________________
૬૧૨
ઉપરોક્ત ભાવપાપાસવરૂપ અનેકવિધ ભાવો તેવા તેવા અનેકવિધ |
દ્રવ્યપાપાસવમાં નિમિત્તભૂત છે.) પાપોપદેશ વિદ્યા અર્થાત્ વૈદક, જયોતિષ કરનાર, વ્યાપાર કરનાર, લેખન કાર્ય
કરનાર, ખેતી કરનાર, નોકરી-ચાકરી કરનાર અને લુહાર, સોની, દરજી વગેરેનું કામ કરનારને, આ જ કામ કરવાના અને બીજા જે કોઇ પાપબંધ કરનારાં કાર્ય છે, તેનો કોઇને પણ ઉપદેશ આપવો ન જોઇએ. એને જ
પાપોપદેશ, અનર્થકંડ ત્યાગવ્રત કહે છે. પાબંદી :નિયમસર કામને વળગી રહેવું; નિયમનું પાલન; કેદ; નોકરી; પહેરગીરીનું
કામ; બંધાઇ રહેવાની સ્થિતિ; પરવશતા. (ફારસી-પાલન્દી-પાલન્દી) પાયભીરતા:પાપનો ભય. પાયા કી યહ બાત :આત્માનુ ભવથી પ્રાપ્ત કરેલ વસ્તુ; અનુભવસિદ્ધ વાત. પાર ભિન્ન (૨) દૂર; જુદું (૩) અંત; છેડો; સીમા; હદ કાંઠો; કિનારો; આરો;
નડતરથી દૂર છે. પાર ઊતરેલી ભિન્ન પારગામી :પાર જઇ પહોંચનારું; વિશારદ, છેડો પામેલો. પારણામિક ભાવ પારિણામિક શબ્દ, તો ત્રિકાળી ભાવને, સહજ ભાવને, નહિ
બદલતા ભાવને, ઉત્પાદવ્યય રહિત, સદાય એકરૂપ રહેતા ભાવને, બતાવવા માટે છે. ઉત્પાદ વ્યય ભાવ, તે પરિણામ કહેવાય છે, અને આ પરમભાવને, પારિણામિક કહેવાય છે. છતાં આ પરિણામિક શબ્દ, ઉત્પાદવ્યયરૂપ
પરિણામને સૂચવવા માટે નથી. પાણેશ્વર પરમેશ્વરના; જિન ભગવાનના; ભાગવત; દેવી; પવિત્ર પારશ્વર્ય:૫રમ સામર્થ્ય; પરમેશ્વરતા પારમેશ્વરી પરમેશ્વરે કહેલી. (૨) પરમેશ્વર જિન ભગવાનની. પારખેજારી પ્રવૃત્તિ :૫રની સ્પૃહા રહિત અને આત્મામાં જ તૃપ્ત એવી
નિશ્ચયરત્નત્રયમાં લીનતારૂપ પ્રવૃત્તિ પારખેશ્વર પરમેશ્વરના; જિન ભગવાનના; ભાગવત; દેવી; પવિત્ર. પારઐશ્વર્ય પરમ સામર્થ્ય; પરમેશ્વરતા.
પારમેશ્વરી પરમેશ્વર જિનભગવાનની. પારમેશ્વરી પ્રવૃત્તિ ૫રની સ્પૃહા રહિત અને આત્મામાં જ તૃપ્ત એવી
નિશ્ચયરત્નત્રયમાં લીનતારૂપ પ્રવૃત્તિ. પારમાર્થિક વાસ્તવિક; યથાર્થ; ખરું. (વાસ્તવિક સત નિત્યાનિત્યસ્વરૂપ હોય છે.
ઉત્પાદવ્યય અનિત્યતાને અને ધ્રૌવ્ય નિત્યતાને જણાવે છે તેથી ઉત્પાદવ્યય ધ્રૌવ્ય નિત્યાનિત્ય સ્વરૂપ વાસ્તવિક સતને જણાવે છે. આ રીતે દ્રવ્ય ઉત્પાદવ્યય ધ્રૌવ્યવાળું છે એમ કહેતાં તે ગુણ પર્યાયવાળું પણ જાહેર થઇ જાય છે.) (૨) વાસ્તવિક; યથાર્થ; ખરું. (વાસ્તવિક સત્ નિત્યઅનિત્યસ્વરૂપ હોય છે. ઉત્પાદવ્યય અનિત્યતાને અને ધ્રૌવ્ય નિત્યતાને જણાવે છે. તેથી ઉત્પાદવ્યાધ્રૌવ્ય નિત્યાનિત્યસ્વરૂપ વાસ્તવિક સને જણાવે છે. આ રીતે દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું છે એમ કહેતાં તે સત્ છે
એમ પણ વગર કહ્યું આવી જાય છે.) પારમાર્થિક સાચા (૨) તાત્ત્વિક પારમાર્દિક પંથ :મોક્ષનો માર્ગ; આત્મજ્ઞાન પ્રાપ્તિનો માર્ગ પારમાર્થિક સુખ પારમાર્થિક સુખનું લક્ષણ અથવા સ્વરૂપ અનુકૂળતા છે. પારમાર્થિક સંબંધ :તાત્ત્વિક સંબંધ પાશ્માર્થિકસાખ:પારમાર્થિક સુખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. પારેશ્વરી પ્રવૃત્તિ :પરની સ્પૃહારહિત અને આત્મામાં જ તૃપ્ત એવી
નિશ્ચયરત્નત્રયમાં લીનતારૂપ પ્રવૃત્તિ પાર્શ્વ પાસેનું; પડખાનું; પડખે ચાલનાર. પાર્શ્વસ્થ : જે મુનિ વસતિમાં પ્રતિબદ્ધ થઈ, મુનિઓની સમીપ પાશ્વમાં પ્રવર્તે, તે
પાર્થસ્થ વેષધારી કહેવાય છે. પરિણામિક ભાવ:પારિણામિક એટલે, સહજ સ્વભાવ; ઉત્પાદૂ-વ્યય વગરનો ધ્રુવ
એકરૂપ કાયમ રહેનાર ભાવ તે પારિણામિક ભાવ છે. પરિણામિક ભાવ બધા જીવોને, સામાન્ય હોય છે. ઔદયિક, ઔપરામિક, ક્ષાયોપથમિક અને #ાયિક, એ ચાર ભાવા રહિતનો જે ભાવ, તે પારિણામિક ભાવ છે. પારિણામિક કહેતાં જ પરિણમે છે. એવો ધ્વનિ આવે છે. પરિણમે છે એટલે
2 અવનિ