________________
૧૧. અભિધાનચિન્તામણિ બીજક દેવવિમલ ગણિ
(વિષયસૂચિ). ૧૨. અભિધાનચિન્તામણિ બીજક?
(વિષયસૂચિ) ૧૩. રત્નપ્રભા ટીકા
પં. વાસુદેવરાવ જનાર્દન કશેલકર ૧૪. અભિધાન વ્યુત્પત્તિ (આ કોશમાં અકારાદિ ક્રમથી અભિધાન પ્રક્રિયાકોશઃ (બે ભાગ) | ચિન્તામણિ નામમાલાના શબ્દો શ્લોકાંક,
- લિંગ, ગુજરાતી અર્થ, સ્વોપજ્ઞવૃત્તિની વ્યુત્પત્તિ તથા પર્યાયવાચી શબ્દો સાથે આપવામાં આવ્યા છે. બે ભાગમાં વિભક્ત આ ગ્રન્થ જૈન શાસન આરાધના ટ્રસ્ટ તરફથી વિ.સં. ૨૦૪૩માં પ્રકાશિત થયેલો છે.)