SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જમાઈ] છંદાર [ફા.] પું. સંપ્રદાયનો સમૂહ. જમાખર્ચ રાખનારો; સિપાઈઓનો ઉપ૨ી. વ પું. ભરાવો. ૦વટ સ્ત્રી. વ્યવસ્થિત ભરાવો ૮૫ જમાઈ પું. દીકરીનો વર જમાનો [ફા.] પું. યુગલાંબા સમયનો કાળ જમીન [ફા.] સ્ત્રી. ભૂમિ, ભોંય. ૦દાર વિ. પું. જમીનનો માલિક. દોસ્ત વિ. ભાંગી તોડી ભોંયસરખું કરેલું; (લા.) પાયમાલ જરવું અ.ક્રિ. ઘસાઈ જવું, જીર્ણ થવું; હજમ થવું, પચવું. જરીપુરાણું વિ. ખૂબ જીર્ણ જરા [અર.] અ. લગાર, થોડું. ક, -રીક અ. ખૂબ થોડું. તરા અ. ખૂબ જ થોડું જરૂર [અર.] સ્ત્રી. આવશ્યકતા; અ.અવશ્ય, નક્કી. ત, -રિયાત સ્ત્રી. આવશ્યકતા, અગત્ય. -રી વિ. જરૂરનું [જાણવું તરછોડાટનો શબ્દ. જાવ સ્ત્રી. જવાની ક્રિયા. જાવક સ્ત્રી. જવાની ક્રિયા; ખરચ જળ [સં.] નપું. પાણી. -ળાધારી સ્ત્રી. મહાદેવના લિંગની બેસણી. -ળાશય નપું. વાવ કૂવા તળાવ વગેરે પાણીનું સ્થળ. -ળોદર નપું. પેટમાં પાણી ભરાવાનો એક રોગ જળસ નપું. ઝાડા વાટે પડતો આમકાચો પરુ જેવો ચીકણો મળ જંગલ [ફા.] નપું. વન. -લી વિ. વનવાસી; (લા.) અણઘડ, રોંચું જંજાળ સ્ત્રી. ઉપાધિ; (લા.) ખૂબ કામધંધામાં રોકાવું એ જંતુ [સં., પું.] નપું. નાનું જીવડું જંપવું અ.ક્રિ. નિરાંત વાળી રહેવું; શાંતિ પકડી રહેવું. જંપ પું. સુખશાંતિ, નિરાંત જાગવું અ.ક્રિ. ઊંઘમાંથી ઊઠવું; (લા.) પ્રમાદમાં ન રહેવું. -રણ નપું. જાગવું એ. -રિયો પું. જાગરણ કરનારો (ભૂવાનો સાથી) જાચક પું. ભિખારી જાજરૂ,-રું નપું. સંડાસ, પાયખાનું જાડું વિ. દળદાર; ઘટ્ટ, ઘાટું; (લા.) મંદબુદ્ધિનું; (લા.) ગામડિયું જાણવું સ.ક્રિ. સમઝવું, જ્ઞાન હોવું. જાણ↑ વિ. જાણકાર. જાણ સ્ત્રી, માહિતી; ઓળખાણ. જાણકાર વિ. જાણવાળું, માહિતીવાળું. જાણકારી જંલદ [ફા.] વિ. ખૂબ જ તેજ. -દી [ફા.] અ. ઉતાવળથી, ઝટ જલસો [અર.] પું. આનંદ-ઉત્સવનો મેળાવડો; સંગીતનો મેળાવડો જવાબ [અર.] પું. ઉત્તર. -બી વિ. જવાબ માટેનું જવું અક્રિ. ગતિ કરવી; વીંતવું; નાશ પામવું. જવર-અવર સ્ત્રી. જાઆવ. જાકાર(-રો) પું. 'જા' એવા
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy