________________
પ્રકટાવવું]
પ્રગટયું. [–ટાવવું સ॰ક્રિ॰ (પ્રેરક).] ટિત વિ॰ પ્રકટ થયેલ; | પ્રદેાપિત વિ॰ [É.] ગુસ્સાવાળું કે ગુસ્સે કરાયેલું
૫૫૬
|
|
પ્રકાશિત. –ટીકરણ ન॰ ગૂઢ રહેલું સ્પષ્ટ કરવું તે પ્રકર પું॰ [ä.] સમહ; ઢગલે પ્રકરણ ન॰ [ä.] પ્રસંગ; વિષય (૨) ગ્રંથને વિભાગ; અધ્યાય (૩) કોઈ બાબત ઉપરના સંપૂર્ણ વ્યવહાર – મામલા (૪) કશું કરવાનું ખાસ વિધાન કરતું વચન (૫) (કા. શા.) કવિકપિત વસ્તુવાળું રૂપક નાટક. [–ઉકેલવું, ઉઘાડવું, કાઢવું, માંઢવું = -ની વાત માંડવી,લંબ!ણથી અને વિગતથી અમુક વાત ચલાવવી.] પ્રકરી સ્ત્રી॰ [i.] નાટકમાંની ઉપકથા (કા. શા) પ્રકર્ષ પું॰ [સં.] અત્યંતતા (૨) ઉત્તમપણું; શ્રેષ્ઠતા પ્રકંપ પું॰ [ä.]અત્યંત કંપ [કેર કે તફાવત; બીજો પ્રકાર પ્રકાર પું॰ [i.] ભેદ; જાત (૨)રીત; તરેહ. –રાંતર ન૦ પ્રકારમાં પ્રકાશ પું॰ [i.] અજવાળું (૨) પ્રસિદ્ધ; પ્રાગટય (૩) સંગીતમાં એક અલંકાર. [~કરવું = જાહેરમાં મૂકવું; બહાર પાડવું. “પાડવા =અજવાળું પાડવું; દેખાય એમ કરવું (૨) છાની કે અલભ્ય વિગતા પૂરી પાડીને સમજાય એમ કરવું.–મારવા = પ્રકાશવું;તેજ નાંખવું; ચળકવું. પ્રકાશમાં મૂકવું, લાવવું = જાહેરમાં આણવું; જાણીતું કરવું.] ૦૩ વિ॰ પ્રકાશ કરનારું (૨) પ્રસિદ્ધ કરનાર. ૦કણ પું॰ પ્રકાશના સૂક્ષ્મ અણુ કે કણ; ભેટોન.’ ૦ત્વ ન૦ પ્રકાશ હવે! કે આપવા તે; ‘યુમિનૅસિટી' (ર. વિ.). ન ન॰ પ્રકાશિત કરવું તે (૨) પ્રસિદ્ધ કરેલા ગ્રંથ. મંદિર ન૦ પુસ્તકા પ્રસિદ્ધ કરનાર સંસ્થા. ૦માન વિ॰ પ્રકાશતું. માપક ન॰ પ્રકાશ માપવાનું યંત્ર; ‘કેપ્ટામિટર' (પ. વિ.). માપન ન॰ પ્રકાશ માપવા તે કે તેની વિદ્યા; ‘કેટમિટ્ટી. ૦વાન વિ॰ પ્રકાશવાળું. વિજ્ઞાન, શાસ્ત્ર ન॰ પ્રકાશનું વિજ્ઞાન કે શાસ્ત્ર; ‘ઑઑપ્ટિક્સ’. લેખન ન॰ કેટોગ્રાફી પ્રકાશનું અક્રિ॰ [સં. પ્રાĪ] ચળકયું; તેજ મારવું; શેાલવું(૨) પ્રકાશમાં કે બહાર આવવું; જાહેર થયું (૩) સ॰ક્રિ॰ પ્રકાશિત કરવું; બહાર પાડવું; પ્રસિદ્ધ કરવું [છપાવી પ્રસિદ્ધ કરાયેલું પ્રકાશિત વિ॰ [i.]પ્રકાશવાળું; પ્રકાશતું (૨) પ્રકાશમાં આવેલું; પ્રકાશિતા શ્રી॰ [i.] પ્રકાશવું તે; પ્રકાશત્વ પ્રકીણ વિ॰ [સં.] વેરાયેલું; છવાયું (૨) પરચૂરણ પ્રકૃત વિ॰ [ä.] પ્રસ્તુત; જેની વાત ચાલુ હોય તેવું (૨)અવિકૃત; મૂળ સ્થિતિનું; કુદરતી. “તાચાર પું॰ મૂળ કે કુદરતી આચાર પ્રકૃતિ સ્ત્રી॰ [H.] કુદરત (૨) ધર્મ; પ્રધાન ગુણ (૩) તબિયત (૪) સ્વભાવ; મિજાજ (૫) અમાત્યવર્ગ (૬) પ્રજા (૭) પુરુષથી ભિન્ન એવું જગતનું મૂળ ઉપાદાન (૮) જેને રૂપાખ્યાનના પ્રત્યયા લાગે છે તે (વ્યા.). કાપ પું॰ પ્રજાના કાપ. ૦૪, જન્ય વિ સહજ; કુદરતી. ધર્મી વિ॰ કુદરતના કાયદા પ્રમાણે ચાલતું; નૈસર્ગિક. ૦મંડલ(−ળ) ન॰ આખા પ્રત્નસમુદાય; જનતા. વાદ પું॰ નિસર્ગવાદ; ઇન્દ્રિયગ્રાલ એવી પ્રકૃતિ કે દૃશ્ય સાચું છે એવી માન્યતાના વાદ; ‘નેચરલઝમ'. ૦વાદી વિ॰ (૨) પું॰ પ્રકૃતિવાદ અંગેનું કે તેમાં માનનારું. વિન્યાસ પું॰ પ્રકૃતિના રૂપમાં ગોઠવવું તે (ન્યા.). સિદ્ધ વિ॰ પ્રકૃતિ પ્રમાણેનું; સ્વભાવસિદ્ધ; કુદરતી. ॰થ વિ॰ પ્રકૃતિ કે સ્વભાવમાં રહેલું પ્રકૃષ્ટ વિ॰ [i.] ઉત્કૃષ્ટ; ઉત્તમ (૨) પ્રબળ; અતિશય પ્રાપ પું॰ [સં.] ગુસ્સા; ક્ષેાભ (૨) પ્રખળતા
Jain Education International
[પ્રચ્છાદ
પ્રક્રમ પું॰ [સં.].પગલું (૨) શરૂઆત (3) ક્રમ; વ્યવસ્થા. ૦ભંગ પું॰શરૂ કરેલા ક્રમને ન જાળવવા તે (સાહિત્યમાં એક દોષ.) પ્રક્રિયા સ્ત્રી॰ [સં.] કાર્યપ્રણાલી; પદ્ધતિ; રીત (ર) અનુષ્ઠાન; ક્રિયા
(૩) પ્રકરણ; ખંડ (૪) રાખ્યું તેડવા –બનાવવાની રીત (વ્યા.) પ્રક્ષાલન ન॰ [સં.] ધેલું તે
પ્રક્ષાલિત વિ॰ [સં.] પખાળેલું; ધેયેલું
પ્રક્ષિપ્ત વિ॰ [સં.] નાખેલું; કેંકેલું (૨) પાછળથી ઉમેરાયેલું પ્રક્ષાણ વિ॰ [i.] ક્ષીણ (૨) નાશ પામેલું
પ્રક્ષુબ્ધ વિ॰ [i.] ખૂબ ખળભળેલું
પ્રક્ષેપ પું૦,૦ણુ ન॰[સં.] નાખવું – ફેંકવું તે (૨) પાછળથી ઉમેરવું કે ઉમેરેલું તે (૩) પ્રેાજેક્ષન' (ગ.). ॰ક પું॰ પ્રક્ષેપ કરનાર પ્રક્ષેાભ પું॰, ૦ણ ન॰ [સં.] ખળભળાટ
પ્રખદા સ્ક્રી॰ [સં. રેવલ, પ્રા. વરસા] સભા (જૈન) પ્રખર વિ॰ [સં.] ઉગ્ર; તીક્ષ્ણ
[ પ્રસિદ્ધિ પ્રખ્યાત વિ॰ [સં.] પ્રસિદ્ધ; જાણીતું; વખણાયેલું. ~તિ સ્ત્રી॰ પ્રખ્યાપન ન॰ [સં.] જાહેર કરવું તે (૨) જણાવવું તે પ્રગટ વિ૦ (૨) અ॰ જુએ પ્રકટ. ॰વું અક્રિ॰ પ્રગટ થયું; જન્મવું (૨) સળગવું (૩) સક્રિ॰ સળગાવવું. “ટાવવું સક્રિ ‘પ્રગટવું નું પ્રેરક. –ટાવું અક્રિ॰ ‘પ્રગટવું’નું કર્મણિ પ્રગતિ સ્ત્રી॰ [સં.] આગળ વધવું તે; ઉન્નતિ. ૦ર વિ॰ પ્રગતિ કરનારું; પ્રાર્ગાતક. માન વિ॰ પ્રગતિ કરનાર. વાદ પું॰ જગતમાં બધે પ્રાંત થાય છે એવી માન્યતા. વાદી વિ૦ (૨) પું॰ પ્રગતિવાદમાં માનનાર. ૦શીલ વ॰ પ્રગતિ કરતું પ્રગલ્ભ વિ૦ [i.] પ્રૌઢ; ગંભીર (૨) ઉંમરે પહોંચેલું; પુખ્ત (૩) નિર્ભય; નીડર (૪) નિર્લજ્જ; ધૃષ્ટ (૫) ઉદ્ધત; અભિમાની. તા સ્ત્રી. ~ભા સ્ત્રી॰ પ્રૌઢા (નાયિકાના પ્રકાર) પ્રગાઢ વિ॰ [સં.] બહુ ગાઢ
પ્રઘાત પું॰ [સર॰ મેં., મું.] રિવાજ; ચાલ; ધારે; પ્રથા પ્રચય પું॰ [સં.] ઢગલે; સમૂહ (૨) વૃદ્ધિ; ઉપચય પ્રચરવું અક્રિ॰ [સં.ચર્] પ્રચાર પામવું; ફેલાવું પ્રચરિત વિ॰ [સં.] પ્રચાર પામેલું; પ્રચરેલું પ્રચલનું અક્રિ [મં. પ્રવ્રુ′′ ] પ્રચલિત થયું; ચાલવું પ્રચલિત વિ॰ [i.] ચાલતું આવેલું; ચાલુ પ્રચંડ વિ॰ [i.] ભયંકર (૨) કદાવર પ્રચાર પું॰ [É.] ફેલાવા (૨) વહીવટ; રૂઢિ. ૦૬ પું॰ પ્રચાર કરનાર. કામ ન॰ પ્રચાર કરવાનું કામ. કામી વિ॰ પ્રચાર કરવાની કામનાવાળું; પ્રચારલક્ષી; ‘પ્રે પેગોન્ડસ્ટ’, ૦કાર્ય ન૦ (ખબરે કે વિચારાને) પ્રચાર કરવાનું કામ. ૦ણુ ન૦, ૦ણા સ્ત્રી॰ પ્રચાર કરવે તે. વું સક્રિ॰ ફેલાવવું; પ્રચાર કરવા. [રાવું (કર્મણિ), “રાવવું (પ્રેરક).] —રિત વિ॰ પ્રચાર કરાયેલું. રિયું વિ॰ કેવળ પ્રચાર પૂરતું; પ્રચારકામી પ્રચાલક પું॰ [H.] ચલાવનાર (૨) આરંભક પ્રચુર વિ॰ [i.] ખૂબ; પુષ્કળ. તા સ્ત્રી પ્રચ્છન્ન વિ॰ [સં.] ઢાંકેલું (૨) અણછતું. તા સ્ત્રી પ્રચ્છઈન ન॰ [É.] શ્વાસ બહાર કાઢવા તે (૨) ઊલટી પ્રચ્છાદન ન॰ [તું.] ઢાંકવું તે; છુપાવવું તે (ર) ઉપરણું (૩) ચાદર
For Personal & Private Use Only
www.jainelibrary.org