________________
પટેલ કેશવલાલ આત્મારામ પટેલ ગોવિંદ હરિભાઈ
પટેલ ગોકળભાઈ ધર્મદાસ (૧૨-૪-૧૯૦૪): સંરોધક, જન્મ ખેડા | કિજલ્લાના દાવાલમાં. એમ.એ., પીએચ.ડી. કરી જીવકાર વનિતા વિશ્રામ મહિલા વિદ્યાલય, અમદાવાદમાં આચાર્ય. પછીથી નિવૃત્ત.
‘વરભાર અને તેનો વ્યાપાર' (૧૯૫૭), ગુજરાતી વ્યાકરણલખન' (અન્ય સાથે, ૧૯૫૭) તથા સમાસ : એક અધ્યયન' ('૯૮૧) એમનાં પુસ્તકો છે.
પટેલ કેશવલાલ આત્મારામ (૨૨-૬-૧૯૩૦) : સંશાધક. જન્મ મહેસાણા જિલ્લાના ઉદેલામાં. એમ.એ., એમ.ઍડ.
‘ઇઝરાયલ' (૧૯૭૫) ઉપરાંત પ્રઢ વાચનમાળા' (૧૯૭૯) અને ‘આપણી સમાજ કલ્યાણ યાત્રા' (૧૯૮૨) જવાં પુસ્તકો પણ એમણ આપ્યાં છે.
1
.ટા. પટેલ કેશવલાલ ગપાળદાસ (૯-૩-૧૯૪૦) : કવિ. જન્મ વિસનગર તાલુકાના સુંશી ગામે. ૧૯૬૨માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૪ માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૨-૧૯૭૦ ' દરમિયાન માણસ, બેડેલી, ભાદરાણની કોલેજમાં અધ્યાપન. ૧૯૭૦થી આજ સુધી મહેસાણાની કૉલેજમાં અધ્યાપક. ‘કલરવ (૧૯૭૭) એમના આધુનિક પરંપરામાં લખાયેલા ગીત અને ગઝલના સંગ્રહ છે.
ચ.ટા. પટેલ કેશવલાલ ચતુરભાઈ : પદ્યકૃતિ ‘રકિાના રાસ'(૧૯૪૦). તથા નવલકથા 'વીરનાં તેજ' (૧૯૪૭)ના કતાં.
પટેલ ગોકુળ: પદ્યકૃતિ 'ફાંકડાની ફેકતી : સંગીત બાલ નાટકરૂપ (૧૯૮૨) ના કર્તા.
પટેલ ગોપાળદાસ કેશવલાલ : પરાકૃનિ ‘ી માંબાઈ બાલમિત્ર
સ્તુતિ ગાયન' (૧૯૦૦)ના કર્તા.
પટેલ કેશુભાઈ શિવલાલ (૨૪-૧૨-'૧૯૩૧) : વિવેચક. જન્મ બ્રહ્મદેશના લાઈલેમમાં. ૧૯૫૫માં એસ.એસ.સી. ૧૯૫૬ માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૧૮ માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૫૮-૬૭ દરમિયાન ભાવનગર, પિલવાઈ અને માણસાની કોલેજમાં અધ્યાપન. એ પછી માણસ કોલેજના આચાર્ય.
ગુજરાતી વિવેચનલેખોના સંગ્રહ ‘અધ્યયન' (૧૯૮૪) એમના નામ છે.
ચ.ટા. પટેલ ખુશાલભાઈ કે, 'સુદર્શન': પદ્યરચનાઓના સંગ્રહ 'પ્રીતગંગા' (૧૯૬૩)ના કર્તા.
પટેલ પાલદાસ જીવાભાઈ, 'વાચક' (૨૦--૧૯૦૫) : સંપાદક,
અનુવાદક. જન્મ વતન ખેડા જિલ્લાના કરમસદમાં. ગુજરાત વિદ્યાપીઠના વિનીત અને આર્યાવિદ્યાવિશારદ. ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વમંદિરના અને પછી ગ્રંથાલય સમિતિના મંત્રી. ' ‘સંસ્કૃત-ગુજરાતી વિનીત કોશ' (૧૯૬૨) ઇત્યાદિ એમના સંપાદનગ્રંથો છે. ‘ગૂના અને ગરીબાઈ' (૧૯૫૭), કાંતિ કે ઉત્ક્રાંતિ' (૧૯૬૩), લે મિઝરેબલ ઉફે દરિદ્રનારાયણ' (૧૯૬૮) ઇત્યાદિ વિકટર ધંગાની; ‘કાઉન્ટ ઓફ મેનેજીસ્ટો'(૧૯૬૩), 'થ્રી મસ્કેટીયર્સ - ભા.૧-૫ઇત્યાદિ ઍલેકઝાંડરડધૂમાની, લીવરટ્વીરસ્ટ'(૧૯૬૪), નિકોલસ નિકલ્બી' (૧૯૬૫) ઇત્યાદિ ચાર્લ્સ ડિકન્સની; માતની માયા' (૧૯૬૩) જહાન રાઈનબેકની તથા ‘ગુના અને સન' (૧૯૫૭) ફિયોદોર દોરdયવસકીની નવલકથાના ભાવાનુવાદ
એમણ આપ્યા છે. - પ્રાચીન શીલકથાઓ' (૧૯૫૫), ‘વર અને અવિચાર' (૧૯૫૭),
નીતિ અને ધર્મ' (૧૯૫૭) ઇત્યાદિ પ્રાચીન બૌદ્ધ, જૈન તથા પુરાણકથાઓના સારાનુવાદના ગ્રંથ છે; તે ‘બેવડું પાપ યાને હિંદુસ્તાનની પાયમાલી' (૧૯૩૮), ‘ગ્રામવિદ્યાપીઠ' (૧૯૫૧), ‘સર્વોદયની કેળવણી' (૧૯૫૬) ઇત્યાદિ એમના અન્ય અનુવાદ
ગ્રંથ છે. પટેલ ગોપાળભાઈ લલુભાઈ, “ગોપાલન': બાલગીતસંગ્રહ ‘ગાપગૂંજનના કતાં.
પટેલ ગંગાબહેન પુરુષોત્તમદાસ (ઑકટો. ૧૮૯૦,-): વાર્તાકાર,
ચરિત્રકાર. જન્મ ભાદરાગમાં. ગુજરાતી હિન્દુ સ્ત્રીમંડળ પત્રિકાનાં તંત્રી.
‘ગુજરાતણ ટાઈપિસ્ટ તથા બીજી વાતા’ એમને વાર્તાસંગ્રહ છે. આ ઉપરાંત એમણ સંસ્મરણાનું પુસ્તક ‘અમૃતિસાગરને તીરે (૧૯૬૪) આપ્યું છે, જેમાં તે રામના પાટીદાર કોમનું દસ્તાવેજી ચિત્ર મળે છે.
ચિંટો. પટેલ ગિરધરભાઈ ઈશ્વરભાઈ : ‘શેઠ પ્રાણસુખલાલ મફતલાલની જીવનરેખા'ના કર્તા.
ર.ર.દ. પટેલ ગુલાબભાઈ હરિભાઈ, પ્રકાશ’: આઠ વાર્તાઓના સંગ્રહ ‘પવનની યાદ' (૧૯૬૩)ના કર્તા.
૨.ર.દ. પટેલ શૈકળભાઈ ઝવેરભાઈ : ‘રા.સા. મહીપતરામ રૂપરામ વિયોગ- જન્ય કટાગ્નિદહનનું અ૫વૃત્તાંત' (અન્ય સાથે, ૧૮૯૨)ના કર્તા.
પટેલ ગેવર્ધનભાઈ કા.: અવનચરિત્ર ‘કીમદ્ રાજચન્દ્ર જીવનકલા' (૧૯૩૮) તથા “આત્મસિદ્ધિ વિવેક' (૧૯૪૩) તેમ જ પદ્યકૃતિ 'પ્રજ્ઞાવબોધ' (૧૯૧૫) ના કતાં,
પટેલ ગેવિંદ હરિભાઈ (૨૮૮-૧૮૯૦, ૧૯૨૬) : કવિ. ૧૪મ ધર્મા (તા. પેટલાદ)માં. ત્યાં જ છઠ્ઠી ગુજરાતી સુધીનો અભ્યાસ. એ પછી આપબળે સંસ્કૃતના અભ્યાસ. થોડાં વર્ષો ધર્મજની લાયબ્રેરીમાં ગ્રંથપાલ.
૨૯૬ : ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org