________________
ભાડલાવાળા સુચેતા છગનલાલ (૭-૭-૧૯૪૨): સંશોધક. જન્મ જામનગરમાં. એમ.એ., પીએચ.ડી., એલએલ.બી. એ. કે. દોશી મહિલા કૉલેજ, જામનગરમાં માનદ વ્યાખ્યાતા.
કાલારની માલધારી જાતનાં સાકારીના’(૧૯૩૯) અને હાલારની માલધારી જાતિના રાસડા' એમનાં સંશોધનપુસ્તકો છે.
ચં.
ભાણજી જગજીવન : નાટક ‘રાજ્યરમત’ન! કર્તા.
૨.ર.દ.
ભાણજી મેનજી: પકૃતિ ‘પતિનાપ્રતાપ’(૧૫ર્ટના કર્તા.
2.2.2.
બાણશંકર, મકર : નવલકથા 'ભભપુર’(૧૮૭૦)ના કર્તા.
૨.ર.દ.
ભાણાભાઈ મકનજી : પદ્યકૃતિ ‘વટલેલા હિન્દુઓના ગરબા’ (૧૫)ના કર્યા.
ભાનુશા માણેકજી નવરાજા : (૧૮૫૪)ના કર્તા.
૨.ર.દ.
બાલગીતાનો સંગ્રહ 'નાવી'
...
ભાભુ : ઝવેરચંદ મેઘાણીની નવલકથા ‘વિશાળ’માં નાયિકા સુશીલાના રાખવાલ સાથેના તૂટતા વિશાખને શાંત પ્રભાવથી નિષ્ફળ કરતું ભદ્ર પાત્ર.
ભાષા રતનજી કંકી : નવલકથા “મે હબતે મેહતાજ’(૧૯૨૭)ના ઈ.
૨.ર.દ.
ભાયાણી ગોપાળજી મેઘજી : નવલકથા ‘માણેકચંદ ચંપાવતી ચરિત્ર’ (૧૮૯૩)ના કર્તા,
...
ભાયાણી મયારામ સુંદરજી : નવલકથા ‘હિંદની દેવતાઈ તપાસ'ના .
...
ભાયાણી હરિવલ્લભ ચુનીલાલ(૨૬-૫-૧૯૧૭): સંશોધક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક. જન્મ ગોહિલવાડના મહુવામાં. ૧૯૩૪ -માંમહુવાની એમ.એન. હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૩૯માં સંસ્કૃત વિષષ સાથે બી.એ. ૧૯૪૬માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયોમાં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી એમ.એ. ૧૯૫૫માં મુનિ જિન વિશ્વના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના સમયવિષયક મહાકાવ્ય પઉમચરિય' પર મહાનિબંધ ડ્રાય પીએચ.ડી. ૧૯૪૫ થી ૧૯૬૫ સુધી ભારતીય વિદ્યાભવનમાં સંશોધક-અધ્યાપક. ૧૯૬૫ થી ૧૯૭૫ પર્યંત ગુજરાત યુનિ વિસટીના ભાષાસાહિત્ય ભવન સાથે સંલગ્ન. ૧૯૭૫ માં સ્વૈચ્છિક નિવૃત્તિ. ત્યારબાદ ગામ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર, અમદાવાદમાં માનદ પ્રાધ્યાપક. ૧૯૮૦માં ઇન્ટરનેશનલ સ્કૂલ
Jain Education International
ભાડલાવાળા સુચેતા છગનલાલ – ભાયાણી હરિવલ્લભ ચુનીલાલ
ઑવ દ્રવિડિયન લિસ્ટિકસ, ત્રિવેન્દ્રમમાં ગુરુનીના પ્રેસર. ૧૯૬૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ભાષાસાહિત્યની લાંબી પ્રણાલીને પરિષ્કૃત રુચિવારસા અને પશ્ચિમના ભાષાવિજ્ઞાન તેમ જ આધુનિક વિવેચનસંપ્રદાયોની અભિજ્ઞતા એમની ભૂષાવિચારણાને અને સાહિત્યવિચારણાને એક સમતુલ પરિપ્રેક્ષ્ય આપે છે. ગાય સાથે એમનાં સંશોધન-સંપાદનમાં રહેલી ઝીણવ વગતતા અને શાસ્ત્રીયના એમની વિદ્વત્તાને પ્રમાણિત કરે છે, 'વાચ્યાપાર’(૧૯૫૪), ‘શબ્દવા’(૧૯૬૩), ‘અનુશીલના’ (૧૯૬૫), ‘થોડોક વ્યાકરણવિચાર’(૧૯૬૯), ‘શબ્દપરિશીલન’ (૧૯૭૩), ‘વ્યુત્પત્તિવિચાર’(૧૯૭૫), ‘ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ’(૧૯૭૬) વગેરે એમનાં ભાષા અને ગુજરાતી ભાષાની વિચારણા અંગેનાં તથા ભાષાવૈજ્ઞાનિક સંશોધન અને સ્વાધ્યાય રંગનાં પુસ્તકો છે.
કોોધ અને સ્વાધ્યાય ૧૯૧), કાવ્યમાં શબ્દ (૧૯૬૯), “અનુસંધાન’(૧૯૭૨), ‘કાવ્યનું વંદન’(૧૯૭૬), 'ચના અને સંરચના’(૧૯૮૦), ‘કાવ્યવ્યાપાર’(૧૯૮૨),‘કૃષ્ણકાવ્ય’(૧૯૮૬), “કીનુક’(૧૯૮૭) વગેરે એમનાં સંશોધનવવેચનનાં પુસ્તકો છે. આ પુસ્તકોમાં ભારતીય સાહિત્યવિચાર અને આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચારની તુલનાભૂમિકાએ એમણે કરેલું કાર્ય અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સર્વોપરિતાને સ્વીકારતું એમનું તારણ નોંધપાત્ર છે. એક બાજુ ઔચિત્ય, પદ્યનાટક, અભિનવગુપ્તનો કાવ્યવિચાર કે ભાજનો રવિચાર જેવા વિષયો, તો બીજી બાજ શૈલીવિજ્ઞાન, બંધારણવાદ, પ્રકારનિષ્ઠ વિવેચન, હર્મન્સ્યૂટિક વિવેચન તેમ જ સાહિત્ય-ભાષા-વિજ્ઞાન જેવા વિષયો અહીં ચર્ચામાં લેવાયા છે. એમના ઘણા લેખો મૂળ લખાણાના અનુવાદોના સંપાદિત ૨૧ડાઓથી વિકસેલા હોવા છતાં લેખકની વિવેકના દાર એમાં જળવાયેલું જઈ શકાય છે. 'વે સાહિત્ય સોંપાદન અને સંશોધન' (૧૯૮૫)માં બેકગીતો અને વેક્થાઓનું તુલનાત્મક અને ઐતિહાસિક અયન છે, તેમ એની સમસ્યાઓનો પરિચય પણ એમાં અપાયા છે.
‘મદનમોહના’(૧૯૫૫), ‘ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્ય '(૧૯૫૫), ‘રૂસ્તમનો લોકો’(૧૯૫૬), ‘સિંહાસનબત્રીસી’(૧૯૬૦), ‘દશમસ્કંધ’ (અન્ય સાથે, ૧૯૬૬), ‘પ્રાચીન ગુર્જર કાવ્ય’ (અન્ય સાથે, ૧૯૭૫), ‘હિર વેણ વાય છે કે એ બંનમાં'(૧૯૮૪) વગેરે એમનાં પ્રાચીન ગુજરાની સાહિત્યનાં સંશોધન-સંપાદનો છે; તો ‘સંદેશાસ’(અન્ય સાથે, ૧૯૪૫), ‘પરિરિચરિય’અન્ય સાથે, ૧૯૪૮), ‘પભ્રંશ વ્યાકરણ’(૧૯૬૧), 'નેમિનાચરિય’ભા. ૧,૨ (અન્ય સાથે, ૧૯૭૦, ૧૯૭૧), ‘સણનુકુમારચરિત્ર’ (અન્ય સાથે, ૧૯૭૪) વગેરે એમના પ્રાકૃત પભ્રંશ કૃતિઓનાસંપાદનગ્રંથો છે.
એમણે ‘જાતકવાર્તા’(૧૯૫૬)માં નવી અગિયાર કથાઓ, જાતકકથાઓ વિશેનો પરિચયવખ વગેરે ઉમેરી એની સંશોધિત આવૃત્તિ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૪૨૯
For Personal & Private Use Only
www.jainelibrary.org