________________
પ]
નહિ એવું
|
પદ્ય [સં.] નપું. છંદોબદ્ધ રચના; (લા.) કવિતા (પાઠ્ય). પધારવું અ.ક્રિ. આદર અપાતો હોય એ રીતનું આવવું. પધરામણી સ્ત્રી. ગુરુ આચાર્ય વગેરેને પધરાવવા એ; (લા.) પધરાવતી વખતે આપવામાં આવતી ભેટ
પરચો પું. ચમત્કારિક બનાવ પરડ સ્ત્રી. (લા.) લાંબું કંટાળા ભરેલું વર્ણન કે કથની; લપ પરડકું નપું. નાનું સાપોલિયું પરણવું સક્રિ. લગ્ન કરવાં. પરણ નપું. પરણવું એ. પરણિયાત વિ. પરણેલું. પરણેતર નપું. પરણેલી; સ્ત્રી. પત્ની
૧૩૫
પનારો પું. કોઈની સાથે ફરજિયાત સહવાસ કે સંબંધમાં આવવું એ ૫નો પું. કાપડની પહોળાઈ. -નાદાર વિ. પનાવાળું. -નિયું વિ. પૂરા પનાનું પનોતું વિ. મંગળકારી, શુભ; વંશવિસ્તારવાળું, સુખી. -તી સ્ત્રી. ભાગ્યશાળી સ્ત્રી; (લા.) નિંની મહાદશા કે અલ્પ દશાનો સમય; (લા.) પડતી દશા
[પરવડવું
પપૈયો, પોપૈયો પું. અમૃત ફળનું ઝાડ. હું નપું. પપૈયાનું ફળ, અમૃતળ પબડી સ્ત્રી. કમળ-કાકડી પબેડો છું. લાકડીનો બડીકો; (લા.) ગપ્પ; કવિતાની નિબંધ કડી
પર૧ અ. ઉપ૨
પરરે [સં.] વિ. બીજું
પરખ સ્ત્રી. ઓળખ, પરીક્ષા પરગજુ વિ. પરોપકારી પરગણું નપું. તાલુકો પરચૂર(-ટ)ણ વિ. પ્રકીર્ણ; ફુટકળ; નપું. સિક્કાઓનો ખુરદો. -ણિયું વિ. (લા.) ફાલતુ, ખાસ મહત્ત્વનું
પરત અ. પાછું મોકલાય એમ |પરતંત્ર [સં.]વિ. પરાધીન, ઓશિયાળું પરનાળ સ્ત્રી., -ળું નપું. નેવાનું પાણી ઝિલાઈને એક બાજુ ચાલ્યું જાય એ રીતની નેવાના છેડે લટકતી ધાતુના પતરાની બનાવેલી નીક |પરપોટો પું. હવાથી પ્રવાહીમાં થતો ફુક્કો
પરબ નપું. માર્ગમાં મુસાફરોને પાવાને કરવામાં આવતી પાણી પાવાની જગ્યા. ડી સ્ત્રી. પંખીઓને દાણા નાખવા એક થાંભલા ઉપર કરેલી માંડણી (મોટે ભાગે ચોકમાં) પરબા(-ભા)રું વિ. બારોબાર, સીધેસીધું બહાર
પરબીડિયું નપું. કાગળની કોથળી, લખોટો
પરમેશ્વર [સં.] પું. પરમાત્મા,ભગવાન પરલોક (સં.) પું. મૃત્યુ પછી જ્યાં
જવાનું મનાય છે તેવો પ્રદેશ |પરવડવું અ.ક્રિ. પોસાવું, પાલવવું