________________
વ્યભિચાર દોષ જે દષ્ટાંત સાધ્યનો અપક્ષ હોય તથા વિપક્ષ પણ હોય તે |
વ્યભિચાર દોષવાળું દષ્ટાંત કહેવાય છે. થય :વિણસવું, અભાવરૂપ (૨) તે પ્રશ્રુતિ (અર્થાત્ બ્રષ્ટ થવું, નષ્ટ થવું) (૩)
જૂની પર્યાયનું જવું (૪) પ્રસૃતિ, ભ્રષ્ટ થવું, નષ્ટ થવું (૫) નષ્ટ થવું, વિનાશ (૬) દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહે છે. (૭) દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહે છે. (૮) વ્યય પણ પદાર્થનો થતો નથી પરંતુ તે જ પરિણમન શીલ દ્રવ્યની અવસ્થા (પર્યાય) નો વ્યય થાય છે. એને જ પ્રäસાભાવ કહે છે. આ પ્રäસાભાવ પરિણમન શીલ દ્રવ્યની પર્યાયનો
અવશ્ય થાય છે. થય કોને કહે છે ? :દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને, વ્યય કહે છે. વ્યય થયો :બદલવું થવું. વ્યયથેષ :બીજાના પ્રાણોનો વિચ્છેદ, (પરપ્રાણોનો વ્યપરો૫). થયરોષ ઉછેદ, વિયોગ (૨) બીજાના પ્રાણોનો વિચ્છેદ. (પરપ્રાણોનો વ્યયરો૫)
(૩) હિંસા, ઉચ્છદ, નાશ, વિચ્છેદ થયારોપણ કરવું :ઘાત કરવો (વ્યારોપણ) થવાછેદ :વિનાશ, વિચ્છેદ, નાશ, ભાગ કે ખંડ પાવડા એ. થવછેદ ભાગ કે ખંડ પાડવા એ, વિચ્છેદ, નાશ, વિશેષ કરવું. (૨) નિકરાકરણ,
ખંડન (૩) ખંડન, નાશ, થવછેદ થવો. ગૂટી જવો, ભંગ પામવો, નાશ પામવો. વ્યાવૃત્ત કરીને પાછો વાળીને , અટકાવીને, અલગ કરીને. વ્યવધાન અંતર, અવકાશ (૨) આડ, પડદો, અંતર, આંતરું, વિઘ્ન (૩) વચ્ચે
આવતી નડતર, આડલ, પડદો, અંતરપટ, અવકાશ. (૪) વચ્ચે આવતી નડતર, આડાશ, આવરણ, અંતરપટ (૫) આડ, પડધે, વિક્ત, એકાગ્રતામાં ભંગ, અવકાશ. (૬) આવરણ (૭) આડ, પડદો, વિક્ત, એકાગ્રતામાં ભેગ, અવકાશ. (૮) આવરણ, વચ્ચે આવતી અડચણ, આડટચ, પડદો, અંતરપટ, અવકાશ, ખાંચો. (૯) આડ, પડદો, અંતર, આંતરું, વિધી
વ્યવર્તક ભિન્નતા બતાવનાર, પરસ્પર મળેલી વસ્તુઓમાં એકબીજાની ભિન્નતાનો
સહજ બોધ કરવામાં સમર્થ. વ્યવસ્થા વિશેષ અવસ્થા વ્યવસ્થિત :નિશ્ચિત, સ્થિર વ્યવસાન કામમાં લાગ્યા રહેવું તે, ઉધમી હોવું તે, નિશ્ચય હોવો તે. હવે કેવળનિશ્ચયાલંબી (અજ્ઞાની) જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છે:હવે, જેઓ કેવળ નિશ્ચયાવલંબી છે, સકળ ક્રિયાકર્મકાંડના આડંબરમાં વિરકત બુદ્ધિવાળા વર્તતા થકા, આંખો અર્થી - મીંચેલી રાખી કાંઈક પણ સ્વબુદ્ધિથી અવલોકીને ૧ યથાસુખ રહે છે (અર્થાત્ સ્વમતિકલ્પનાથી કાંઈક ભાસ કલ્પી લઈને મરજી મુજબ જેમ સુખ ઉપજે તેમ રહે છે) તેઓ ખરેખર ૨ ભિન્નસાધ્યસાધનભાવને તિરસ્કારતા થકા, અભિન્ન સાધ્યસાધનભાવને નહિ ઉપલબ્ધ કરતા થકા, અંતરાળમાં જ (શુભ તેમ જ શુદ્ધ સિવાયની બાકી રહેલી ત્રીજી અશુભ દશામાં જ) પ્રમાદમદિરાના મદથી ભરેલા આળસુ ચિત્તવાળાવર્તતા થકા, મત્ત (ઉન્મત્ત) જેવા, મૂર્ણિત જેવા, સુષુપ્ત જેવા, પુષ્કળ ઘી-સાકર ખીર ખાઈને તૃમિ પામેલા (ધરાયેલા) હોય એવા, જાડા શરીરને લીધે જડતા(મંદતા,નિકિયતા) ઊપજી હોય એવા, દારુણ બુદ્ધિભ્રંશથી મૂઢતા થઈ ગઈ હોય એવા, જેનું વિશિષ્ટચૈતન્ય બિડાઈ ગયું હોય છે એવી વનસ્પતિ જેવા, મુનીદ્રની કર્મચેતનાને પુણ્યબંધના ભયથી નહિ અવલંબતા થકા અને પરમ તૈકર્મરૂપ જ્ઞાનચેતનામાં વિશ્રાંતિ નહિ પામ્યા થકા, (મામ) વ્યકત અવ્યકત પ્રમાદને આધીન વર્તતા થકા, પ્રાપ્ત થયેલા હલકા(નિકૃષ્ટ) કર્મફળની ચેતનાના પ્રધાનપણાવાળી પ્રવૃત્તિ જેને વર્તે છે એવી વનસ્પતિની માફક કેવળ પાપને જ બાંધે છે. કહ્યું પણ છે કે નિશ્ચયને અવલંબનારા માફક કેવળ પાપને જ બાંધે છે. કહ્યું પણ છે કે નિશ્ચયને અવલંબનારા પરંતુ નિશ્ચયથી (ખરેખર) નિશ્ચયને નહિ જાણનારા કેટલાક જીવો બાહ્ય ચરણમાં આળસુ વર્તતા થકા ચરણપરિણામનો નાશ કરે છે.૪