________________
શાહ નગીનદાસ પૂનમચંદ – શાહ નીલાંજના સુબોધચંદ્ર
એમની પાસેથી સં.પિતપાદિત પુરતો ચારકુન ‘પાપમંજરી ગ્રામિંગ (૧૯૭૨), ઉપાધ્યાય હર્ષવર્ધનત અધ્યાત્મબિંદુ’(૧૯૭૨), ‘જૈન પ્રકરણસંગ્રહ’(૧૯૭૪), જિનેશ્વરસૂરિકૃત ‘બાહારયણકોસ'(૧૯૭૬), પદ્મસુંદરસૂરિષ્કૃત ‘શાનચંદ્રોદય નાટક”(૧૯૯૧), સૂરાચાર્ય કૃત 'નાદિપ્રકરણ’(૧૯૮૩) અને ‘પ્રશમરતિ’(૧૯૮૬) મળ્યાં છે. જયંત ભટ્ટકૃત ‘ન્યાયમંજરી’ (૧૯૭૫), ‘બૌદ્ધધર્મદર્શનની પાયાની વિભાવના’(૧૯૭૭), વગેરે એમનાં અનૂદિત પુસ્તકો છે. ‘સાંખ્યયોગ’(૧૯૭૩)‘ન્યાયવૈશેષિક’ (૧૯૭૪) અને બૌદ્ધધર્મદર્શન'(૧૯૩૮) એમના તત્ત્વજ્ઞાનવિષયક ગ્રંથો છે. નિ.વા. શાહ નગીનદાસ પુનમચંદ : નવલકથા નવરસ ને બાધામૃત’ભા. ૧ (શેઠ હરિલાલ મૂળચંદ સાથે, ૧૯૯૫)ના કર્યાં,
નિ.વે.
શાહ નગીનદાસ હઠીસંગ : ચરિત્રલક્ષી કૃતિ ‘મેઘકુમારચરિત્ર’(૧૯૩૩)ના કર્તા. નિ.વા. નગીનાન સંધ ય
શાહ નટવરલાલ દલસુખરામ : વિહાર’(૧૯૪૭)ના કર્તા.
નિ.વા. શાહ નટવરલાલ ભાણજી (૨૩-૫-૧૯૨૧): નવલકથાકાર. જન્મ રાજકોટમાં. માધ્યમિક શિક્ષણ સુધીનો અભ્યાસ, ‘પાનેતર’ના એકવારના તંત્રી.
એમની પાસેથી નવલકથાનો ‘રાગ-અનુરાગ’(૧૯૬૨), ‘હંસી માનસરોવરની’(૧૯૬૫), ‘ઊઘડમાં રાષ્ટ્રાર’(૧૯૬૭), ‘અ’ (૧૯૬૯), ‘વેરવિખેર'(૧૯૭૧), ‘પૂણા’(૧૯૭૩),‘વાગી રે લગન’ (૧૯૭૪), 'જોબન જ્યનું બુદ્ધ'(૧૯૭૫), ‘વયાની ક્ચન', ‘સુખને અજંપો’ વગેરે મળી છે.
નિ.વા. શાહ નરસિંહ દેવચંદ : કથાકૃતિ ‘લક્ષ્મી અને મેનાં’ - ભા. ૧ (શાહ જયચંદ મગનલાલ સાથે, ૧૯૦૯)ના કર્તા. નિ.વા.
શાહ નરસિંહ મૂળજીભાઈ, ‘ન. મૂ. શાહ’(૧૮-૧૨-૧૮૯૯, ૨૮-૯-૧૯૭૧) : ચરિત્રલેખક. જન્મ લીંબડીમાં. ત્યાં જ પ્રાથમિકમાધ્યમિક શિક્ષણ, ૧૯૩૪માં મુંબઈની રૉયલ ઇન્સ્ટિટ્યુટ વ સાયન્સમાંથી બી.એસસી. ૧૯૩૦માં એમ.એસસી. ૧૯૩૮ માં પીએચ.ડી. અમદાવાદની ગુજરાત કૉલેજમાં રસાયણશાસ્રના અધ્યાપક. ત્યાંથી નિવૃત્ત થયા પછી અમદાવાદની ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક અને પછી કપડવંજની કોલેજમાં આચાર્ય.
એમની પાસેથી બાળાપયોગી ચરિત્રલક્ષી પુસ્તકો ‘મૅડમ કયુરી’ (૧૯૪૭), ‘મહાન વૈજ્ઞાનિકો’-ભા. ૧, ૨ (સુરેશ શેઠના સાથે, ૧૯૪૭, ૧૯૪૮), ‘લૂઈ પાશ્ર્વ૨’(૧૯૪૮) ઉપરાંત ‘બાલવિજ્ઞાન વાચનમાળા’- ભા. ૧ થી ૬ તથા અન્ય પુસ્તકો મળ્યાં છે.
નિ.વા.
પઃ ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
શાહ નવનીત મણિલાલ : રાસસંગ્રહ “રારાપરિમલ’(૧૯૩૬)ના કર્તા.
Gl.a.
શાહ નવનીતલાલ છોટાલાલ(૨૭-૧-૧૯૬૮): વિવેચક. જન્મ કલેાલમાં, ૧૯૫૧માં બી.એ. ૧૯૫૩માં એમ.એ. આર્ટ્સ કોલેજ, પાટણમાં પ્રાધ્યાપક, હાલ નિવૃત્ત.
વિવેચનલેખસંગહ 'સાહિત્યસ્પર્શ’૧૯૮૬) એમના નામે છે.
.
શાહ નવલભાઈ નેમચંદ ૧૦-૧૨-૧૯૨૬): નવલિકાકાર, નાય કાર, નવલકથાકાર. જન્મ ભરૂચ જિલ્લાના કેરવાડા ગામમાં બી.એસસી. ટ્રક અને હિન્દી કોવિદ સામાજિક કાર્યકર ‘વિશ્વવાહ્યું' ને 'નવાં માનવી'ના તંત્રી.
એમની પાસેથી નવલિકાસંગ્રહ ‘પાથેય’ અને ‘સાધના’, નાટયકૃતિ ‘સાનાના સૂરજ’ તથા નવલકથાઓ ‘માનવી માટીનાં મન મેાતીનાં’, ‘સર્જાતાં હૈયાં’, ‘નિર્માણ’, ‘શાધ’, ‘રાત પણ રડી પડી’ અને “પ્રેમ પારાવાર' મળ્યાં છે,
નિરવો. શાન નંદલાલ વિઠ્ઠલદાસ : પદ્યસંગ્રહ 'નંદતરંગ અથવા વિધિનો પંચે’(૧૯૨૩)ના કર્તા.
નવે. શાહ નાથાલાલ હરગેોવિંદદાસ : કથાકૃતિ ‘ચંડાળચાકડી અથવા નાયક હમીરની ચાલાકી’ના કર્તા.
[..
શાહ નાનાલાલ મગનલાલ : ‘દંતલશેઠ દુ:ખદર્શક નાટક’(૧૮૮૮), છેલ છટાકના રમૂજી ફારસ'(૧૮૯૬); નવલકથાઓ ‘જાદુઈ ખેલ’ (૧૮૯૬), ‘ભયંકર ભૂતાવળી’(૧૮૯૬); હાસ્યકૃતિ ‘ગપ્પીદાસની ગપ અને તરંગી કા’(૧૮૮૯), 'ગમત કોટ અથવા મસાવેદાર મુરબ્બા’(૧૯૦૭) વગેરેના કર્તા. મુ.મા.
શાહ નારણદાસ નરસિંહદાચ કાયણ માનો ગરબો'ના કા.
૨.ર.દ.
શા નાનચંદ્ર છગનલાલ પદ્યકૃતિ સુધરવાનો સંતાપ અને ફેશનની ફજેતી (૧૯૨૩) તથા સંપાદન ગમતાં કી બહાર' (૧૯૨૩)ના કર્તા.
૨.ર.દ. શાહ નીલાંજના સુબોધચંદ્ર(૫-૨-૧૯૩૪): વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ વિસનગરમાં. ૧૯૫૩માં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૫૫માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૦માં પર્નંગ.ડી. ૧૯૫૮થી ૧૯૬૦ સુધી બહાઉદ્દીન કોલેજ, જુનાગઢમાં અને પછી આજ સુધી ગુજરાત કોલેજ, અમદાવાદમાં સંસ્કૃતનું અધ્યાપન.
‘સાલંકીકાલનું સાહિત્ય’(૧૯૭૭) અને ‘ભટ્ટિકાવ્ય : એક અધ્યયન’(૧૯૮૭) એમના વિવેચનગ્રંથ છે. આ ઉપરાંત શિવભદ્રકૃત ‘શિવભદ્રકાવ્ય’(૧૯૭૪), લક્ષ્મણકૃત ‘સૂકિતરત્નકોશ’
For Personal & Private Use Only
www.jainelibrary.org