SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જડવું^] જિમા (કાલ્પનિક). બું નપું. દાંતવાળું |જનોઈ સ્ત્રી., નપું. યજ્ઞોપવીત, બ્રાહ્મણ વગેરે ત્રિવર્ણ વૈદિક વિધિ કરવા નિમિત્તે કંઠમાં ડાબા ખભા ઉપર આડો નાખે છે તે પવિત્ર નવસરો દોરો. ૦વઢ, ૦વાઢ અ. ડાબે ખભેથી કેડના જમણા ભાગ સુધી આડો તલવારનો ઘા-ચીરો પડે એવી રીતે મોંનું ઉપર નીચેનું હાડકું જડવું॰ સ.ક્રિ.સજ્જડ બેસાડવું; બેસણીમાં નંગ બેસાડવું. -તર સ્ત્રી. જડવાની રીત; વિ. જડાવ કામને લગતું. “તું વિ. બંધબેસતું. -બેસ(-સુ)લાક(-ખ) અ. ખૂબ સજ્જડ. જડાઈ સ્ત્રી. જડતર; જડવાનું મહેનતાણું. જડાઉ(-વ) વિ..જડેલું- | નંગ બેસાડેલું. જડામણ(ણી) સ્ત્રી. જડાઈ. જડિત(-ત્ર) વિ. જડેલું, નંગ-બેસાડેલું. જડિયો પું. હીરામાણેક જડવાનું કામ કરનાર કારીગર, એવો વેપારી જડવુંર અ.ક્રિ. (ખોવાયેલું) મળી આવવું, હાથ આવવું, લાવું જણ નપું. મનુષ્ય; પું. પુરુષ વ્યક્તિ, આદમી; સાથીદાર, ભેરુ. -ણી સ્ત્રી. સ્ત્રીવ્યક્તિ. -ણું નપું. માણસ જણવું સ.ક્રિ. જન્મ આપવો. -તર સ્ત્રી. જણવું એ, પ્રસવ, પ્રસૂતિ જણસ સ્ત્રી. ચીજ, વસ્તુ; દાગીનો, અવેજ; પુરાંત, સિલક જતન નવું.રક્ષણ, સંભાળ જથો(-ત્થો, -થ્થો) પું.સમૂહ. -થા(-સ્થા, -થ્થા)બંધ અ.મોટા જથામાં જન [સં., પું.] નપું. માણસ. તા [સં.] સ્ત્રી. લોકોનો સમૂહ, પ્રજા; રેલ-વાહન (સંજ્ઞા) જનેતા સ્ત્રી. જન્મ આપનારી માતા ૮૪ જન્મ [સં., નપું.], જનમ પું. જન્મવું, પેદા થવું એ; જન્મારો. જન્મવું, જનમવું અક્રિ. જન્મ લેવો-પેદા થવું. જન્મારો, જનમારો છું. જિંદગીનો સમય,ભવ જપ [સં., પું.] નામ મંત્ર વગેરેનું રટણ. વું સ.ક્રિ. જપ કરવો, -પિયો છું. જપ કરવાવાળો બ્રાહ્મણ જપ્ત [અર.], જપત [અર.] વિ. ગુનાસર કબજે કરેલું. જપ્તી, જપતી સ્ત્રી. ગુનાસ૨ કબજે કરવું એ; ટાંચ | જબરું, જબ્બર [ફા.] વિ. ભારે મોટું જમ પું. યમદેવ જમણું વિ. પૂર્વ દિશાએ ઊભાં રહેતાં દક્ષિણ દિશા તરફનું જમવું સ.ક્રિ. ભોજન કરવું. -ણ નપું. જમવું એ; ભોજનની વાની; નાતવરો. જમાડવું સ.ક્રિ. (કર્મક) ભોજન કરાવવું જમા [અર.] સ્ત્રી. ઊપજ, આવક. -મે અ. ચોપડામાં આવકની બાજુએ. છત સ્ત્રી. એક નાત કે
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy