________________
યત્નો
સ્ત્રી. પિંગળમાં છંદમાં આવતો આંતરિક વિરામ યત્ન [સં.] પું. મહેનત
યશ [સં., નપું.] પું. જશ, કીર્તિ. -સ્વી [સં.] વિ. નામાંકિત યંત્ર [સં.] નપું. સંચો. યાંત્રિક [સં.] વિ. યંત્રને લગતું; (લા.) કૃત્રિમ યાચવું સ. ક્રિ. ભીખ માગવી. યાચના [સં.] સ્ત્રી. ભિક્ષા, માગણી યાતના [સં.] સ્ત્રી. દેહપીડા યાત્રા [સં.] સ્ત્રી. તીર્થસ્થાનોમાં જવું એ, જાત્રા. -ત્રી, હળુ વિ. જાત્રાળુ યાદ [ફા.] સ્ત્રી. સ્મરણ, ટાંચણ. ગાર વિ. યાદ રહે એવું. દાસ્ત સ્ત્રી. સ્મરણ-શક્તિ. -દી સ્ત્રી, વિગતવાર ટાંચણ, નોંધ
|
રકઝક સ્ત્રી. (લા.) તકરાર; વાણીની ખેંચાખેંચી-તાણખેંચ
૧૮૮
[રખડવું
ઉપાય; ચિત્તવૃત્તિનો નિરોધ; અવસર, પ્રસંગ. -ગ્ય [સં.]વિ. લાયક; ઘટતું, છાજતું. -ગ્યતા [સં.] સ્ત્રી. લાયકાત યોજવું સ.ક્રિ. જોડવું; યોજના કરવી. -ક [સં.]'વિ. યોજના કરનાર. -ના [સં.] સ્ત્રી. ગોઠવણ, વ્યવસ્થા; આયોજના, સંકલના
યાર [ફા.] પું. દોસ્ત; આશક યાળ [તુર્કી] સ્ત્રી. સિંહની કેશવાળી યુક્તિ [સં.] સ્ત્રી. તદબીર, કરામત;
તર્ક
યુગ [સં.] પું. સત્ય ત્રેતા દ્વાપર અને કળિ એવા ચાર પૌરાણિક યુગોમાંનો દરેક; (લા.) જમાનો યુદ્ધ [સં.] નપું. લડાઈ
યુનિવર્સિટી [અં.] સ્ત્રી. વિશ્વવિદ્યાલય, વિદ્યાપીઠ
|
યુવક [સં.] પું. જુવાન. -તિ, -ની [સં.] સ્ત્રી. જુવાન સ્ત્રી. યુવાન [સં. યુવા] યુવક. યુવાવસ્થા [સં.] સ્ત્રી. જુવાની યોગ [સં.] પું. જોડાણ; મેળાપ; (લા.)
| યોનિ [સં.] સ્ત્રી. સ્ત્રી જાતિનું ઉત્પત્તિસ્થાનનું અંગ; આદિ કારણ; દેવ મનુષ્ય પશુ પક્ષી વગેરેની તે તે
જાતિ
૨કમ [અર.] સ્ત્રી. મોટી સંખ્યામાં નાણું; સંખ્યાનો આંક; (લા.) દાગીનો, ઘરેણું વગેરે કિંમતી ચીજ; (લા.) લુચ્ચાઈ વગેરેમાં નમૂનેદાર માણસ રકા(-૩)બી [ફા.]સ્ત્રી. અડાળી, છીછરી નાની તાસક
રક્ત [સં.] નપું. લોહી. વાહિની [સં.] સ્ત્રી. લોહી વહેનારી નસ. પિત્ત [સં.] નપું. હાથ-પગનાં આંગળાંમાંથી લોહી-પરુ નીકળવાનો ચેપી રોગ રક્ષક [સં.] વિ. રક્ષણ કરનાર. - [સં.] નપું. રથવું એ. -વું સ.ક્રિ. બચાવવું, પાળવું, સાંચવવું. રક્ષા [સં.] સ્ત્રી. રક્ષણ; રાખડી; રાખોડી રખડવું અક્રિ. ભટકવું, રઝડવું. -પટ્ટી