SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ મોરાપી] [તિ મોરાપી પું. બાતમીદાર; ગુનેગારને શોધી | મોહ [સં.] પું. મૂંઝવણ; બેહોશી; ભ્રમ, અજ્ઞાન; પ્યાર, આસક્તિ. વું સ. ક્રિ. મોહ પામવું; વારી જવું મોળિયું નપું. કપડાંની બાંયે કે પાઘડીને છેડે ચોડવામાં આવતો કસબી પટ્ટો મોળુંવિ. કોઈ પણ જાતના વિશિષ્ટ સ્વાદ વિનાનું; ફિક્કું; (લા.) ઢીલું, પોચું, કમતાકાત, મોળ સ્ત્રી. ઊલટીનો હીબકો, મોળપ સ્ત્રી. મોળાપણું મોં નપું. મોઢું. બદલો પું. મૌખિક સોદો; વળતર. સૂઝણું નપું. પરોઢિયું મોઘું વિ. ભારે કિંમતનું; (લા.) દુર્લભ, અતિપ્રિય. -ઘવારી, -ઘાઈ સ્ત્રી., -ઘારથ(-ત) નપું. મોંઘું હોવું કે મળવું એ | મૌન [સં.] નપું. ભૂંગાપણું; મૂંગાપણાનું વ્રત મ્યાન [ફા.] નપું. ધારવાળા હથિયારનું ઘરું મ્યાંનો [ફા.] પું. એક જાતની પાલખી મ્યુનિસિપાલિટી [અં.] સ્ત્રી. સુધરાઈ ખાતું, સુધરાઈ, નગરપાલિકા ૧૮૭ કાઢનાર મોરિ(-રૈ)યો છું. સામા જેવું એક ખડધાન્ય મોરી [ફા.] સ્ત્રી. ગંદા પાણીની નીક, ખાળ મોલ પું. ખેતર વગેરેમાં ખીલતો પાક મોલવી [અર.] પું. મુસલમાન વિદ્વાન મોલો પું. વનસ્પતિમાં પડતી એક કાળી જિવાત મોવડ કું., સ્ત્રી., મોવાડું નપું. મોખરાનો ભાગ. મોવડી વિ. મોખરાનું; પું. અગ્રેસર મોવાળો પું. વાળ મોવું સ.ક્રિ. લોટમાં તેલ ઘીનો પાસ આપવો; તેલ-દિવેલથી અનાજને પાસ આપવો. મોણ, મોવણ નપું. મોવાની ક્રિયા; મોવાની ક્રિયામાં નાખવાનું ઘી તેલ દિવેલ વગેરે મોસમ [અર.] સ્ત્રી. ઋતુ. -મી વિ. ઋતુનું મોસરિયું નપું. બુકાનું (મોઢે બંધાતું) મોસલ [અર.] પું. સરકારના હુકમથી તેડવા આવેલો ને તાકીદ કરનાર અમલદાર મોસંબી સ્ત્રી. (મોઝાંબિક ટાપુમાંથી પ્રથમ | ય, યે અ. પણ આવેલું તેથી) લીંબુની જાતનું એક જરા યજમાન [સં.] પું. માંગલિક કર્મ કરનાર મોટું મીઠું ફળ . ગૃહસ્થ; સત્કાર કરનાર ગૃહસ્થ | મોસાળ નપું. મારું પિયર. -ળિયું નપું. મોસાળ પક્ષનું. -ળું નપું. મામેરું. મોળાઈ વિ. મોસાળને લગતું યજ્ઞ [સં.] પું. એક વૈદિક હોમવિધિ; (લા.) સેવા અર્થે કરેલું જાહેર કર્મ યતિ [સં.] પું. યોગી; જૈન સાધુ, જતિ;
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy