________________
मांडवीबंदर शाकगली-मुंबइ. १३७ તૈયબઅલી-જી, હા. મેં એક કથળી મેતીચંદને રૂ. ૨૦) ને તૂરી આપી હતી, અને તેમાં લેઢાના ગેળ ટુકડા ભરેલા હતા. રાજા–કોથળીહાથમાં લઈને) જુઓ, આકથળી હોય કે નહિ? તૈયબઅલી-જી હા, એજ કોથળી.
આ પછી તૈયબઅલ્લીને ગુસ ઠેકાણે બેસારી, પેલા મોતીચંદને ાવવા સારૂ સિપાઈને મોકલ્ય. મેતીચંદ આવ્યું એટલે રાજા કહે છે: “મેતીચંદ, તમે બ્રાહ્મણની મેહેરેનું શું કર્યું ?” મોતીચંદ–ગરીબ પરવર, હું એ વાતમાં કોઈ જાણતું નથી, છતાં આપને જે મારે દંડ લે હેય તે ભલે. રાજા-ઠીક, ત્યારે. વારૂ, તમે તૈયબઅલી તૂનનારને એછે છે કે ? મેતીચંદજી, હા.આપણા નગરમાં રહે છે તેથી ઓળખું છું. રાજા–તમે કોઈ દિવસ એની પાસે કાંઈ તૂનાવેલું ખરું કે મોતીચંદ-(જરા ગભરાઈને) ના સાહેબ. રાજ-ઠીક ત્યારે, બેસે. એમ કહી પેલા તૈયબઅલ્લાને બહાર લાવીને મોતીચંદને કહે છે કે, જુઓ આ તૈયબઅલા કે પેલી ળી હાથમાં લઈને તેની પાસે તમે આ કથળી નાવેલી કે નહિ? મેતીચંદ, તૈયબઅલીને તથા કથળીને જોઈ કાળેભંઠ થઇ . અને નીચું જોઈ કાંઈ જવાબ દીધે નાહ..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org