SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ RE श्रावक भीमसिंह माणेक. ગુજરાતી લિપિમાં છાપેલા. પુસ્તકોની યાદી. ૮૫ ભરતેશ્વર બાહુબળીવૃત્તિ ભાષાંતર—( આવૃત્તિ ત્રીજી. ) આ પુસ્તકમાં ભરત બાહુબળી, અભય કુમાર,:વિગેરે ૬૭ મહાન પુરૂષોનાં ચરિત્રા તથા સુલસા, ચંદનબાળા, દમયંતી, નદાસુંદરી વિગેરે ૧૩ મહાન સતીઓનાં ચરિત્રો મળી કુલ. ૧૨૦) ચરિત્રા આવેલાં છે. આ પુસ્તક ઉંચા ઈંગ્લીશ કાગળ ઉપર છપાવી પાકા પુઠાંથી બધાએલ છે. સુપરરાયલ આપેચી માટા કદનાં પુષ્ટ ૩૮૦ છે. ૨૮૬ વર્ધમાન દેશના ભાષાંતર–આ પુસ્તકમાં આણુ, કામદેવ, ચુલનીપિતા, સૂરાદેવ, ચુલ્લગશતક, કુંડાલીક, સદૃાલપુત્ર, મહાશતક, ન ંદિનીપ્રિય, અને તેતલીપ્રિય, એ રીતે દશ શ્રાવકાનાં ચરિત્ર તથા ખાર વ્રતનું સ્વરૂપ, આળેવા અને અતિચાર તથા ખાર વ્રત ઉપર અ ભૂત અને ચમત્કારી - કથાઓ અને અગીઆર પડિમાનું સ્વરૂપ તથા બીજી કેટલીક થાએ વિગેરે જે ધમ દેશના શ્રી વીરપ્રભુએ દીધેલી Jain Educationa International For Personal and Private Use Only ૨-૮-૦ www.jainelibrary.org
SR No.018053
Book TitleShreeyakmuni Kayvanna Sumati ane Kumati Mitroni Katha ane Jain Dharmna Pustakonu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1914
Total Pages300
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy