________________
અકૂપાર]
અપ્રતિહત (૨) તીક્ષ્ણ; કુંઠિત – ખૂહું નહિ એવું અકૂપાર પું॰ [i.] સમુદ્ર
અકૃત વિ॰ [f.] નહિ કરેલું (ર) ખાટું કે અયેાગ્ય કરેલું (૩) ન॰ પાપ. ૦કાર્ય, નૃત્ય વિ॰ [ä.] જુએ અકૃતાર્થ, ૦૪ વિ॰ [સં.] કૃતા નહિ એવું; કૃતજ્ઞ. ॰જ્ઞ વ॰ [i.] કૃતજ્ઞ નહિ | એવું; કૃતા. ક્ષતા સ્ત્રી. –તાત્મા વિ॰ [i.] અજ્ઞાની (૨) નિષ્ફળ (૩) ઈશ્વરદર્શન નહિ પામેલું. “તાર્થ વિ॰ [સં.] કૃતાર્થ નહિ એવું; અસફળ
અકૃતિ સ્ત્રી॰ [સં.] અયોગ્ય કે ખરાબ કૃતિ [ અપકૃત્ય અકૃત્ય વિ॰ [ä.] ન કરવા જેવું (૨) ન॰ ન કરવા જેવું કામ; અકૃત્રિમ વિ॰ [સં.] સ્વાભાવિક; કુદરતી. તા શ્રી॰ કૃપણ વિ॰ [સં.] કૃપણ નહિ એવું; ઉદાર. તા ૧૦ અકૃપા શ્રી॰ [સં.] કૃપાના અભાવ; અવકૃપા અકેક(-કુ) વિ॰ [એક+એક] એક પછી એક (૨) એક એક (૩) પ્રત્યેક; દરેક [ પાસાદાર, ‘ઍમૉફ્સ’ (પ.વિ.) અકેલાસીય વિ॰ [સં. જાત] કૈલાસ – પાસા વિનાનું; બિનઅકેટ પું॰ [ä.] સેાપારીનું ઝાડ (ર) સેાપારી અકાટી સ્ત્રી, –ટા પું॰ [સં. મોટ] સેાપારી ઘાટનું સ્ત્રીઓના કાનનું ઘરેણું; ધરીનાં ઝૂમખાંવાળું લેાળિયું અકાણિક વિ૦ [સં. જોળ] કાણ કે ખૂણેા ન કરે એવું; ‘ઍગેાનિક’ (પ. વ.). રેખા સ્રાવ બરાબર ઉત્તર-દક્ષિણ નેડતી રેખા; ‘ઍગોનિક લાઈન'
અકેણું વિ॰ [અ + ક્હ્યું ?] અતડું; ભળી ન જાય તેવું (૨) કોઈનું ન માને તેવું (કા.). —ગ઼ાઈ સ્રી”, “ણાપણું ન૦ અકૌશલ(—ય) ન॰ [ä.] કૌશલ્યનો અભાવ; અનાવડત અષ્ટ વિ॰ [નં. ૩hz; પ્રા. ૭ 3?] કડક, વળે નહિ એવું (૨) ટટાર (૩) મગરૂબીવાળું. છતા શ્રી॰ અક્કડપણું, અકડાઈ. બાજ વિ૦ રાક્ી; કાંકડું; વરણાગિયું
અક્કરચક્કર અ॰ [‘ચક્કર’નું દ્વિત્વ?] અણધારી રીતે; આમ તેમ થઈ ને (૨) ગમે તેમ કરીને; આડુંઅવળું સમજાવીને અક્કર્મી,–ર્મણ વિ॰ જુએ ‘અકમી ’માં
ને
અક્કલ સ્ત્રી [મ. અન] બુદ્ધિ. [—ઉછીની, ભાડે કે વેચાતી લેવી=બીજા પાસેથી શીખવું કે સમજવું. –ગામ જવી=અક્કલ ન ચાલવી; બુદ્ધિ કે સમજ ન રહેવી. —ગીરી કે ધરાણે મૂકવી, તું લીલામ કરવું=અક્કલ કે સમજ ન હોવી; બીજાની અક્કલે ચાલવું. અક્કલ ચાલવી કે દોડવી= અકલે કામ કરવું; સમજાવું; સૂઝ પડવી. −નું આંધળું, ઊંધું, બારદાન,=અક્કલ વગરનું; મૂર્ખ. ઇસ્કોતર, ઓથમીર, ખાં, દુશ્મન = અક્કલ વગરનું; મૂર્ખ. -ફૂટવી, રેંટી જવી, બહેર મારી જવી, મારી જવી= અક્કલ કે સમજ (પ્રસંગ પર) જતી રહેવી, કામ ન વું. –વેચી ખાવી=અક્કલ વગરના કે એવ* બનવું. અક્કલે કહ્યું કરવું =જીએ અકલ ચાલવી.] કુંટું વિ॰ ફૂટેલી અક્કલનું; અક્કલ વગરનું; મૂર્ખ. ૦ખાજ વિ॰ બુદ્ધિશાળી, બાજખાં પું (વ્યંગમાં)ભારે બુદ્ધિવાળા – મૂર્ખ માણસ; અક્કલને ખાં. મકું વિ॰ મંદ બુદ્ધિવાળું (કા.). ॰મંદ વિ॰ બુદ્ધિશાળી મંદી સ્ત્રી અક્કલ-મંદપણું. ૰વંત, ૦વાન વિ॰ અક્કલવાળું. શૂન્ય,
3
Jain Education International
[અક્ષયધામ
૦ હીન વિ૦ અક્કલ વિનાનું. હેશિયારી સ્ત્રી॰ બુદ્ધિ અને ખબરદારી; બુદ્ધિપૂર્વક કરી આપ્યું છે-કાઈએ છેતરીને કે આડુંતેડું સમજાવીને કરાવી લીધું નથી, એવું બતાવવા ખેતપત્રોમાં વપરાતા શબ્દ
અક્કલક(-ગ) પું૦ [મ. મારōી] એક વનસ્પતિ – ઔષધિ અક્કલબેર પું॰ [હિં. અળવી] એક વનસ્પતિ
અક્કા સ્ત્રી॰ અપેાલા; ભાઈબંધી તેાડવી તે. [—કરવી = અંગૂઠાથી દાંતને અડી ભાઈબંધી તેાડવાની નિશાની કરવી; દાસ્તી કે અખેલા લેવા. થવી= અક્કા કરાવી.] અક્કેક વિ॰ જુએ અકેક
અકટાબર પું॰ જુએ ઑક્ટોબર
અક્રમ વિ॰ [સં.] ક્રમબદ્ધ નહિ તેવું; અનિયમિત (૨) પું૦ ક્રમ નહિ તે; ક્રમના અભાવ
અક્રિય વિ॰ [i.] નિષ્ક્રિય (૨) નિરુદ્યોગી; સુસ્ત
|
અક્રૂર વિ॰ [f.] ક્રૂર નહિ એવું; દયાળુ (ર) પું॰ (સં.) શ્રીકૃષ્ણના પિત્રાઈ કાકા અને ભક્ત
[શાંત સ્વભાવનું અક્રોધ પું॰ [f.] ક્રોધના અભાવ; ખામેાશી; શાંતિ. —ધી વિ॰ અકલાંત વ॰ [સં.] કલાંત – થાકેલું નહિ એવું અલિષ્ટ વિ॰ [×.] ક્લિષ્ટ નહિ એવું; કલેશરહિત; સરળ; સહજ અકલેદ્ય વિ॰ [સં.] ભીંજવી ન શકાય એવું અકલેશ પું॰ [i.] ક્લેશને અભાવ; સુખશાંતિ અક્ષ વિ॰ [૫.] અક્ષય; અવિનાશી
અક્ષ પું॰ [સં.] રમવાનેા પાસેા (ર) માળાના મણકા (૩) ધરી (ચક્રની કે પૃથ્વીની) (૪) (ગણિતમાં) કાઈ સ્થાન નક્કી કરવા કાટખૂણે કપાતી મૂળ રેખાએ, ઉદા૦ ‘વેધાક્ષ’ (ગ.). (તેના સંદર્ભમાં આલેખમાં માપ ગણાય છે.)(૫) આંખ [સમાસને અંતે, ઉદા॰ ‘કમલાક્ષ.' એકલા પ્રાયઃ પદ્યમાં] (૬) જ્ઞાનેન્દ્રિય (૭) [ભૂ.] વિષુવવૃત્તથી ઉત્તર દક્ષિણ કાઈ પણ જગાનું ગાલીય અંતર. ત્રિદ વિ॰ [ä.] પાસા રમી જાણનારું; જુગારી. વિદ્યા સ્રી જુગાર. વૃત્ત ન॰ (ભૂ.) અક્ષાંશનું – અક્ષાંશદર્શક વર્તુલ. ૰માપક ન૦ અંશ ઉપરથી ગ્રહ, નક્ષત્ર જોવાનું એક યંત્ર, માલા શ્રી॰ રુદ્રાક્ષની માળા (૨) જપમાળા. –ક્ષાંશ પું॰ [ + અંશ ] (ભૂ.) વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણનું અંતર – અક્ષ બતાવનાર ૧૮૦ અંશ છે તે. -ક્ષાંશવૃત્ત ન॰ જુએ અક્ષવૃત્ત અક્ષણિક વિ॰ [[.] ક્ષણિક નહિ એવું; સ્થિર; કાયમી અક્ષણું ન॰ [જુએ અખિયાણું] ચેાખાથી ભરેલું પાત્ર અક્ષત વિ॰ [É.] ઈજા પામ્યા વિનાનું; સુરક્ષિત; અખંડ (ર) પુંખ૦વ૦ ધાર્મિક ક્રિયામાં અથવા મંગળ પ્રસંગે કાઈને વધાવી લેવામાં વપરાતા વગર ભાંગેલા, અણિશુદ્ધ અનાજના દાણા – ચાખા, ડાંગર, ઘઉં, જવ વગેરે(શ॰પ્ર૦ માટે જુએ ‘ચેાખા’માં), યેાનિ(–ની), –તા વી॰ [i.] જેનું કૌમાર ખંડિત નથી થયું એવી [l ન• અક્ષત્ર, –ત્રિય પું॰ [i.] ક્ષત્રિય વર્ણનો નહિ, એવા માસ, અક્ષમ વિ॰ [×.] અશક્ત; અસમર્થ (૨) અસહિષ્ણુ. “મા સ્ત્રી॰ [H.] ઈર્ષ્યા (૨) ક્રોધ. “મ્ય વિ॰ [f.] ક્ષમ્ય નહિ એવું અક્ષય વિ॰[ä.]કદી ક્ષીણ ન થાય એવું; અવિનાશી (૨) અખૂટ. હતૃતીયા ૧૦ અખાત્રીજ, વૈશાખ સુદ ત્રીજ. ધામ ન૦
For Personal & Private Use Only
www.jainelibrary.org