________________
ઘોડિયું, ડોળિયું, થડિયું, માળિયું, ધોતિયું, પિયર, મહિયર, અડિયલ, ફરજિયાત, લેણિયાત, વાહિયાત. નીચેના “અપવાદો દૂર કરવા અને એમની જોડણી કૌંસ બહાર દર્શાવ્યા પ્રમાણે કરી લેવી.
(પીયો) પિયો, (પીયળ) પિયળ, (ચીયો) ચિયો રૂપ સ્વીકારવાં. (૮) ભૂતકૃદંતના “એલું પ્રત્યયવાળાં રૂપોમાં જોડણી નીચે મુજબ કરવી :
ગયેલું, જોયેલું, થયેલું, મુકાયેલું, સચવાયેલું, ધોયેલું, ખોયેલું, ખોવાયેલું વગેરે વ્યંજનાં અંગોમાં “એલું” (“એલ) જ રહેશે :
કરેલું, બોલેલું, આવેલું, જણાવેલું, જાણેલું વગેરે (૯) ઐ- સંયુક્ત સ્વરો અને અઈ-અઉ સ્વયુમોના લેખનમાં સાવધાની
રાખવી પૈસો, પૈડું, ચૌદ, રવૈયો, ગવૈયો એ શિષ્ટ છે, તો પાઈ, પાઉંડ,
ઘઉં, જઈ, થઈ વગેરે શિષ્ટ છે. (૧૦) “હશ્રુતિ ,
તદ્દભવ શબ્દોમાં જ્યાં હકાર સંભળાતો હોય ત્યાં પૂર્વના વ્યંજનમાં “અ” ઉમેરી જોડણી કરવી. “હ” શ્રુતિ એ સ્વરનું મર્મરત્વ છે; વાસ્તવમાં તો સ્વર જ મહાપ્રાણિત હોય છે. “હ” જયાં દર્શાવવો હોય ત્યાં જુદો પાડીને લખવો કે બિલકુલ ન દર્શાવવો. “હ” ને આગલા અક્ષર સાથે પ્લેન, હારું જેવાં રૂપે ક્યારેય ન જોડવો; જેમ કે, બ્લેન નહીં પણ બહેન. એ જ રીતે વહાણું, વહાલું, પહોળું, મહાવત, શહેર, મહેરબાન, મહાવરો, મહોલ્લો, મહોર અને કહે, રહે, જેવાં રૂપો લખવાં. ઉપરાંત મારું, તારું, અમારું, તમારું, તેનું, એનું, નાનું, બીક, સામું, ઊનું, મોર, ત્યાં, જયારે,
ત્યારે વગેરે આ પ્રમાણે લખાય છે એમ લખવાં. (૧૧) જોડાક્ષરમાં અલ્પપ્રાણ+મહાપ્રાણ કે મહાપ્રાણ-મહાપ્રાણ એમ
વિકલ્પ જોડણી કરવી : પત્થર-પથ્થર, ઝભ્ભો-ઝભ્ભો, ચિટ્ટી-ચિઢી, ચોખ્ખું-જોખું, અચ્છેર
અછૂછે; પચ્છમ-પચ્છમ (૧૨-ક) શબ્દારંભે શ/સ નો સ્થાનફેર અર્થભેદક હોઈ જ્યાં જે ઘટક