________________
નિશાનદાર 1
વાવટા
કરવું. -પાઢવું, મારવું =ધારેલે સ્થળે ચાટ લગાવવી (૨) ધાર્યું કામ પાર પાડવું. “માંઢવું = નિશાન તાકવું.-વાગવું=નિશાન ઉડાવવું, નિશાનનેા હાથી = સવારીમાં આગળ રહેતા વાળેા હાથી (૨) અગ્રેસર.] દાર પું॰ નિશાનવાળા. માજ વિ॰ (૨) પું॰ બરાબર નિશાન તાકનાર; તાકેહું. માજી સ્ત્રી નિશાન તાકવાના અભ્યાસ (૨) નિશાન તાકવાની રમત નિશાન ન॰ [છે. પિસ્તાળ; સર૦ મ. નિશાળ] સંકા; ચોઘડિયું (૨) ઊંટ પરની નાખત
નિશાનાથ પું॰ [i.] જુએ ‘નિશા’માં નિશાની સ્ક્રીનિશાન;ચિહ્ન (૨) સંજ્ઞા. [—આપવી = ઓળખાય એવું ચિહ્ન કહેવું. –રાખવી=યાદ રહે તે માટે કાંઈ ચિહ્ન રાખવું – મૂકવું.]
નિશા પતિ, યુદ્ધ, વાસે જુઓ ‘નિશા [É.]’માં નિશાળ સ્ત્રી [સં. શાળા? કે હૈ. નીસાર = મંડપ ?] શાળા. [છૂટવા = નિશાળનેા સમય પૂરો થવે; સમય પૂરો થતાં છેાકરાંએ ઘેર જવું. —એસવી = ભણાવવાનું કામ ચાલવું. –માંડવી = ભણાવવાના ધંધા કરવા નિશાળ શરૂ કરવી. નિશાળેથી ઊઠી જવું = નિશાળે ભણવા જતા બંધ થવું. નિશાળે બેસવું = બાળકે પ્રથમ વિધિપૂર્વક નિશાળમાં દાખલ થવું. નિશાળે એસાઢવું, મૂકવું = બાળકને પ્રથમ નિશાળે ભણવા મેાકલવું.] ગરણું ન॰ [+પ્રા. ગર્ળ = વિધ; અનુષ્ઠાન (સં. વાળ)] છે!કરાછે.કરીને નિશાળે મુકતી વખતે કરવામાં આવતા વિધિ. ભાઈ પું॰ નિશાળના મિત્ર; સહાધ્યાયી. –ળિયા પું॰ વિદ્યાર્થી નિશિત વિ॰ [સં.] તીક્ષ્ણ; ધાર કાઢેલું નિશિપાળ પું॰ [સર॰ હિઁ. નિાિષા; સં. નિોિવા] એક છંદ નિશિવાસર અ॰ [i.] રાતદિવસ
|
[નિષ્પાદન
- નિષે (–સૂ )દન વિ॰ [સં.] નાશ કરનાર (૨) ન૦ નાશ; કતલ નિષેધ પું [સં.] મના; બાધ (૨)શાસ્ત્રવિહિત મનાઈ; ‘વિધિ ’થી ઊલટું. ૦૬ વિ॰ મના કરનારું. ૦રૂપ વિ॰ મનાઈવાળું. વાચક વિ॰ નિષેધ કહેતું – બતાવતું – સૂચવતું. વું સક્રિ॰મનાઈ કરવી. [—ધાવું(કર્મણ), “ધાવવું (પ્રેરક).]-ધાત્મક વિ॰[ + ઞામ] નિષેધવાળું; નિષેધરૂપ. -ધાવયવ પું॰ [+મવવ] નિષેધવાળા ભાગ (૨) ‘કૅલસી ઑફ નેગેટિવ પ્રેમિસિસ' (ન્યા.) નિષ્ક પું॰ [સં.] સેનાનેા એક પ્રાચીન સિક્કો નિષ્કપટ(–ટી) વિ॰ [É.] કપટ વગરનું નિષ્કરુણ વિ॰ [ä.] દયા – કરુણા વગરનું; ક્રૂર નિષ્કર્મ વિ॰ [ä.] કર્મ ન કરનારું (૨) આળસુ; નવરું (૩) કમેĆ વડે લિપ્ત ન થનારું; અનાસક્ત. ॰તા સ્ત્રી નિષ્કર્ષ પું [સં.] સાર (૨) સંગીતમાં એક અલંકાર નિષ્કલ વિ॰ [É.] કલા – અવયવ – ભાગ વિનાનું નિષ્કલંક વિ॰ [É.] કલંક વગરનું; શુદ્ધ; નિર્દોષ નિષ્કંટક વિ॰ [સં.] કાંટા વગરનું (૨)[લા.] અડચણ વગરનું; સરળ (૩) શત્રુ વગરનું
નિષ્કુપ વિ॰ [ä.] અચળ; સ્થિર; કંપ વગરનું
નિષ્કામ [i.],ેમી વિ॰ કામના વિનાનું (૨) ફળની ઇચ્છા વિનાનું (૩) નિઃસ્વાર્થ. છતા સ્રી. વૃત્તિ સ્ત્રી॰ કામના કે ફળની ઇચ્છાના અભાવવાળી વૃત્તિ [કારણે; બિનજરૂર નિષ્કારણ વિ॰ [i.] કારણ વગરનું; નિષ્પ્રયોજન (૨) અ॰ વગર નિષ્કાળજી સ્ત્રી॰ [નિધ્+કાળજી] કાળજી ન હોવી તે; બેદરકારી નિષ્કાંચન વિ॰ [સં.] નિર્ધન; ગરીબ, કાંચન વગરનું નિષ્કિંચન વિ॰ [i.] અકિંચન. તા સ્ત્રી॰ નિષ્કુજિત પું॰ [સં.] સંગીતમાં એક અલંકાર [એકાકી નિષ્કુલ વિ॰ [ä.] કુલના સંબંધ રહિત; સગાંસંબંધી વિનાનું – નિષ્કુતિ સ્ત્રી॰ [É.] નેવારણ (૨) પ્રાયશ્ચિત્ત નિષ્ક્રમણ ન૦ [É.] બહાર જવું તે (૨) સંન્યાસ (૩) બાળકને
જન્મથી ચેાથે માસે ઘર બહાર લાવતાં કરાતા વિધિ
Jain Education International
૪૯૪
|
|
નિશીથ સ્ત્રી॰ (?) [i.] નિશા; રાત્રિ (૨) મધરાત નિશ્ચય પું॰ [સં.] સંકલ્પ; નિર્ણય (૨) ખાતરી (૩) અ॰ નિશ્ચે; નક્કી. ૦પૂર્વક અ॰ ચાક્કસ; ખાતરીપૂર્વક. વાચક વિ॰ નિશ્ચય બતાવનાર. —યાત્મક વિ॰ [+ઞામTM] નિશ્ચયવાળું; ચાસ, ત્યાત્મકતા સ્ત્રી. યાર્થ પું॰ [+ë] [વ્યા.] ક્રિ॰ ના નિશ્ચયવાચક અર્થ. —યી વિ॰ નિશ્ચયવાળું નિશ્ચલ(~ળ) વિ॰ [i.] અચલ; સ્થિર. —લા(−ળા) સ્ત્રી॰ પૃથ્વી નિશ્ચાયક વિ॰ [i]નિશ્ચયાત્મક, નિર્ણાયક (૨)(ગ.) ‘ડેટર્મિનંટ’ નિશ્ચિત વિ॰ [i.]નક્કી કરેલું. ॰તા સ્ત્રી૦, ૦૫ણું ન૦, તિ સ્ત્રી॰ નિશ્ચિંત વિ॰ [É.] ચિંતા વગરનું; બેફિકર. છતા શ્રી॰; ૦પણું ન૦ નિશ્ચે અ॰ +ખચીત; અવશ્ય; ખાતરીથી (૫.) નિશ્ચેતન વિ॰ [સં.] ચેતન વગરનું; જડ; મૃત નિશ્ચેષ્ટ વિ॰ [સં.] નિશ્ચલ; સ્થિર (૨) બેહોશ, તા સ્ત્રી॰ નિશ્વાસ પું, ન ન॰ [સં. નિ:શ્વાસ] નિસાસે નિશબ્દ, નિશસ્ત્ર ઇ॰ (‘નિઃ ’થી શરૂ થતા આદિમાં ‘શ’વાળા શબ્દો (‘નિશ્’ રૂપે) બે જોડિયા ‘શ’ દ્વારા આમ લખી શકાય) નિધ્ [i.] એક ઉપસર્ગ; જુએ નિસ્ [કરતા હતા નિષધ પું॰ [ä.] (સં.) એક પ્રાચીન પ્રદેશ, જ્યાં નળરાજા રાજ્ય નિષાદ પું॰ [સં.] સંગીતના સાત સ્વરમાંના ‘ની’ સ્વર (૨) ભીલ (૩) માછી (૪) ચંડાળ
નિષિદ્ધ વિ॰ [É.] મના કરેલું; ત્યાજ્ય; બાધિત
નિષ્પ્રય પું॰ [i.] વિનિમય (૨) ખલે (૩) વેચાણ નિષ્કાંત વિ॰ [F.] ચાલ્યું ગયેલું; નીકળી ગયેલું નિષ્ક્રિય વિ॰ [i.]ક્રિયાર હત; અચેષ્ટ. તા સ્ત્રી, ૦૧ ન૦ નિષ્ઠા સ્ત્રી॰ [સં.] શ્રદ્ધા; ભક્ત; વફાદારી (૨) આસ્થા; વિશ્વાસ (૩) એકાગ્રતા; લીનતા (૪) આશય; ધારણા. ૦વાન વિ નિષ્ઠાવાળું
નિષ્ઠુર વિ॰ [i.] નિર્દય (૨) કઠાર. છતા સ્ત્રીનિષ્ણાત વિ॰ [É.] પ્રવીણ (૨) પું॰ પ્રવીણ માણસ નિષ્પક્ષ વિ॰ [i.] પક્ષ વગરનું; તટસ્થ; ત્રાહિત. તા સ્ત્રી. ૦પાત વિ॰ પક્ષપાત વગરનું; સમદર્શી (૨) પું॰ પક્ષપાતના અભાવ; સમષ્ટિ. ૦પાતતા સ્ત્રી॰ નિષ્પક્ષપાતી હોવું તે. ૦પાતી વિ॰ પક્ષપાત વગરનું; સમદ [સિદ્ધિ (૪) પરિપકવતા નિષ્પત્તિ સ્રી [સં.] સમાપ્ત; અંત (૨) ઉત્પત્તિ (3) પ્રાપ્તિ; નિષ્પન્ન વિ॰ [સં.] નીપજેલું; ઉત્પન્ન થયેલું; ફલિત (૨) સમાપ્ત થયેલું (૩) તૈયાર; પરિપકવ
નિપલવ વિ॰ [સં.] પલ્લવ વગરનું; બેડું [કરનારું નિષ્પાદન ન॰[×.]નિષ્પત્તિ કરવી તે. ~ક વિ॰ નિષ્પત્તિ કેનિષ્પન્ન
For Personal & Private Use Only
www.jainelibrary.org