________________
પટેલ ઉમેદ નારણભાઈ– પટેલ કુબેરભાઈ છો.
સંગ્રહ તુષાર' (૧૯૩૬)ના કતાં.
સબરસ' (૧૯૭૩) એમને ગઝલસંગ્રહ છે.
એ.ટી. પટેલ કરસનભાઈ નાથુભાઈ, 'પ્રમી’: પદ્યકૃતિ પ્રમ ભજનાવલિ' (ત્રી. આ. ૧૯૭૩)ના કર્તા.
પટેલ ઉમેદ નારણભાઈ : નવલા “અજવાળામાં અંધારું થાને
અંધ રૂઢિ ચિતાર' (અન્ય સાથે)ના કર્તા.
પટેલ ઉમેદભાઈ , યાંત્રિક' : પદ્યકૃતિ 'કાવ્યસરણી' (૧૯૩૨)ના કતાં.
પટેલ કહાનદાસ રામજી : ગદ્યકૃતિ “સંસારયાત્રા-બાલાઓને એક રસંવાદ(૧૯૧૨)ના કર્તા.
પટેલ એન. એચ. : સામાજિક વસ્તુવાળું ત્રિઅંકી લીલાવતી નાટક' (૧૯૬૬), નવલકથા “શ્રીકૃણચરિત્ર' (૧૯૬૭) તથા ‘ઇગ્લીશ-ગુજરાતી ડિકશનરી' (અન્ય સાથે, ૧૮૯૨)ના કર્તા.
પટેલ કાભઈ નાથાભાઈ : સંકટગ્રસ્તોને સહાય કરવાની વિનંતિ કરની, ગદ્યપદ્યમિશ્રિત કૃતિ કુદરતના કોપ યાને દુનિયાને આફત” (૧૯૨૭)ના કર્તા.
પટેલ એમ. એન. : પદ્યકૃતિ ‘ઉમિયાજી વિજ્ય રસિક ગાયન (૧૯૬૩)ના કર્તા.
પટેલ કાન્તાબહેન: ઈકોતેર ભકતનેને સંગ્રહ ‘આદાવલિ' (૧૯૫૯)નાં કર્તા.
પટેલ કાન્તિલાલ મેહનલાલ, 'પ્રસનકાંતિ' (૧૫-૧૨-૧૯૩૮) : જમ મહેસાણા જિલ્લાના મીઠાધરવામાં. સ્નાતક સુધીનો અભ્યારા. રસુલેખન વિદ્યાપીઠ, વડનગરના નિયામક.
એમણે નવલકથા 'વાગે રૂડી વાંસળી' (૧૯૭૬) અને ચરિત્ર “પરમ ગુરુ મિત્ર' (૧૯૮૨) આપ્યાં છે.
પટેલ કનુભાઈ ડાહ્યાભાઈ, ‘કનું સુણાવર' (૧૫ ૮-૧૯૩૮): નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. જન્મ ખેડા જિલ્લાના સંધાણામાં. વતન એ જિલ્લાનું સુણાવ. ૧૯૫૬ માં મૅટ્રિક. ૧૯૬૮માં ગુજરાતી વિષ્ય સાથે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૨માં
એમ.એ. ૧૯૬૨-૮૦ દરમિયાન ગુજરાતની વિવિધ કોલેજોમાં અધ્યાપક. ૧૯૮૦થી સંતરામપુરની કોલેજમાં આચાર્ય.
નવલકથા ‘કાગળની બિલાડી' (૧૯૮૪) અને નવલિકાસંગ્રહ ‘બે પડ વચ્ચે' (૧૯૮૪) એમનાં પ્રકાશન છે. “પથ પર' (૧૯૫૯) એમને અનુવાદગ્રંથ છે.
પટેલ કાવલશાહ કેખૂથ: નવલકથા ‘
રાજ્યના રિપુ' (બી. આ. ૧૮૯૫)ના કર્તા.
પટેલ કાશીભાઈ ગંગારામ : સંસારક્રીડા, આધ્યાત્મિક અને તણખાઓ જેવા વિભાગમાં વિભાજિત આનંદ, યોગ, ના, લગ્ન, આત્મપરીક્ષણ વગેરે વિષયોનું નિરૂપણ કરતી નિબંધિકાઓને સંગ્રહ ‘મારું હૃદય યા માનવધર્મના કર્તા.
પટેલ કનુભાઈ ભાણાભાઈ, ‘ ખી' (૩૧-૩-૧૯૪૬) : નવલકથાકાર. જન્મ વાંસદા (જિ. વલસાડ)માં. ૧૯૬૪માં મૅટ્રિક. જાહેર બાંધકામ ખાતામાં કલાર્ક.
એમણે સામાજિક નવલકથાઓ કુંવારાં આંસુ' (૧૯૭૬) અને ‘ઊંચા પહાડાની નીચે' (૧૯૭૮)આપી છે.
પટેલ કાશીભાઈ મેતીભાઈ : ગાયાની દુર્દશાનું નિરૂપણ કરતી વાર્તા ‘ગૂર્જરી ગાયની કરણ કથની' (૧૯૩૩)ના કર્તા.
પટેલ કાશીભાઈ સેમાભાઈ : વિવિધ છંદોબદ્ધ પ્રવાસવર્ણન ‘ડંકપુરયાત્રા' (૧૯૩૯)ના કર્તા.
પટેલ કમળાબેન શંકરભાઈ (૧૯૧૨) : ચરિત્રલેખક. વતન સેજિત્રા. સરકારના બહિષ્કાર અંગે ૧૯૨૦માં અધૂરા અભ્યાસે શાળાત્યાગ. ૧૯૨૫ થી ૧૯૨૯ સુધી સત્યાગ્રહ આશ્રમમાં. ૧૯૩૦ના વિદેશી કાપડ બહિષ્કારમાં સક્રિય. ૧૯૪૮થી ૧૯૪૬ સુધી કસ્તુરબા ટ્રસ્ટમાં. પછીથી સત્યાગ્રહીઓનાં સ્વજનાની સારસંભાળની પ્રવૃત્તિ. એમણે સંસ્મરણગ્રંથ 'મૂળતાં ઉખડેલાં' (૧૯૭૯) આપ્યો છે.
૨.ર.દ. પટેલ કમાલ મહંમદ, 'કદમ' (૨૦-૨-૧૯૩૬) : કવિ. જન્મ ભરૂચ | કિજલ્લાના કહાનમાં. વતન ટંકારીઆ. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮ માં ગુજરાતી વિષય સાથે બી.એ. પ્રારંભમાં શિક્ષક. ૧૯૭૩થી એ. કે. ટ્રાવેલ એજન્સીના માલિક.
પટેલ કાળુભાઈ શિવાભાઈ (૭-૪-૧૯૩૯) : નવલકથાકાર. જન્મ બેડવલ્લી (જિ. પંચમહાલ)માં. પ્રાથમિક શાળામાં શિક્ષક.
એમણે સામાજિક નવલકથાઓ 'કંટકે આવ્યાં કૂલ' (૧૯૭૮), પડછાયા વિનાને માનવી' (૧૯૭૮) અને ‘ભમ્મરિયો કૂવાન કાંઠડે' (૧૯૮૦) આપી છે.
૨.ર.દ. પટેલ કુબેરભાઈ છે. : દરા હજાર શબ્દા ધરાવતા રાષ્ટ્રભાષાગુજરાતી શબ્દકોશ' (અન્ય સાથે, ૧૯૫૦)ના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૨૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org