________________
પરિશિષ્ટ-૨ (અભિધાન ચિન્તામણિનામમાલા પર ટીકા, અવચૂરિ, બીજક,
આદિ પ્રાચીન-અર્વાચીન કૃતિઓ) ક્રમ કૃતિ
કર્તા
શ્લોક વિ. સંવત ૧. તત્ત્વાભિધાયિની સ્વોપલ્લવૃત્તિ હેમચન્દ્રસૂરિ આ ૬૨૫૫ ૧૨૧૬ની
શ્લોક ( આસપાસ
પ્રમાણ (વૃત્તિમાં આપેલી શેષનામમાલાના ૨૦૪ શ્લોકો તથા મૂળગ્રન્થ અને વૃત્તિ 1
સાથે આ ગ્રન્થનું પરિમાણ ૮000 શ્લોક પ્રમાણ છે.) ૨. અભિધાનચિન્તામણિ ટીકા મુનિકુશલસાગર ૩. અભિધાનચિન્તામણિ ટીકા મુનિસાધુરન ૪. સારોદ્વારા
વલ્લભગણિત ૧૬૬૭. (દુર્ગાદપ્રદ પ્રબોધ?) (ખતરગચ્છીય જ્ઞાનવિમલસૂરિ શિષ્ય) ૫. વિવિક્ત નામસંગ્રહ ઉ. ભાનુચન્દ્ર (તપા. હીરવિજયસૂરિશિષ્ય) ૬. દીપિકા વૃત્તિ
વાચક ચારિત્રસિંહ (ખરતરગચ્છીય). - ૭. વ્યુત્પત્તિરત્નાકર
દેવસાગર ૧૬૮૬
| (અચલગચ્છીય વાચક વિનયચન્દ્ર-શિષ્ય) ૮. અવચૂરિ
- ૪૫૦૦
શ્લોક પ્રમાણ (પાટણના ભંડારમાં આની પ્રત વિદ્યમાન છે.) પ્રતીકાવલી
(“અભિધાનચિત્તામણિ નામમાલા પ્રતીકાવલી’ નામની કૃતિ ભંડારકર ઓરિયન્ટલ ઈન્સ્ટીટ્યુટ પૂનામાં છે,
તેમાં તેના કર્તાનું નામ જણાવ્યું નથી.) ૧૦. અભિધાનચિત્તામણિ બીજક શુભવિજયગણિ ૧૬૬૧ (વિષયસૂચિ)
(તપા. હીરવિજયસૂરિ શિષ્ય)