અને તરતજ એની દુકાન તયા ર ઉપર જપ્તી બેસારી, ગુમાસ્તાઓને પગાર ચુકાવી રજા આપી, તે નગરમાં ઢંઢેરા પીટાળ્યા કે-“ મેાતીચંદ્ર વહેવારી પાસે તું લેણું હેાય તે લેવા આવજો; નહિ તા પાછળથી મળશે નહિ.” ના પ્રમાણે લાકોને બોલાવી જમા માંડેલાં તમામ નાણાં તેની
www.jainelibrary.org
Jain Educationa International
For Personal and Private Use Only