________________
નિર્વિકલ્પ વીતરાગ પર્યાય ઉત્પન્ન થાય, તે શિવપંથ છે, અને પરના લક્ષે જેટલો રાગ થાય તે પ્રમાદ છે. અનુભવમાં શિથિલતા છે, એટલો શિવપંથ દૂર
સ્વભાવવાળો સ્વશુદ્ધ સહજ આત્મા-પરમાત્મા. (૩) કલ્યાણકારી, શુભ કરનારુ, પવિત્ર, કલ્યાણ, શ્રેય, મોક્ષ, મુકિત. (૪) શુદ્ધ સહજાત્મ ભાવનાથી આવિર્ભાવ (પ્રગટતા) પામેલવીતરાગ પરમ આનંદરૂપ સુખ છે. (૫) જે શિવને-પરમ સૌખ્ય રૂપ નિર્વાણને અથવા પરમ-કલ્યાણને પ્રપ્ત થઈ ગયા છે તેઓ શિવ કહે છે. ઉપરના નામોના આ અર્થોમાં બધાનું વાચ્ય એક જ પ્રાપ્ત થાય છે અને તેથી એમનામાં વાસ્તવમાં અર્થભેદનું ન હોવું સુઘટિત છે. (૬) સર્વજ્ઞ વીતરાગ કેવળજ્ઞાની પરમાત્માને શિવ કહેવામાં આવે છે. તેમને નિરુપદ્રવ દશા પ્રગટી માટે શિવ કહેવાય છે. (૭) મોક્ષ, આત્મા શુદ્ધ સિદ્ધ સમાન છે. તેની દશામાં ર્મ શુદ્ધતા થવી તે શિવ-મોક્ષ છે. તેમાં કાંઈ ઉપદ્રવ નથી. (૮) કલ્યાણ. શિવ શબ્દનો અર્થ શુદ્ધ સહજાત્મ બાવનાથી અવિર્ભાવ પામેલ વીતરાગ પરમ આનંદરૂપ સુખ છે. (૯) મોક્ષ, શિવાદિ = મોક્ષપદ, કલ્યાણપદ, કલ્યામમય (૧૦) મહેશને(શંકરને) શિવ કહેવામાં આવે છે. શ્રી જિન ભગવાન કલ્યાણ સ્વરૂપ હોવાથી તેમને અહીં સિ
કહેવામાં આવ્યા છે. શિવકાર :મોક્ષની પ્રાપ્તિ કરાવનાર (૨) મોક્ષનું કરનાર. શુધ્ધ આત્માની શ્રધ્ધા તે
એક જ સમ્યગ્દર્શન છે.શુદ્ધ આત્માનું જ્ઞાન તે એક જ સમ્યજ્ઞાન છે. શુદ્ધ આત્મામાં લીનતા તે એક જ સમ્યચરિત્ર છે.આવા શુદ્ધ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ એક જ મોક્ષમાર્ગ છે. વ્યવહારના વિકલ્પોનો તેમાં અભાવ
શિવપદ :કલ્યાણપદ, મુકિતપદ શિવબધિ :કલ્યાણકારી બુદ્ધિ, સમ્યજ્ઞાન શિવભુષ :સિદ્ધ ભગવાન, મોક્ષપર્યાયનો રાજા. શિવમાં વસે છે : કલ્યાણપદને પ્રાપ્ત થાય છે, સિદ્ધ પદને પ્રાપ્ત થાય છે. શિવમાર્ગ :મોક્ષમાર્ગ, શિવઉપાય =મોક્ષમાર્ગ શિવવર્ય શિવમાર્ગ, શિવ એટલે પરમ તત્ત્વરૂપ મોક્ષ અથવા કલ્યાણ-નિઃશ્રેયસ્
તેને પામવાનો માર્ગ. તેના પ્રત્યે જતો માર્ગ તે શિવવર્મ-શિવમાર્ગમોક્ષમાર્ગ. અથવા શિવ એટલે શાંતિ, પરમ આત્મશાતિ પામવાનો માર્ગ તે
શિવવર્મ શિવશ્રી મોક્ષલક્ષ્મી શિવસુખ સુખની પૂર્ણતારૂપ મોક્ષ. શિવસંગ શિવ એટલે અનંત જ્ઞાનાદિ સ્વભાવવાળો સ્વશુદ્ધ સહજ આત્મા,
પરમાત્મા તેનો સંગ એટલે અનુભવ એ શિવસંગ એટલે આત્માનુભૂતિ લક્ષણ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ તજીને હે જીવ, હવે તું પરભાવરૂપ સંસારમાર્ગમાં કદી ન જા. પરભાવમાં લીન આખું જગત અનંત જન્મમરણાદિ પરિભ્રમણ નાં દુઃખ સહન કરી રહ્યું છે તે તું જો અને
પરિણામે આત્મભાવમાં જ નિરંતર ક્લિગ્ન થા. શિવસંગમ શુદ્ધ આત્માનુભવ શિવસ્વરૂપ આનંદ સ્વરૂપ શિશિર વર્ષની છે અતુઓમાંની હેમંત અને વસંત ઋતુ વચ્ચેની બે માસની ઋતુ
મહા અને ફાગણ માસની ઋતુ. પાનખર ઋતુ (ફેબ્રુઆરીની ૨૨મીથી
એપ્રિલની ૨૨ મી સુધીની) શીત, ઠંડું, ટાઢું. ાિચાર :ઉત્તમ પુરુષોનાં આચરણ. શિચાર શ્રેષ્ઠ આચાર
શિવગામી :મોક્ષે જનાર સમ્યગ્દષ્ટિ શિવદર્શન શુદ્ધ આત્મદર્શન (૨) આત્મદર્શન. શિવ નામ કલ્યાણનું છે. અને જ્ઞાન
સ્વભાવવાળો નિજ શુદ્ધાત્મા જ કલ્યાણરૂપ છે. તેનાં દર્શન-એટલે અનુભવમાં જે કોઈ અપૂર્વ આનંદ આવે છે તેવો આનંદ એક પરમાત્મા
સિવાય અન્યત્ર કયાંય નથી. શિવપંથ :ભગવાન ત્રિલોકીનાથ દિવ્ય ધ્વનિ દ્વારા ઈન્દ્રો અને ગણધરોની વચમાં
એમ કહેતા હતા કે ભગવાન આત્મા પોતે એકાંત બોધરૂપ, સહજ, અનાકુળ આનંદસ્વરૂપ, વીતરાગ-સ્વભાવી છે. એવા આત્માનો આશ્રય લેતાં જે |