________________
છાબ]
[છીણવું
શેહ, પ્રભાવ. છાપું નપું. છાપું સ.ક્રિ. માથે પથરાઈ રહે એમ
વર્તમાનપત્ર; બીબું (ગુલાલ અબીલ વગેરેથી રંગોળીના કામમાં વપરાય છે તે); તિલકિયું (તિલક ત્રિપુંડ્ર વગેરે કરવાની ઓઠી). છાપો હું. વર્તમાનપત્ર; (લા.) ઓચિંતો હુમલો લઈ જવો એ. છપાઈ સ્ત્રી. છાપ; છાપવાની રીત. છપામણ નપું., છપામણી સ્ત્રી. છાપવાનું મહેનતાણું . છાપણી સ્ત્રી, છાપવાની ઢબ કે ક્રિયા છાબ સ્ત્રી. માંગલિક લૂગડાં - ઘરેણાં મૂકવાની વાંસની ચીપો કે ખજૂરીનાં પાંદડાંની ગૂંથેલી થાળી ઘાટની છાલકી. વડી સ્ત્રી. મીઠાઈ વગેરે ભરવાની છાલકી. હું નપું. ત્રાજવાનું પલ્લું; ત્રાજવું છારી સ્ત્રી. પરસેવાને લીધે શરીર ઉ૫ર વળતો આછો સફેદ ક્ષાર; બકરી. -રું નપું. બકરું. -રો પું. એ નામની એક વાઘરી જેવી જાતનો પુરુષ છાલ સ્ત્રી. ઝાડની ત્વચા. ૦૬ સ્ત્રી. પાણીની છોળ. કું નપું. છીછરું; (લા.) ઓછા દિલનું; આછકલું; ગધેડાં ઉપર નાખવામાં આવતી માંડણી. -લું નાળિયેરી વગેરેના છોડાનું બનાવેલું ઘંટીમાંથી લોટ ઉધરાવવાનું સાધન; છાલ; ચામડી પરનું ભીંગડું. -લિયું નપું. પહોળા મોનું નાનું તાંસળું
ઢાંકવું; છાજવું. -વણી સ્ત્રી. લશ્કરી પડાવ. -વરવું સ.ક્રિ. ઢાંકવું છાશ(-સ) સ્ત્રી. દહીં મથી કરાતું પ્રવાહી, મહી. -શિ(-સિ)યું વિ. છાશ જેવા પતલા દેખાવનું (સોનું વગેરે) છાંટવું સ.ક્રિ. વિખેરાઈને કે ફોરાંરૂપે પડે એમ નાખવું. છાંટ સ્ત્રી. વરસાદ વગેરેનાં ટીપાં પડે એ, ફરફર. છાંટો પું. છાંટનું ટપકું. છંટકોરવું સ.ક્રિ. પાણી છાંટવું. છંટકોર સ્ત્રી., છંટકાવ પું. પાણી છાંટવું એ છાંડવું સ.ક્રિ. છોડી દેવું; ફારગતી આપવી (સ્ત્રીની); ભાણામાં (અનાજ) પડતું મૂકવું. -ણ નપું. છાંડેલું અનાજ, એઠું
૮૧
|
છાંદવું સ.ક્રિ. જાડી થાપ આપે એમ લીંપવું. છાંદો પું. જાડું લીંપણ છાંય, વડી સ્ત્રી.. ડો, યો પું. છાયા, પ્રકાશ આડે આવતી વસ્તુનો ઓછાયો
છિનાળ સ્ત્રી. વ્યભિચારી સ્ત્રી, વુંવિ.
વ્યભિચારી. છિનાળુ નપું. વ્યભિચાર છીછરું વિ. થોડી ઊંડાઈવાળું (જળાશય)
છીણવું સ.ક્ર. છૂંદો પાડવો, છાણવું; મોળવું; સમારવું (શાક). છીણી સ્ત્રી. નાનો છીણો. છીણો પું. મોટી છીણી, પથ્થર લાકડાં વગેરે ફાડવાનું ઓજાર