________________
શષ્ટ અથાતથી અમને આત્મજ્ઞાન છે, આત્માને ભ્રાન્તિ હોય જ નહિં. આત્મા
કર્તાય નથી અને ભોકતા ય નથી. માટે કાંઈ નથી. આવું બોલનારાઓ “શુષ્ક
અધ્યાત્મી' પોલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતા અટકે નહીં. શક શ્રાની અધ્યાત્મરસવિહોણા જ્ઞાની, કથનજ્ઞાની, વાચાજ્ઞાની. (૨) શમ,
સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે?, અથવા વૈરાગ્ય વિશેષ નિષ્પક્ષપાતતા થયે, કાયાદિ પાતલા પડયે તથા કોઈપણ પ્રજ્ઞાવિશેષથી સમજવાની યોગ્યતા થયે જે સગુરુગમે સમજવા, યોગ્ય આત્મગ્રંથો, ત્યાં સુધી ધણું કરી શસ્ત્ર જેવાં છે, તે પોતાની કલ્પનાઓ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતભેદ થયા વિના અથવા દશા કર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિષે જ્ઞાન કહ્યું છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈ વર્તે ચે, એવો ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીનો છે. (૩) ત્યાગ વૈરાગ્યાદિ રહિત છે, માત્ર વાચા જ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મ જ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી. તો આત્મજ્ઞાન કયાંથી પામ્યા હો તે કાંઈક આત્મામાં વિચારો સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અલ્પત્વ, ભોગમાં અનાસકિત તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી. અને આત્મજ્ઞાન પામે તો તે ગુણો અશ્વયંત દઢ થાય છે, કેમ કે આત્મજ્ઞાનરૂપ મૂળ તેને પ્રાપ્ત થયું તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માનો છો અને આત્મામાં તો ભોગાદિ કામનાની અગ્નિ બળ્યા કરે છે. પૂજા સત્કારાદિની કામના વારંવાર સ્લાયમાન થાય છે, સહજ અશાતાએ બહ આકુળવ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં! માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવવું છે, એમ જે સમજવામાં આવતું નથી તે સમજો, અને વૈરાગ્યાદિ સાધનો પ્રથમ તો આત્મામાં ઉત્પન્ન કરો કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. (૪) જે જીવ આત્માના ત્રિકાળી સ્વરૂપને સ્વીકારે પણ વર્તમાન પર્યાયમાં પોતાને વિકાર છે તે ન સ્વીકારે તે નિશ્ચયાભાસી છે, તેને શુકજ્ઞાની પણ કહેવામાં આવે છે. (૫) સુકકા-અધ્યાત્મરસ વિહોણા જ્ઞાની, કથનજ્ઞાની,
વાચાજ્ઞાની, આત્મના ભાવરની આર્તાવિના (૬) નીરસતા, લૂખાશ,
ખાલીપણું, વૃથાપણું, ફોગટતા શિણા :ઉપદેશ (૨) શિક્ષણ, શિખામણ શિશાવત:મુનિવ્રત પાળવાની શિક્ષા દેનારું વ્રત. શિાતના પ્રકારો : શિક્ષાવ્રતના ચાર પ્રકારો છેઃ (૧) સામાયિક શિક્ષાવ્રત, (૨) પ્રાષધ ઉપવાસ શિક્ષાવ્રત, (૩) ઉપભોગ પરિભોગ પરિણામ શિક્ષાવ્રત અને (૪) અતિથિ સંવિભાગ શિક્ષાવ્રત શિખામણિ ટોચ ઉપરનું રત્ન, ચૂડામણિ, કલગીનું રત્ન (પરમાગમ સહજ
વૈરાગ્યરૂપી મહેલના શિખામણિ સમાન છે. કારણ કે પરમાગમનું તાત્પર્ય સહજ વૈરાગ્યની ઉત્કટતા છે.) સુદ્ધ, બદ્ધિ ચૈતન્યધન, સ્વયંજયોતિ સુખધામ, બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. આત્મસિદ્ધિ. ભગવાન ! તું શુદ્ધ છો, બુદ્ધ નામ જ્ઞાનનો પિંડ છો, ચૈતન્યધન એટલે ચૈતન્યથી ભરેલો અસંખ્ય પ્રદેશી પ્રભુ છો. સ્વયં જયોતિ અર્થાસ્વ-પરને પ્રકાશવામાં કોઈ બીજાની અપેક્ષા નથી- ગરજ નથી. વળી સુખધામ અર્થાત્ આનંદનું ધામ પ્રભુ ! તું છો. આવું નિજ સ્વરૂપ બતાવીને વીતરાગ પરમેશ્વર વીતરાગ થવાની જ વાત કહે છે. ભાઈ! શાસ્ત્રનું તાત્પર્ય પણ વીતરાગતા જ
કહ્યું છે ને ? એનો અર્થ જ આ છે કે પરથી ખસ અને સ્વમાં વસ. શિબિ અગ્નિ શિથિલતા ઢીલાશ, ઢીલા -પોચાપણું, નિર્બળતા શિથિલપણું : ઢીલાપણું શિરોનતિ માથું નમાવીને વંદન કરવું. શિલા તંભ :પથ્થરનો થાંભલો શિલોંધઃટોપ, બિલાડીનો ટોપ. શિવ સર્વજ્ઞ વીતરાગ કેવળજ્ઞાની પરમાત્માઓને શિવ પણ કહેવામાં આવે છે.
જેમને નિરુપદ્રવ દશા પ્રગટી માટે શિવ કહેવાય છે. (૨) અનંત જ્ઞાનાદિ