________________
ચહેરા ]
ચહેરા પું॰ [ા. વહરહ] મેાંના ઘાટ; શિક્કલ; સૂરત (૨) કપાળ પરની એક હજામત. [–ઉતરાવવા, કઢાવવા, કરાવવા = કપાળ પરના વાળની હમત કરાવવી જેથી ચહેરા શાભે. —ઊતરવા, ઊતરી જવા=માં લેવાઈ જવું -ફીકું પડી જવું. “કાઢવા=ચહેરા કઢાવવે! (૨) તેવી હજામત કરી, ચહેરા ઘાટીલેા બનાવવે (ર) આકૃતિ પાડવી – ચીતરવી. -પઢવા, પડી જવા = માં ઊતરી જવું.] “રાદાર વિ॰ ઘાટીલું; સુંદર રહેલ(–લા)નું અ॰ ક્રિ॰ હદ બહાર જવું કે કેલાવું. ચળ વિ॰ [સં. શ્વō] અસ્થિર. વિચળ વિ॰ જી -ળાચળ વિ॰ [+અચળ] ચરાચર; ચળ-અચળ ચળ (ળ,) સ્રી॰ ખૂજલી; ખંજવાળ (૨) [લા.]અજંપા; ચટપટી. [–આવવી, “થવી = ચટપટી થવી(ર) ખુજલી થવી. “કાઢવી, “ભાગવી = ચટપટી દૂર કરવી; અજંપે દૂર કરવા. “રાખવી = અજંપે સેવવે.]
ચલવિચલ.
|
ચળક સ્ક્રી॰ ચળકાટ (૨) ચળકતી ટીકી. ૦ચળક અ॰ ચળકે - તેજ મારે તેમ. વું અ॰ક્રિ॰ [સર॰ હિં. ચાના] તેજ મારવું; ઝબકવું.-કાટ પું૦ ચકચકાટ; પ્રકાશ. [—મારવા=બ ચળકવું.] “કારા પું॰ પ્રકાશના ચમકારો; ઝબકારા. –કાવવું સ૦ ક્રિ ‘ચળકવું’નું પ્રેરક. “કાયું અ॰ ક્રિ॰ ‘ચળકવું’નું ભાવે. –કી સ્ત્રી॰ ચળકાટ (ર) ચળકારા મારતી વસ્તુનું છાંટણું (ઉદા ॰ કપડા ઉપર ચળકી છંટાવી છે. કીબંધ વિ॰ ચળકીવાળું; ચળકતું (નવા સિક્કા માટે)
૨૯૮
ચળચળવું અ॰ ક્રિ॰ [સં. જ઼ ઉપરથી] ચળવું; અસ્થિર થવું ચળવણી સ્ત્રી૦ જી ચાળવણી
ચળવળ સ્ત્રી• [સં. ચ∞ + વ (સં.); સર૦ મ.] ચટપટી; અજંપેા; વલાપાત (ર) હિલચાલ; પ્રવૃત્તિ; આંદોલન. વું અ॰ ક્રિ જરા હાલવું; સળવળવું (૨) કંઈક કરવાને ઊંચાનીચા થવું (૩) મનમાં ખેંચવું. -ળાટ પું॰ ચળવળવું તે (ર) તલસાટ; વલવલાટ (૩) ખંજવાળ. —ળાવવું સક્રિ‘ચળવળવું'તું પ્રેરક. ~ળિયું વિ॰ ચળવળ જગાડવાના સ્વભાવનું; ધમાલિયું; ચળવળવાળું ચળવિચળ જીએ ‘ચળ વિ’માં [ થવું; ચવવું ચળવું અ॰ ક્રિ॰ [સં. વ ] ડગવું; ખસવું (૨) [લા.] પતિત ચળાઈ સ્ક્રી॰ [‘ચાળવું'પરથી] ચળામણી. –મણુ ન॰ ચળામણી (૨) ચાળતાં નીકળેલું ભૂસું – કચરા. –મણી સ્ત્રી મહેનતાણું
ચાળવાનું
ચળાચળ વિ॰ જુએ ‘ચળ વિ’માં
ચળાયમાન વિ॰ જુએ ચલાયમાન
ચળાવવું સ૦ ક્રિ॰ ‘ચળવું’, ‘ચાળવું’નું પ્રેરક ચળાવું અ॰ ક્રિ॰ ‘ચાળવું’નું કર્મણિ (ર) ‘ચળવું'નું ભાવે ચળાંઠ (૦) વિ॰ [સર॰ કળાંઠ] વંઠી – ખહેકી ગયેલું ચળિત વિ॰ જીએ ચલિત [કકડા (કા.) ચળિયાં ન૦ ૫૦ ૧૦ [‘ચાળવું’ ઉપરથી] લાડુના ચળામણના ચળિયાં પુતળિયાં નખ॰૧૦ [ચલિયું+પૂતળું] (ઘઉં, જવની)
બીએ
ચળું ન॰ [તં. (–પુ)ર્જા, પ્રા. જુહુમ] હાથમાં પાણી લેવા હથેળીને પાત્રાકાર કરવામાં આવે છે તે (જમી ઊઠી હાથ મેાં ધાતી વખતે). [–કરવું = જમીને હાથ માં ધોવાં. –લેવું = ચળું
Jain Education International
[ ચંદ
કરવા ચળુંમાં પાણી લેવું.] ૦પાણી ન॰ ચળું લેવાનું પાણી ચંગ વિ॰ [સં.] સ્વચ્છ (૨) રૂડું; મજેદાર (૩) તંદુરસ્ત (૪) પુષ્કળ ચંગ પું॰ [7.] મેાંથી પકડીને વગાડવાનું એક વાજું; મારચંગ (ર) વગાડવાની પિત્તળની તકતી; તાળ (૩) પતંગનું પૂછડું (૪) ગંજીફાની એક રમત (૫) ન॰ઘંટ [નાર; વ્યસની (૨) કાછડીટો ચંગી,ભંગી વિ॰ [ચંગ + ભંગ (ભાંગ)] ભાંગગાંજામાં મસ્ત રહેચંગું વિ॰ જીએ ચંગ
અંગૂલ ન॰ [સર॰ હિં. ચંચુ; જા. પુંજ?] પક્ષીના પો ચંગોટી સ્ક્રી॰ [સર૦ મ. વિટી] સૂતાં મેઢે માથે ઓઢેલું લૂગડું ચંગોડી સ્ક્રી॰ [ટું. અંગે? = ફૂલની નાની છાબડી] ટોપલી ચંચ (–ચુ,—યૂ) [i.] સ્ત્રી॰ ચાંચ [પું॰ ભમરા ચંચરી પું॰ [H.] ભમરા (૨) એક છંદ (૩) સ્ત્રી॰ ભમરી. ૦ક ચંચલ(–ળ) વિ॰ [સં.] ડગમગતું (૨) અધીરું (૩) ક્ષણિક; ફ્રાની (૪)ચકાર; ચાલાક. (—ળ)તા સ્ત્રી॰. –લા(−ળા)સ્ત્રી॰ ચંચળ સ્ત્રી(ર)લક્ષ્મી (૩)વીજળી (૪)એક છંદ.-લાયમાન વિ॰ચંચલ. -ળાઈ શ્રી॰ ચંચળતા
ચંચવાળનું સક્રિ॰ [ચંચ (સં. વૃંત્તુ) ઉપરથી] ચાંચમાં આવે તેટલું થોડું થોડું માંમાં લઈ ને મમળાવવું(ઉદા॰ મેાંમાં કયારના શાને ચંચવાળ્યા કરે છે ?) (૨)[લા.] ઝટ પાર ન આવે (૩) પંપાળ્યા કરવું; હાથ ફેરવવેા. ચંચવાળાનું અક્રિ॰ (કર્મણિ) ચંચળ,તા,-ળા,-ળાઈ જુએ ‘ચંચલ’માં ચંચુ(–યૂ) શ્રી॰ [i.] ચાંચ. ૦પાત,પ્રવેશ પું॰ ચાંચ ખાળવી તે (૨) [લા.] પ્રવેશમાત્ર; અપ પરિચય. સૂચી ન॰ એક પંખી ચંઢ વિ॰ [i.] ગરમ (૨) ક્રોધી (૩) ભયંકર. કિરણ પું(સં.) સૂર્ય. ૰નેત્રી સ્ત્રી એક જાતની .માખ. ૦સરટ ન॰ પ્રાચીન કાળનું ઘરાળીના આકારનું એક રાક્ષસી પ્રાણી.-ઢા(ફ્રિકા,−ડી) સ્ત્રી॰ ઉગ્ર સ્વભાવની સ્ત્રી (૨) (સં.) દુર્ગાદેવી ચંઢાલ(−ળ) વિ॰ [સં.] નિર્દય; ઘાતકી(૨) પાપી; નીચ(૩)પું૦ એક જાતના અંત્યજ (૪)મારા; જલ્લાદ (૫)[લા.] નીચ–ધાતકી કર્યું કરનાર પુરુષ. –ળચક્ર ન॰ અનર્થની કે અનિષ્ટની પરંપરા -ચક્રક; ‘વીશિયસ સર્કલ'. -ળચેાકડી સ્ત્રી॰ કાળાં કામ કરનારાઓની ટાળી. ~ળણ(ણી) સ્ત્રી॰ ચંડાળ સ્ત્રી (૨) ચંડાળની સ્ત્રી. –ળપણું ન॰
ચંઢાંશુ પં॰ [સં. ચંદ+મં] (સં.) સૂર્ય ચંઢિ,॰કા,~ડી સ્ત્રી॰ [સં.] જુએ ‘ચંડ’માં
ચંડીપાઠ પું॰ [સં.] દુર્ગાદેવીનું સ્તત્ર-સપ્તશતી. [—કરાવવા = (માનતાને અંગે) તે સ્વેત્રના પાઠ પુરોહિત પાસે કરાવવે] ચંઢલ પું [સર॰ હિં. અંજૂ; મેં. ચંડોરુ] અફીણનું સત્ત્વ (ચલમમાં પિવાય છે). ૰ખાનું ન૦ ચંલ પીનારના અડ્ડો કે સ્થાન ચંડાલ(−ળ) પું॰ [સર૦ મ. ચંદો(–વો; હિં. ચંદ] એક પક્ષી
(૨) ચકડાળ [(૩) ન૦ + ચિત્ત ચંત પું॰ [‘ચંતવવું' ઉપરથી] આશક (૨) સ્ત્રી॰+જીએ ચિતા ચંતવનું સ૰ક્રિ॰ [સં. વિત] ચિતવવું; વિચારવું (પ.) ચંતની સ્ત્રી॰ [જીએ ચંત] માશૂક; પ્રિયા ચંતા સ્ત્રી+જીએ ચંત; ચિંતા
ચંદ વિ॰ [l.] કેટલુંક; ઘેાડું; જાજ
ચંદ્ર પું॰ [É.; પ્રા.] ચંદ્ર (૨) ચાંલ્લા તરીકે કપાળે ચેાડવાની ટીકી
For Personal & Private Use Only
www.jainelibrary.org