________________
જાતિ ત્રણ
નરજાતિ :
નારીજાતિ :
૨૧
૧. દસ માણસ આવ્યાં.
૨. ગાડીમાં ચાર ઘોડા જોડ્યા.
૩. લુચ્ચા લોક
જાતિ
:
નર જાતિ (પુંલિંગ), નારી જાતિ (સ્ત્રીલિંગ), નાન્યતર જાતિ (નપુંસક લિંગ)
નર હોય કે નરના જેવો બોધ કરે એ :
પુરુષ, નર, છોકરો, ઘોડો, બળદ, પાડો, કાગડો, બાંકડો, પવન, કળશો
નારી હોય કે નારીના જેવો બોધ કરે એ :
સ્ત્રી, નારી, છોકરી, ઘોડી, ગાય, ભેંસ, કાગડી, પાટલી, હવા, કળશલી
નાન્યતર જાતિ : જે નર કે નારી ન હોય કે નર નારી જેવો બોધ કરતાં ન હોય તે નાન્યતર (બેમાંથી એકે નહિ) :
છોકરું, ઘોડું, વાછરડું, પાડું, કબૂતર, મેજ, વાવાઝોડું, માટલું
જાતિની સામાન્ય નિશાની :
નર જાતિમાં ઓ, નારી જાતિમાં ઈ, નાન્યતર જાતિમાં ઉં. ‘ઓ’ છેડાવાળાં નર જાતિનાં નામોને ‘આ’ કરવાથી બહુવચન થાય : ઘોડા, છોકરા, બાવા, લોચા (છતાં ઘોડાઓ વગેરે પણ)
ઉં' - છેડાવાળાં નાન્યતર જાતિનાં નામોને ‘આં' કરવાથી બહુવચન થાય : ઘોડાં, છોકરાં, ગધેડાં, ડોલચાં (છતાં છોકરાંઓ વગેરે પણ) નામનાં રૂપાખ્યાન
નામ અને સર્વનામો તેના તે રૂપમાં ભાષામાં વપરાતાં નથી, પણ એમાં થોડોઘણો વિશેષ થયા કરે છે. આ વિશેષને વિભક્તિઓ કહે છે. આવી સાત વિભક્તિઓ છે અને એ દરેકને પોતાની નિશાની મોટે ભાગે છે; જેમ કે વિભક્તિ નિશાની (પ્રત્યય, અનુગ ને નામયોગી)
૧.
9
(જરૂર પડતાં ‘ને’ પણ)
એ; થી; વડે
ને; માટે, કાજે, વાસ્તે, સારુ
2