________________
... अभिधानचिन्तामणौ देवाधिदेवकाण्डः १ पञ्चेन्द्रिया एव देवा, नरा नैरयिका अपि ॥२२॥ नारकाः पञ्चमे साङ्गा,' षष्ठे साधारणाः स्फुटम्' । प्रस्तोष्यन्तेऽव्ययाश्चात्र', त्वन्ताथादी न पूर्वगौ' ॥२३॥ अर्हन् जिनः पारगतस्त्रिकालवित्, क्षीणाष्टकर्मा परमेष्ठयऽधीश्वरः । शम्भुः स्वयम्भूभगवान् जगत्प्रभुस्तीर्थङ्करस्तीर्थकरो जिनेश्वरः॥२४॥ પ્રકારે છે. ૧ પૃથ્વીકાય (માટી વગેરે) આ પૃથ્વીકાય અનેક છે જેમશુદ્ધ પૃથ્વી, શર્કર, વાલુકા વગેરે. ૨ અપકાય (જલ, હિમ વગેરે). ૩ તેજ-તેજકાય (અગ્નિ વગેરે). ૪ વાયુકાય (વાત વગેરે). ૫ વનપતિકાય (ઝાડ, સેવાલ વગેરે). એમ એકેન્દ્રિય છે પાંચ ભેદે છે. બે ઇન્દ્રિય (સ્પર્શન, રસના એ બે ઈન્દ્રિયવાળા) જેવો કૃમિ વગેરે. તેઈન્દ્રિય (સ્પર્શન, રસના અને નાસિકા એ ત્રણ ઇન્દ્રિયવાળા) જ કીડી વગેરે. ચઉરિન્દ્રિય (સ્પર્શન, સના, નાસિકા અને આંખ એ ચાર ઇન્દ્રિયવાળા) એ કરેળીઓ વગેરે જાણવા. / ૨૧ _
પંચેન્દ્રિય (સ્પર્શન, રસના, નાસિકા, ચક્ષુ અને શ્રવણ એ પાંચ ઇન્દ્રિયવાળા) ના ત્રણ ભેદ છે. ૧ સ્થલચર, ૨ ખેચર, ૩ જલચર. સ્થલચર-હાથી વગેરે, ચર–મોર વગેરે, જલચર-માછલાં વગેરે. દે, મનુષ્ય અને નારકે પણ પંચેન્દ્રિય જ છે. તે ૨૨ .
દેવે અને મનુષ્ય અનુક્રમે ઉપર કહ્યા પ્રમાણે બીજા અને ત્રીજા કાંડમાં આવે છે, પાંચમાં કાંડમાં–નાર, છઠ્ઠા કાંડમાં બાકી રહેતા સાધારણ શબ્દો અને અવ્ય કહેવાશે.
“તું” અન્તવાળે શબ્દ અને “ઘ' આદિવાળો શબ્દ આ બંને શબ્દો પૂર્વના પદની સાથે સંબંધ રાખતા નથી પણ પછીના પદની સાથે સંબંધ રાખે છે. (જેમ–ચારનતનિત સુવિધતુ guત્ત—અહીંયાં સુવિધિ શબ્દને અંતે તુ શબ્દ હેવાથી પુષ્પદંત એ સુવિધિજિનનું નામ જાણવું. “મુાિક્ષsvarts મુમુક્ષુ