________________
છીતરી]
છીતરી સ્ત્રી. નવેરી છીદરી સ્ત્રી. ટપકીટપકીવાળી એક જાતની સાડી; ચૂંદડી છીપ સ્ત્રી. જેમાં મોતી થાય છે તેવા પ્રકારની માછલીનું કોચલું. ૦ની, છલી સ્ત્રી. નાની છીપ, ૦૨ સ્ત્રી. મોટી પાતળી શિલા. જીરું નપું.. લૂગડાં ધોવા માટેની નાની શિલા. છીપો હું. લૂગડાં છાપનાર કારીગરની એક નાતનો પુરુષ (અત્યારે મુસ્લિમ પંથ પાળે છે.) છીબું નપું. તપેલી ઉપર રાખવાનું તાસક જેવું ઢાંકણ
૮૨
છીંકવું અ.ક્રિ. નાકમાંથી બળાત્કારે શ્વાસ મૂકવો; (લા.) વટકી પડવું, ગુસ્સો કરવો. છીંક સ્ત્રી. છીંકવાની ક્રિયા. -ણી સ્ત્રી. સુંઘવાની તમાકુ, તપખીર છીંટ સ્ત્રી. એક જાતનું રંગીન
[છેતરવું
મુક્ત થવું એ; ઉપાય, નિસ્તાર. છુટકારો પું. બંધન વગેરેમાંથી મુક્ત થવું એ છૂપવું, છુપાવું અ.ક્રિ. સંતાવું. છૂપું વિ. સંતાડેલું; ખાનગી, છાનું છૂંદવું સ.ક્રિ. લોચો થાય એમ કચરવું. -ણું નપું. છૂંદવું એ; શરીર ઉપર સોયથી ટાંકીને પાડવામાં આવતાં ટપકાં-નિશાન, ત્રાજવાં. છૂંદો પું. છૂંદવાથી થતો આકાર; કેરી વગેરેની છીણનો કરવામાં આવતો પદાર્થ; પણો છેકવું સ.ક્રિ. ચેરવું, ભૂંસવું. છેકો પું. છેકવાથી થયેલો કે છેકવા માટે કરેલો આંકો; ડાઘ છેટું વિ. દૂર, વેગળું; નપું. બે જગ્યા વચ્ચેનું અંતર. -ટે અ.દૂર છેડવું સ.ક્રિ. અટકચાળું કરવું; [લા.] ખીજવવું. છેડ, છેડતી સ્ત્રી. ખાસ કરીને સ્ત્રીને બદદાનતથી અડપલું કરવું
છેડો પું. અંતનો ભાગ; હદ, સીમા; સાડીનો પાલવ; (લા.) બૈરાંઓથી કરાતું કાણફૂટણું. છેડાછેડી સ્ત્રી. વરકન્યા યા દંપતીને માંગલિક પ્રસંગે પછેડી ને સાડીની બાંધવામાં આવતી ગાંઠ
ભાતીગર કાપડ
છીંડી સ્ત્રી. વાડમાંથી નીકળવાનો નાનો ખાંચો. હું નપું. જરા મોટી છીંડી છૂટવું અક્રિ. બંધન જેવામાંથી અલગ થવું; (લા.) રજા મળવી. છૂટ સ્ત્રી. મોકળાશ; ૨જા; પરવાનગી; જતી કરેલી રકમ; વિપુલતા, છત. છૂટી, છુટ્ટી સ્ત્રી. રજા; પરવાનગી. છૂટું, છુટું વિ. મુક્ત, મોકળું; અલગ; ભભરું (અનાજ લાપસી ભાત વગેરે). છૂટક વિ.અ. જથાબંધ નહિ એવું, છૂટુંછૂટું. છૂટકો પું. બંધનમાંથી
છેતરવું સ.ક્રિ. છળવું, ઠગવું. -પિંડી, -બાજી, છેતરામણી સ્ત્રી. છેતરવાની ક્રિયા. છેતરામણ નપું. છેતરામણી. છેતરામણું વિ. છેતરનારું