SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઉષ ] ઉષ ન॰ [સં.] ઉષા. ૰ર્મુધ વિ॰ [ä.] મળસકે વહેલું ઊઠનારું, —ષ:કાલ(~ળ) પું॰ ઉષા – મળસકાના સમય.—ષ:કાલીન વિ૦ ઉષઃકાળનું –ને લગતું. ૦પાન,—ષ:પાન ન॰ સવારે ઊઠીને તરત પાણી પીવું તે. –ષા સ્ત્રી॰ પરઢ (૨) મળસકાનું અજવાળું (3) સારી જમીન (૪) (સં.) એખા (૫) એક વૈદિક દેવતા ઉષીર ન॰ [ä.] જુએ ઉશીર ત્વ ઉષ્ણ ન॰ [5 ] ઊંટ. -ટીકા,-ટી શ્રી ઊંટડી ઉષ્ણ વિ॰ [સં.] ગરમ. કટિબંધ પું॰ વિષુવવૃતથી ૨૩ અંશ ઉત્તર અને ૨૩ અંશ દક્ષિણ વચ્ચેનો ભાગ. તા સ્ત્રી- ગરમી; ઊનાપણું. તાનય ન૦ ગરમી વહન કરવાની ક્રિયા. તામાન ન૦ ઉષ્ણમાન. તામાપક વિ॰ ઉષ્ણતા માપનારું (૨) ન૦ તેવું યંત્ર. તાવહન ન॰ ગરમી વહન કરવી તે. તાવાહક વિ૦ (ર) પું॰ ગરમી વહન કરનાર. ॰તાવાહી વિ॰ ઉષ્ણતાવાહક. ન૦, ૦માન ન૦ ગરમીનું માપ; ટેમ્પરેચર’.−ષ્ણાંશુ પું[+ અંશુ] સૂર્ય. -ષ્ણેાદક ન॰ [+ઉદક] ઉષ્ણ પાણી. -ણૈૌષધિ(—ધી) સ્ત્રી॰ [+ઔષધિ] ગરમી આપે એવી દવા ઉષ્ણીષ પું॰ [ä.] માથાને ફેંટો, પાઘડી ઇ૦ (૨) મુગટ ઉષ્મા ॰ [સં.] ગરમી (૨) હૂંક (૩) વરાળ. ૦ાર પું॰ (વ્યા.) રા, ષ, સ, ને હ એમાંના કોઈ પણ વ્યંજન,ભેદ્ય વિ॰ પ્રકાશમાન; ગરમી વહન કરવાના ગુણવાળું. ૰માન ન૦ જુએ ઉષ્ણુમાન. માપક(યંત્ર) ન૦ ઉષ્મા માપનારું યંત્ર,થરમૉમિટર, –માંક પું[+અંક]ગરમીના આંક; ‘કૅલરી’ (ર)ગરમી ગ્રહણ કરવાના આંક; ‘સ્પેસિફૅિક હીટ’ (પ.વિ.) ઉસ પાવવું સક્રિ॰ ‘ઊસપવું’નું પ્રેરક ઉસરવું સક્રિ॰ એકઠું કરવું (૨) કચરા (દૂર કરવા કેફેંકી દેવા માટે, જેમ કે, ગંદકી, એઠવાડ ઇ૦) વાળી ઝડીને એકઠું કરવું, [ઉસરડાવવું સક્રિ॰ (પ્રેરક), ઉસરડાવું અગ્નુિ૦ (કર્મણિ ] ઉસરા પું॰ ઉસરડીને એકઠી કરેલી વસ્તુ (૨) કચ્ચરધાણ ઉસરણ ન॰ [‘આસરવું' પરથી] ઘટાડો ઉસરાવવું સક્રિ॰ ‘ઊસરવું’નું પ્રેરક ઉસવણ(—ણું) ન॰ ઊસનું – ખારવાળું પાણી ઉસાર પું॰ +[જીએ આસાર] એથ (૨)હવાના અવકાશ ઉસારણ ન॰ ઉસારવું તે ઉસારવું સકિ॰ [ä. કલ્સ, પ્રા. કહ્તાર] ઉપાડવું (૨) ધસીને ઉસરડી લેવું. [ઉસારાવવું સક્રિ॰ (પ્રેરક), ઉસારાવું અક્રિ (કર્મણ)] ઉસાસ પું॰ [નં. ૩વાસ, પ્રા. ઉસ્તાન] ઊંડો શ્વાસ ઉસૂલ પું[Ā.] સિદ્ધાંત; નિયમ ઉસેટલું સક્રિ॰ જીએ ઉશેટવું; ફેંકી દેવું. [ઉસેટાવવું સક્રિ૦ (પ્રેરક). ઉસેટાનું અક્રિ॰(કર્મણિ)] ઉસેડવું, ઉસેઢાવું, –વવું નુએ ઉસરડવું, ઉસરડાવું, –વવું ઉસેવણ ન॰ નુએ ઉસવણ; ઉસેવવા માટેનું ખારનું પાણી ઉસેવવું સકે॰ સૂતર અથવા રેશમને રંગ ચડાવવા માટે પહેલાં ઊસના - ખારવાળા ઉકાળામાં બાળી રાખવું(૨) બાફ આપવે; ધોવું (૩) સેવવું; પરેશીલન કરવું. [ઉસેવાવવું સક્રિ॰ (પ્રેરક), ઉસેવાનું અનફ્રે॰ (કર્મણ)] ઉસ્તવાર વિભુંદ્ર, કસ્તુવાર] જબરું (૨) છાતીચલું (૩) દૃઢ. —રી Jain Education International ૧૧૯ [ઊખડવું સ્ત્રી॰ મજબૂતી; કૌવત (૨) દઢતા (૩)[સર॰ મેં.](સુ.) માવજત; ઉપચાર ઉસ્તાદ વિ[ા.] કાબેલ; પહોંચેલું (૨)પું॰ ગુરુ(૩) વિદ્યાગુરુ; આચાર્ય; તજ્ઞ. —દી વિ॰ ઉસ્તાદની ઢબનું (૨) સ્ત્રી॰ ઉસ્તાદપણું; કાબેલિયત (૩) ચાલાકી; યુક્તિપ્રયુક્તિ કરવાની હોશિયારી ઉસ્તાની સ્ત્રી[હિં.] ઉસ્તાદ સ્ત્રી(૨) ઉસ્તાદ -- ગુરુની પત્ની (૩) શિક્ષિકા; ગુરુસ્રી ઉળખળા પું॰ [સં. વ] ખાંડણિયા કાર પું॰ ‘ઉં’ અક્ષર કે ઉચ્ચાર ઉંદર પું॰ [. કેંતુરી, 1.] ઊંદર. [ઉંદરને ઉચાળા શા ? = જેને ઘરબાર નથી તેને ચિંતા શી ? ‘નાગા નહાય શુંને નિચાવે શું? ખિલાડી જેવું હોવું, –ને મેળ કે સંબંધ હોવા = આદવેર હોવું; સાપ નેળિયા પેઠે કુદરતી વેર હોવું.]. ॰કણિયું, કણી સ્ત્રી ઉદરિયું, ૦૩(–કા)ની, ॰કરણી [સં. f] સ્ત્રી૰ એક વનસ્પતિ. ડી સ્ક્રી॰ ઉંદરની માદા (૨) નાના ઉંદર. પું૦ નર ઉદર (૨) મેટો ઉંદર. ૦વાઈ સ્ક્રી॰, રિયું ન૦ ઉંદર પકડવાનું પિંજ ઉબર(રા) પું॰ [સં. ટુંવર, પ્રા. ૐ...વર]એક ઝાડ; ઉમરડા(ર) [જુએ ઊમર] ઘરને ઊમર. [ઘસવા, “ભાંગવા = વારંવાર આવજા કરવી (૨)(ગરજ કે કામની લાલચે) ખુશામત કરવા જવું. –રી સ્ત્રી॰ ઉમરડો. – ન૦ ઉમર બળેટિયા પું॰ (કા.) પહેરેલા લુગડાની પેડુ ઉપર વાળેલી ગાંઠ Cખી સ્ત્રી॰ [ફૈ.] ધઉં, જવ ઇત્યાદિ ધાન્યનું ઠંડું ઉમર, દરાજ, લાયક જીએ ‘ઉમર’માં ઊ પું[સં.] વર્ણમાળાને છઠ્ઠો અક્ષર; ‘ઉ’નું દીર્ઘ રૂપ – એક સ્વર. ॰કાર પું॰ ઊ અક્ષર અથવા ઉચ્ચાર.૦કારાંત વિષૅડે ઊકારવાળું ઊ(ગ,—પ)ટા પું॰ દુખતી આંખની એક દવા [ અકડું ઊકડું વિ॰ [સં. રટ(-g), પ્રા. લઘુકુળ, ૧] (સુ.) ઉભડક; ઊકડા પં॰ [હૈ. વાતા, વોટ્ટા = લાંચ પરથી ?] વરસંદ; વર્ષાસન (રાજની રાતબ કે સીધું વરસે ચૂકતે કરવાના બંદોબસ્ત) ઊકણવું અક્રિ॰ (કા.)નાસી જવું.[ીકણાવું અક્રિ॰ (ભાવે)] ઊકન વિ॰ તૈયાર; હાજર (૨) (કા.) ઉમર લાથક; વિવાહને યોગ્ય ઊકલવું અક્રિ॰ [નં. ૩જી ? કે. વàાવિથ = ખાલાયેલું ] ગડી કે ગુંચગાંઠનું ખૂલવું; ગુંચગાંઠ વિનાનું – સરળ કે સીધું બનવું (૨) (અક્ષરો કે લખેલું) વંચાવું; વાંચી શકાવું (૩)સીધું ઊતરવું; પાર પડવું; આટોપાવું; સધાવું. [ઊકલાનું અક્રિ॰ (ભાવે)] ઊકળ-બિંદુ ન॰ કાઈ પ્રવાહી જે ગરમીથી ઊકળેતેનો આંક કેતે ગરમીનું માપ કે હિંદુ; ‘ૉઇલિંગ નાઇન્ટ’ (પ.વિ.) ઊકળવું અ૰ક્રિ॰ [સં. ગુરુ ?] ખળખળવું; ખૂબ ગરમ થવું (૨) ગુસ્સે થવું. [ઊકળાવું અકિ॰ (ભાવે) ] ઊખઢવું અક્રિ મંજુએ ઉખાડવું](વળગેલું કે ચેાંટેલું હોય ત્યાંથી) છૂટું પડવું; જુદું થવું (૨) જડમૂળથી નીકળી જવું(3)[લા.] વંઠી જવું. [ઊખડી પડવું =ઊખળવું; ગુસ્સે થઈ જવું; લડી પડવું. ઊખડી જવું = સારૂં થઈ જવું; પાયમાલ થવું; બેહાલ કે દુર્દશા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016105
Book TitleSarth Gujarati Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGujarat Vidyapith Ahmedabad
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1967
Total Pages950
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy