________________
માંડવી શાસ્ત્રી–મુવ. ધબીને ધવાના ઉપયોગથી પણ રહિત સંતતિ તમે શા માટે - ત્પન્ન કરે છે ? દુષ્ટ કુમતિએ ઉપકારી સુમતિને પ્રાણ હરણ કરવાનું મહા ઘોરકૃત્ય આદર્યું. સંપનું સુખ ઈ કછપમાં પડવાનો ઉપાય તેણે શોધી કાઢયે. દુર્ગતિદાતા ઠગાઈને સંગ કરી રાજાની ખાસ માણસને જર અને પદવિને લેભ આપી તેણે ફેડયાં, અને
અમુક દિવસની મધ્ય રાત્રિએ અમુક માણસે એ હથીઆર સહિત રાજયમહેલમાં પ્રવેશ કરી ધરાધિશને ઘાટ ઘડી નાંખો. ” એ દુષ્ટ સંકેત કીધે.
દિવસ પર દિવસ વ્યતિત થતાં પ્રધાને નક્કી કરી રાખેલ મહીરાજ સુમતિલાલના કાળચક્રને દિવસ આપે. આજે કુમતિ પ્રધાન સુમતિ મહીપાળનું ખુન કરવા ધારે છે, પણ વિધાતાની ગતી અગમ્ય છે તેને વિચાર કોઈના કન્યામાં આવતું નથી. પાપ કર્મ કર વાના વિચારની જ શિક્ષા આપવા, ઉપકારીને અપકાર કરવા ઉઘમ વત થયેલને તેને બદલે આપવા, અરે ! તેનાં કરેલ અને કરવા ધારેલ કથીજ વિધાત્રા તેના પર અષ્ટમાન થયા. જે ઠગાઈફપ હળાહળ સુમતિલાલને પ્રાણ હરવા તેણે ધાર્યો છે તેજ વિષ તેને પાવા વિધાત્રાએ ગ્ય યુક્તિ રચી, ઠગ માણસ દુનિયામાં ફક્ત ભાર રૂ૫જ છે, એટલું જ નહિ પણ તેનાથી જગતને કેટલા નુકશાન થવા સંભવ છે એમ ધારી, વિધાત્રાએજ જાણે તેના ઘાટ ઘડવા આ ઉપાય તેને સુઝાડ હાયની તેમ તે જ સંકેત તેને સુખ બદલે દુઃખરૂપ થઈ પડી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org