________________
થરી ]
ન બગડે એ માટે નીચે અને ચેામેર જુવારબાજરીના પૂળા ભરી લેવા (૩) (જડના) છેડાને ટીપીને નીકળી ન જાય એવે કરવા. [થરાવવું સક્રિ॰ (પ્રેરક), થરવું અક્રિ॰ (કર્મણિ)] થરી સ્ત્રી કાચી કાઠીના પડની નીચેની સામસામી બાજુએ હાય છે તે ઊંડા કાપેા [-રાતી સ્ત્રી॰ થરથરાટ; ત્રાસ થરેરવું (રે') અક્રિ॰ [રે. ચહ] થરથરવું; ત્રાસવું. થરેરી (રે’), થર્ડ વિ॰ [.] ત્રીજું (૨) [લા.] ઊતરતા દરજ્જાનું થવાયું અક્રે ‘થવું'નું ભાવે રૂપ
|
થવું અક્રિ॰ [સું. સ્યા, પ્રા. થા?] ખનકું; અસ્તિત્વમાં આવવું; કાંઈ બનવું – રચાયું કે તેની તૈયારી ચાલવી (કોઈ પદાર્થે, પ્રસંગ કે ભાવ માટે વપરાય છે, ઉદ્દા॰ રસેાઈ થઈ, બળવા, ક્રોધ, મેાહ થવેા) (૨) નીપજવું; પેદા થવું. (જેમ કે, કહ્યું કશું નહિ થાય; ઝાડે ફળ થાય; ઉધરસ થવી Ù૦) (૩) (અમુક સમય, અંતર, વજન, ઇ॰ પરિમાણ) અસ્તિત્વમાં આવવું; માપમાં હેાવું; ગુજરવું (સમય); (વજનમાં) ઊતરવું, ઇ. (જેમ કે, કલાક થયા; વખત થાય છે. એક ગાઉ થાય. શાક મણ થયું.) (૪) લાગવું; પ્રતીતિ પડવી. (જેમ કે, મને એમ થાય છે કે જઈ આવું.) (૫) અનુભવમાં આવવું; લાગુ પડવું. (જેમ કે, મને દુઃખ થાય છે; એને રાગ થયે ઇ૦) (૬)વર્તમાન કૃની સહાયથી, તે ક્રિયા કરવા માંડવી એવે અર્થ બતાવે છે. (જેમ કે, ખાતા થા; ભણતી થા). [થઈ ચૂકવું, રહેવું(જી‘થઈ ’માં) થઈ જવું=પૂરું થવું (૨) સહેજેઆપેઆપ કે અજાણતાં બનવું. (ભૂલ થઈ ગઈ. કહ્યું એટલે થઈ ગયું ?) (૩) થઈ ને ગુજરવું – વીતી જવું (અકબર એક રાન્ત થઈ ગયા.) થતું નથી = અનતું નથી; બની કે થઈ શકતું નથી (૨) (સ્ત્રીનું) અટકાવમાં હોવું.] [‘થાત', ‘થાય', ‘થા’તેનાં કેટલાંક રૂપે છે.] [સ્થળચર. ૦૧૮ ન૦ જમીનમાર્ગે થળ ન॰ [1. થ] જુએ સ્થળ. ૦ચર વિ॰ (૨) ન॰ જુએ થળવું અક્રિ॰ જમીનતળ પર રેતી ફરી વળવી [ સ્થળી થળી સ્ત્રી॰ સેાની – કંસારાનું એક એજાર (૨) [7. થô] જુએ થંભ પું॰ [ત્રા.] સ્તંભ; થાંભલે. ૦ન ન૦ થંભવું કે થંભાવવું તે
થંભનું અક્રિ॰ સં. સંમ્, પ્રા. હંમ] થાભયું; ઊભું રહેવું (૨) રાકાવું; અટકવું (૩)વિસામેા ખાવે.[થંભાવવું સક્રિ॰ (પ્રેરક). થંભાળું અક્રિ॰ (ભાવે)]
થાઇરોઇડ સ્ત્રી [.]ગળામાં હૈડિયા પાસેની એક (નાડીની) ગ્રંથિ થાક પું॰ [જુએ થાકવું] શ્રમ; થાકવું તે. [—ઉતારવા = આરામ લેવા. —ઊતરવા – આરામ થવા, તાજા થયું. –ખાવે = આરામ લેવા.ચઢવા=શ્રમની અસર થવી.] જ્યે પુંઆરામ; વિસામે, [—ખાવે, લેવા=વિસામે લેવે.]
થાકવું અક્રિ॰ [વે. થવ] કામ કર્યાને લીધે શિથિલ થવું (૨) [લા.] કંટાળવું; હારવું. [થાકથાના ગાઉ = થાકેલાને અતિશય લાંબા – વસમા લાગતા ગાઉ.]
થાકે(–કા) પું॰ (કા.) જીએ થાક થાકથુંપાછું વિ॰ ઘણું થાકી ગયેલું [યા પત્તો મળવે.] થાગ પું॰ [વે. થધ]+જુએ થાહ; તાગ. [ લાગવા = અંદાજ થાગઢથી(—થીં)ગઢ ન૦ જુએ થીંગડથાગડ થાટ પું॰ [હૈ. ચટ્ટ = સમૂહ ?] રાગને ઉત્પન્ન કરવાની શક્તિવાળા સ્વરસમુદાય (સંગીત)
Jain Education International
૪૨૮
[થાબડવું
| થાણુ(−ો)દાર પું॰ [થાણું +દાર (I.)] થાણાનેા અમલદાર (૨) કેાજદાર. —રી સ્રી॰ થાણદારનું કામ –હો
થાણવું સક્રિ॰ સ્થાન પર મૂકવું (જેમ કે, ‘કપાસની વાવણી થાણીને અથવા એરીને કરવામાં આવે છે.’)
થાણું
ન॰ [તું. સ્થાન; પ્રા. ચાળ] સ્થાન; મથક; પડાવ; કેન્દ્ર (૨) [દ્દે. ચાળવ]= ચેાકી થાણું] પેાલીસચેાકી; દેવડી(૩) [ત્રા. થાળય (સ્થાન6) = કયારે] ખામણું (વાવવા માટે).—ગુંદાર પું॰ થાણકાર થાથવું સક્રિ॰ જુએ થથેડવું થાથડા પું॰ જુએ થશેડો
થાથાથાબડી સ્ત્રી [થા, થા (ર૧૦) + થાબડવું]થાબડી – પંપાળીને શાંત રાખવું તે (૨) [લા.] આળપંપાળ; પટામણી થાન ન॰ [સર॰ મેં.] તાકા (૨) [ત્રા. થા; સં. સ્તન] સ્તન (૩) [સં. ચાન, પ્રા. ચાળ] સ્થાન (૪) [‘થાણું' ઉપરથી] નાકું. ક ન॰ સ્થાન; રહેઠાણ
થાનેલા પું [જીએ થાન, સ્તન] (કા.) સ્તન; ધાઈ થાપ શ્રી॰ [રવ૦] થાપટ (૨) ભૂલથાપ; ધાપ; છેતરપિંડી (૩) [તું. ચાવ, બા. ચવ] થેપ; રથ્ડ (૪) નરઘાંના વચલા કાળેા ભાગ કે તેના પર વગાડાતા ડોકા (૫) + ઠરાવ. [—આપવી=જુએ થાપ દેવી; છેતરવું. ખાવી = ભેળવાવું; ભૂલમાં પડવું; છેતરાવું. “દેવી, –મારવી = થાપટ મારવી (૨) છેતરવું (૩) તબલા ઉપર ઢાકા મારવે। (૪) થેપ દેવી. –મારી જવું = છેતરી જવું.] થાપટ સ્ત્રી• [રવ૦]હાથના પંજાનેા પ્રહાર. થાપટ અ॰ જીએ [(૨) થયેલી (૩) થાપટ ચાપડી સ્ત્રી॰ [થાપવું પરથી] ટીપવા માટેનું કડિયાતું એક એજાર થાપડું ન॰ (કા.) જીએ થપેડું (ર) થાપીને કરેલું નિળયું થાપા પું॰ [‘થાપવું’ ઉપરથી] હોડીમાં માલ કે જાનવર ચડાવવાનું પાટિયું (૨) હાડી (૩) એક જાડી પૂરી (૪) (થેારના) ફાફડા (૫) જાડા થેપ
થાબડથાબડ
થાપણ સ્ત્રી॰ [સં. સ્થાપન, પ્રા. ચÇળ, ચાવળ] મૂડી; પૂંજી (૨) લીંપણ (૩) ન્યાસ. [—આળવવી = કેાઈ એ મૂકેલી થાપણ ખાઈ જવી. –મૂકવી=ન્યાસ તરીકે સેપવું. “રાખવી = બીજાના ન્યાસ સાચવવા લેવા; તે રીતે કેઈ વસ્તુ રાખવી – સાચવવી.] હાર વિ॰ [થાપવું પરથી] સ્થાપનાર [સ્થાપના થાપન ન॰ [જીએ થાપણ] સ્થાપન, સ્થાપવું તે.—ના સ્ત્રી જી થાપવું સ૦ ક્રિ॰ [સં. સ્થાવ, પ્રા. ચવ્] સ્થાપવું (૨) શેપ –ર્થડ કરવા (૩) પહેાળા હાથે દાબી દાબીને ચપટા આકાર ઘડવા (૪) [વ॰]+થાબડવું
થાપાકુંડું ન॰ (ચ.) (મેટી બેઠક ને પહેાળા મેાંનું) રંગરેજનું મેટું કંડું (૨) [લા.] તેના જેવા બેઠાડુ કે આળસુ માણસ થાપી સ્ત્રી॰ જુએ થાપડી
થાપેડું ન॰ [‘થાપે।’ ઉપરથી] કમ્મરે વીંટવાનું જાડું કપડું થાપા પું॰ [થાપવું પરથી] પંઠના ભાગ; ઢગરા (૨) મેાભારિયું (૩) કંકુવાળા પંજાની છાપ
થાખથાઞઢ અ॰ ધીરે ધીરે થાબડીને; થાપટ થાપટ થાબડથીંગ સ્ત્રી; ન॰ [થાબડવું + થીંગડું] મરામત; સમારકામ (૨) જીએ થીંગડથાગડ [હળવે ચાંપવું થાખરવું સ૦ ક્રિ॰ [રવ॰] ધીમે હાથે ઠાકવું; પંપાળવું – હળવે
For Personal & Private Use Only
www.jainelibrary.org