________________
ભરૂચી અંબાશંકર હરિશંકર – ભાઠેના હેરમસજી એદલજી
ભાઈરામ : પિતાના જ અન્ય રૂપ જેવા ભાઈલાલના નિરૂપણ દ્વારા
વ્યકિતત્વનાં ઊંડાં રહસ્યોને તાકતે ચન્દ્રકાન્ત શેઠને નોંધપાત્ર નિબંધ.
એ.ટો. ભાઈશંકર કાશીરામ : નર્મદની કવિતાધાટીએ રચેલ’ ‘હિંદુસ્તાનના કવિતારૂપ ઇતિહાસના કર્તા.
કર્તા.
ઉપરાંત ક સબીલ'(૧૯૧૩), ‘મુહન્દ', ‘ધર્મપ્રચાર’, ‘મહાત્મા અને ઈસ્લામ” તથા “હિન્દુસ્તાની ભાષા” જેવા અનુવાદ પણ આપ્યા છે.
ર.ર.દ. ભરૂચી અંબાશંકર હરિશંકર : પદ્યકૃતિ (જોર્જ) જયપતાકા’ના
૨.રદ. ભલાણી અસ્મિતાબહેન લખુભાઈ (૧૫-૪-૧૯૩૨) : જીવનચરિત્રલેખક. જન્મ સમઢિયાળા (જિ. ભાવનગર)માં. ૧૯૫૬-૫૯ દરમિયાન એમ.એ, એલએલ.બી. ૧૯૬૦થી ૧૯૭૦ દરમિયાન લોકમિલાપ', માહિતી ખાતું, ગુજરાત સમાચાર' સાથે પત્રકારરૂપે સંલગ્ન. પછીથી પિતાના વ્યવસાયમાં મદદ.
એમણે 'કર્મયોગી ભાઈકાકા' (૧૯૬૬) તથા 'કુમારી કલેરા બાર્ટન' (૧૯૬૭) જેવાં ચરિત્રો તેમ જ “આત્મપ્રવેશિકા’ નામનું ચિંતનપ્રધાન લેખોનું સંપાદન આપ્યાં છે.
ભાઈ હરિયા એચ. જી. : નવલકથા “જાધપુરને કર્ણસિંહ' (૧૮૮૮) -ના કર્તા.
ભાગલિયા આઝાદ રફીક : નવલકથા મૂર્તિની આંખને હીરો” (૧૯૧૫) તથા ‘ઢાંગસોંગ વાર્તામાળા'- ભા. ૨ (૧૯૧૫) ના કર્તા
ભાગલિયા દીનશાહ કુંવરજી (૧૮૭૯, ૧૯૧૮) : નવલકથાકાર, નવલિકાકાર, ‘ગુલશને ઈલ્મ” તથા “સ્વતંત્ર' નામનાં પત્રાની સ્થાપના.
એમણે હિન્દી અને વિદેશી કથાઓને આધારે રચલ ઐતિહાસિક નવલકથાઓ “મહેરે અલ્લાહ' (૧૯૦૮), ‘બસ્તનું બુલબુલ (૧૯૧૨), મોતીગૌરી'(૧૯૧૫); સામાજિક નવલકથાઓ ‘શયતાન કે બલા' (૧૯૦૯), ‘દાલતે દુનિયા' (૧૯૧૫) તથા રહસ્યકથાઓ ‘લાપીનની લાહેરી' (૧૯૧૫), ‘શાહર'(૧૯૨૩) અને ‘શયતાનને સાથી' તેમ જ નવલિકાસંગ્રહ ‘ભાગલિયામાળા'- ૧, ૨, ૩ (૧૯૧૨-૧૪) અને વાર્તામાળા' જેવાં પુસ્તકો આપ્યાં છે.
ભવસાગર (૧૯૫૧) : ઈશ્વર પેટલીકરની ગ્રામસમાજની જડતાનિષ્ફરતા નીચે રિબાતી અને એ અસહ્ય બનતાં આત્મવિલેપન કરતી નારીની વેદનાને નિરૂપતી નવલકથા. દીકરી અને અબુધ દીકરાને સુરજને માથે નાખીને એને પતિ આફ્રિકા કમાવા ગયો છે; ત્યાં એ દારૂ જુગારની લતમાં ખુવાર થાય છે; ચોરી કરી હોવાથી ભાગીને આવી શકતો નથી. ભવસાગરમાં એકલી સૂરજ ઝૂરે છે. પરણાવવા લાયક દીકરી માટે મૂરતિયો શોધવા એ મથે છે. સાસુજેઠાણી-જેઠ મદદરૂપ થવાને બદલે એને મહેણાં મારે છે. ઘરની સામે રહેતા ચિમન સૂરજની મને વેદનાને સહી શકતો નથી, તે એનો આધાર બનવા ઝંખે છે; પણ જડને સંવેદનહીન સમાજને લોકાપવાદ સહન કરવાની એની તૈયારી નથી. કદાચ સૂરજને એથી વધારે હડધૂત થવું પડશે એમ માનીને તે ચૂપ રહે છે. કયારેક મદદ કરીને આધાર બનનારા ચિમન પ્રત્યે સૂરજને અપાર લાગણી છે, પણ એ ઠીંગરાઈને હિજરાઈને રહી જાય છે. દીકરીનું ગોઠવાયેલું લગ્ન અચાનક ફોક થતાં સૂરજ હામ હારી બેસે છે; એની સહનશકિતની સીમા આવી જાય છે. આખરે માદીકરી કેરોસીન છાંટીને સળગી મરે છે. સૂરજને લેખકે આવા એક પછી એક કપરા અનુભવમાંથી પસાર કરી છે, આથી એની સઘન વેદના ઊપસી રહે છે. ઉપદેશક બન્યા વિના લેખકે અહીં કૃતિને માનવ અને સંવેદનની સીમાઓ સાથે ખૂલવા-ઊકલવા દીધી છે. પાત્રોચિત ભાવોચિત ભાષા અહીં સાહજિક બળકટતા પ્રગટાવી શકી છે. એમની ખુદની અન્ય નવલકથાઓમાં પણ આટલી કલાભિમુખતા વિરલ જોવાય છે.
ભાગવત ગોવિંદરાવ પાંડુરંગ : જીવનચરિત્ર ‘ાંસીની રાણી' (૧૯૪૫), ‘ફ્રાંસની રણચંડી' (૧૯૪૯) તથા નવલકથા ‘રણાંગણ (૧૯૪૫) ઉપરાંત સાને ગુરુજી કૃત ‘ક્રાંતિ' (૧૯૫૬), આર્ટ ગુરુજીકૃત સ્વરાજયના માર્ગદર્શક ટિળક' (૧૯૫૭) અને વિનાયક સદાશિવ સુખકણકરકૃત 'દુબળી શ્રીમંતાઈ' (૧૯૫૬) જેવાં અનૂદિત પુસ્તકોના કર્તા.
ભાગવત સ્મિતા સિદ્ધાર્થભાઈ (૧૦-૭-૧૯૪૫): નવલકથાલેખક. જન્મ વડોદરામાં. બી.એસસી., બી.ઍડ. ‘તેજસ્વિની' (૧૯૮૨) એમની નવલકથા છે.
ચ.ટા. ભટવડેકર ગાર્ગી : જીવનચરિત્ર ‘ડો. સર ભાલચન્દ્ર કૃષ્ણ ભાટવડેકર (૧૯૩૭)નાં કર્તા.
૨.ર.દ. ભાટિયા કાલિદાસ ભગવાનદાસ : પરંપરિત ધાટીનાં ભજનોને સંગ્રહ ‘ભજનામૃત' (૧૯૩૪) ના કર્તા.
મ.૫.
ભાઈજીભાઈ કહાનભાઈ: ‘વસંતવિજ્ય નાટકનાં ગાયન’(૧૯૦૧) -ના કર્તા.
૨.ર.દ. ભાઈદાસ કેવળદાસ : રહસ્યકથા “ભેદી પૂતળું યાને ડિટેકટીવ દેવેન્દ્રનું નવું પરાક્રમ' (૧૯૨૪)ના કર્તા.
૨.૨,,
ભાઠેના હોરમસજી એદજી : (૧૯૪૧)ના કર્તા.
નવલકથા ‘આફતમાં કરામત
રાંટો.
૪૨૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.alinelibrary.org