________________
मांडवीबंदर शाकगली.-मुंबह. १२५ છે ળિયામાંથી શ્વાસ અને પ્રાણ ઉડી ગયા હેય નહિ ! ઘણી છે તેની સ્ત્રીએ તેને પાણી પાઈ સાવધ કર્યો એટલે ધ્રુસકે ને ધ્રરાકે તફાટ રૂદન કરવા લાગ્યો. (અરેરે ! બિચારે ભૂખ, તરસ અને વેઠી મહા મહા મહેનતે દમડી દમડી ભેગી કરી બચાવેલો કહ, એકદમ આ પ્રમાણે ગેબ થઈ ગયે તેથી તેને કેટલું બધું બ ઉત્પન્ન થયું હશે !) કેટલીક વાર સુધી રૂદન કર્યા પછી તેની એ દિલાસે આપી છાને રાખે.
ગંગારામને હવે હર્ષમાં શોક અને રંગમાં ભંગ આવી પડ. વારંવાર નિસાસા નાખ્યાં કરે, અને આ દિવસ શેકસિધુમાં લે રહે ને ઘરમાંથી બહાર નીકળે નહિ. તેને દ્રવ્ય ગયા કરતાં દારને (સીધુ સામાનવાળાને) શું આપવું તેની ફીકર વધારે - તેના મુખનું નૂર બળી ગયું ને શુષ્ક બની ગયે. એ પ્રમાણે -૭ દિવસ સુધી ઘરમાં પડી રહ્યો. પછી વિચાર કરી પેલા મોતી. દશેઠની દુકાને જઈ કહેવા લાગ્યું કે શેઠ સાહેબ, હું આપને ક વાત કહેવા આવ્યો છું તે સાંભળો તે મટી મહેરબાની.
મોતીચંદ– મોટા સાદથી) શું છે? મહારાજ ! તમારી વળી તે તમને શીલબંધ પાછી સેપેલી છે, તે હવે તમારે શું વિાનું છે? કઈને ગળબળે પડવું છે કે શું ?
ગંગારામ–દયામણે મેઢે બે હાથ જોડી હળવેથી) શેઠ હેબ, આપે મને કોથળી શીલબંધ પાછી સોંપી છે, તે વાતની કાંઈ ના કહેતા નથી પણ મારાં કર્મ ફૂટી ગયેલાં તેથી “સેનાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org