________________
मांडवीबंदर शाकमली-मुंबइ. १०५ ગરમીના લીધે રાયની તબીએત સહેજસાજ બગડી, તેથી પતિ પ્રધાન તથા બીજા બે સીપાઈઓને સાથે લઈ બગીચામાં વા ચાલ્યા. ત્યાં ગુલાબ, ગુલબાસ, ચંપ, ચંબેલી, કમળ, જુઈ, ઈ વીગેરે અનેક પ્રકારનાં સુગંધમય પૂની પરિભળવાળા સુધી સિતળ પવનના સ્પર્શ ફક્ત બે સીપાઈઓના પહેરા વચ્ચે પતિ પ્રધાન જોડે નિખાલસમને આનંદની વાત કરતા નૃપને દ્રાદેવીએ પોતાના સ્વાધીન કર્યો. નિંદ્રામાં ને નિંદ્રમાં રાત્રીના એક કલાક વ્યતિત થયા પછી દશના ટકોરા ઘટિકાયંત્ર કર્યા કે રતજ પૃથ્વીપતિ જાગ્રત થઈ “અહે! ઉંધી ગયે, બહુ રાત્રો છેચાલે કુમતિલાલ,” એમ કહી ઉઠયા અને ગજગતિએ ચાલતા મંદિરે પધાર્યા.
લહમીવિલાસ નામના રાયના સયનગૃહમાં સુવર્ણન ૫'ગપર અનેક જાતિનાં સુગંધી પુષ્પોની સુખમય ગાદીપર રાય ને પ્રધાન બંને મિત્રે બેઠા છે. પાપી પ્રધાનના મનમાં પાપનાજ ચાર ભમ્યા કરે છે. અને તે જ્યારે ત્યાંથી છટકી જવા વિચાર છે છે ત્યારે બીજી ગમ, નિખાલસમનવાળા સુમતિલાલને બચાવી પી પ્રધાનને ઘાટ ઘડવા વિધાત્રા ત્વરિત થઈ રહ્યાં છે. જ્યારે એક તરફથી પ્રધાને કેડેલ માણસે રાયના ભયથી ધ્રુજતા પણ, થીઆર સજી પાલણહારને પ્રાણ હરવા આડા અવળા પિતાનાં મામ મુખ છુપાવી રહેલ છે, ત્યારે બીજી તરફ સર્વની આંખમાં ળનાંખી મહીપાળનું પુણ્યકર્મ તેને બચાવવા ત્વરિત થઈ રહ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org