________________
નવી શાસ્ત્રી–મું સિપાઈના સાહેબ, એને એજ.
રાજા–ત્યારે એ ગાલીચામાં મેં કાલે ચપ્પવતી કાણું પાડયું હતું તે જોવામાં આવતું નથી. તેનું શું કારણ? - સિપાઈસાહેબ, મેં ધાર્યું કે એ કાણું કેઈ પરમાર્યા માણસે પાડયું હશે. અને મારા પહેરામાં આ પ્રમાણે બન્યું તે રાજાજી કાલે મને નેકરી ઉપરથી રજા આપશે, એમ ધારી મેં રૂ. ૪૦) આપીને એ કાણું તનાવી લેવરાવ્યું છે. 1 આથી રાજાએ તનેલી જગે નિહાળીને લેવા માંડી તે જડી નહિ. તેથી તેમને આશ્ચર્ય સાથે ખુશી ઉત્પન્ન થઈ કે મારા રાજયમાં આવા હુન્નરી વસે છે ખરા. વળી આથી પેલી કથળીના ગુન્હાને તપાસ કરવાને ખરૂં કારણ મળી આવ્યું. તેમણે વિચાર્યું કે, પેલા બ્રાહ્મણની કોથળીની નીચે મોતીચંદે કાણું પાડી મેહેરો કાઢી લેઇ, લેઢાના કડકા ભરી આ તૂનનાર પાસે તનાવી લેવરાવ્યું હોય તે તેમ બને ખરું. આ પ્રમાણે વિચારી પેલા તૂનનારને બેલાવી પૂછ્યું કે, આ ગાલીચાનું કાણું તમે તૂન્યું કે
તૈયબઅલ્લી-જી હા, ગરીબ પરિવાર
રાજા– તેને પાસે બેલાવીને કંઈ સાંભળે નહિ તેવી રીતે) ત્યારે આજથી આસરે બારેક મહીના ઉપર તમે મેતીચંદ વહેવારીઆને કેથળી તુની આપી હતી કે નહિ? અને તેમાં શું ભર્યું હતું તે સાચેસાચું કહે.. સાચું કહેશો તે તમારા કસબનું ઈનામ મળશે અને જૂઠું કહેશે તે ગુન્હેગાર કરી શિક્ષાને પાત્ર થશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org