________________
પહોંચાડતા ૩ મોટા કવિયો આખામાં છે : ૧. અવારનવાર ગૂંથાતી ૩ હાસ્ય, કટાક્ષ, રોષ, આર્દ્રતા, આરત, વિસ્મય, પ્રસન્નતાની ભાવરેખાઓ; ૨. “વિશ્વના પદાર્થો જાણે એની વિચારણા માટે જ સર્જાયા હોય” (વિ. ૨. ત્રિવેદી) એવી અનુરૂપતા અને વિવિધતાથી ર્યું, ઘણી વાર ગતિશીલ ચિત્રાત્મક વાળું ઉપમા-આયો; અને ૩. ચિત્ કિઠન ને રુક્ષ લાગતા છતાં મર્મવેધક બનતા શબ્દપ્રયોગો, ઊંડી સૂઝથી ઉપયોગમાં લેવાયેલાં રૂઢિપ્રયોગો-કહેવતો તથા સચોટ સૂત્રાત્મક ઉક્તિઓથી બલિષ્ઠ પ્રતીત થતી કાવ્યબાની. સમાજચિકિત્સા અને લોકોક્તિઓના વિનિયોગ પરત્વે માંડલ જેવા પુરોગામીઓનું આખા પર ઋણ છે અને સમકાલીન જ્ઞાનમાર્ગી કવિ ઓની વાણી સાથે અખાની વાણીનું કેટલુંક અનિવાર્ય મળતાપણું છે, તે છતાં સર્વસ્પર્શી સૂક્ષ્મ જીવનવિચાર અને વિશિષ્ટ કાવ્યગુણોએ કરીને અખા મધ્યકાલીન ગુજરાતી માનમાર્ગી કવિતાધારામાં ચ્ચિ સ્થાન ધરાવે છે.
ઉર્વશી સુસ્તી; ૨૭. ફાઇમાસિક, જુલાઈ સપ્ટે. ૧૯૬૫ - ‘અખાના અપસર દુહા સોરઠા', ાં, ભુપેન્દ્ર ત્રિવેદી ૨૮. એજન, જાન્યુ.માર્ચ ૧૯૮૦ – પીંદર નથિ અખાની', સં. ભુપેન્દ્ર ત્રિવેદી, ૨૯, જ, એપ્રિલ-જન ૧૯૮૦-‘ધનુ:શ્લોકી ભાગવત ઉપર અખાની ગાટીકા',સ, ભૂપેન્દ્ર ત્રિવેદી ૩૦, એજન, ઓક્ટો.-ડિસે. -- ‘અખાભગતકૃત નિવિ (૨)”, રુ. ભુપેન્દ્ર ત્રિવેદી; ૩૧, પ્રિકાશા, માર્ચ ૧૯૭૮ – 'પંદર તિથિ', સી. વિભૂતિ ભટ્ટ ૩૨, રિસર્ચ જર્નલ વ ધ એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, ઈ. ૧૯૭૧ – ‘એકલક્ષરમણી’, સં. ઉર્વશી સુરતી; ૩૩. એજન, ઈ. ૧૯૭૩ – ‘કુંડલિયા’, એ, હર્ષશી સુરી; ૩૪. એજન, ઈ. ૧૯૭૫ – ‘અમૃતયારમેણો', સ, ઉર્વશી સુરતી.
Jain Education International
સંદર્ભ : ૧. અખો, નર્મદાશંકર દે. મહેતા, ઈ. ૧૯૨૭; ૨. એન, ભૂપેદ્ર બા. ત્રિવેદી, ઈ. ૧૯૭૮; ૭. અખો એક અધ્યયન, ઉમાશંકર જોશી, ઈ. ૧૯૪૧, ઈ. ૧૯૭૩ (સુધારેલી બીજી આ.) ૪. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ. ૧૯૭૬; ૫. સાહિત્યકાર અખો, સં. મલાલ મજમુદાર, હૈ, ૧૪;[] ૧. અન્વય, હસિત બૂચ, ઈ. ૧૯૬૯ – ‘અખાનાં પદો’; ૭. કવિચરિત : ૧-૨; ૮. કૈવવાદ ન ઇન ગુજરાતી પોએટ્રી, યોગીન્દ્ર ત્રિપાઠી, ઈ. ૧૯૫૮, ૯. ગુજરાતી લેંગ્વેજ ઍન્ડ લિટરેચર (ઠક્કર વસનજી માધવજી લેકચર્સ), એન. બી. દિવેટિયા, ઈ. ૧૯૩૨; ૧૦. ગુર્જર સાક્ષર
જયન્તીઓ, પ્ર. જીવનલાલ અ. મહેતા, ઈ. ૧૯૨૧ – ‘અખો અને તેનું કાવ્ય', નર્મદાશંકર દે. મહેતા; ૧૧. ગુલિટરેચર; ૧૨. ગુસાઇતિહાસ :૨; ૧૩. ગુસાપઅહેવાલ : ૩ – ‘અખો ભક્ત અને તેમની કવિતા', અંબાલાલ બુ. જાની; ૧૪. ગુગ્રામ^; ૧૫. ગુસારૂપરેખા: ૧; ૧૬, નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ. ૧૯૬૧; ૧૭. નિરીક્ષા, ઉમાશંકર જોશી, ઈ. ૧૯૬૦– અખો પ્રશ્નોત્તરી ૧૮. શાહિત્યિક વૈખો અને વ્યાખ્યાનો, નર્મદાશંકર દે. મહેતા, ઈ. ૧૯૬૯ – ‘અખાનું ક્ષરજીવન’, ‘અખેગીતા’, ‘અખાના બે સંવાદો’, ‘અખાનું ‘પંચીકરણ’, અખો અને તેનું કાવ્ય'; [] ૧૯.* ચિંતામણિ, ફેબ્રુ. ૧૯૭૬ – ‘બ્રહ્મલીલા’, ઉર્વશી સુરતી; ૨૦. બુલેટિન ઑવ્ ધ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, ઑગસ્ટ ૧૯૮૦ – ‘અખા ભગતની રચનાઓમાં ઉલ્લેખ પામેલાં ભૂધર, ખેંચર, જાગર’, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી; ૨૧. સંસ્કૃતિ, અષ્ટ, ૧૯૯૫ - ‘બ્રહ્માનંદની નહીં પણ બ્રહ્મનંદની', ઉમાશંકર જોશી [] ૨૨. ગુદાદી.
કૃતિ : ૧. અાયંસ (વ.), ચં. કુંવર ચંદ્રપ્રકાશિયસ, ૪, ૧૯૬૩ (+સં.); ૨.અખાકૃત કાવ્યો: ૧,સં. નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૧ (+ સં.); ૩. અખાની વાણી, પૂ. ઓસિન્ટલ પ્રેસ, ઈ. ૧૮૮૪, ૪, એજન, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ. ૧૯૧૪, સં. ૨૦૦૦ (સુધારેલી ત્રી. આ) (+ .); . * અખા ભક્તની વાણી, શૈ. કવિ હીરાચંદ કાનજી, ઈ. ૧૮૬૪; ૬. અપ્રસિદ્ધ અક્ષયવાણી
(અખાકૃત કાવ્યો : ૨), સં. ભગવાનજી મહારાજ, ઈ. ૧૯૩૨ (+ સં.); [...] ૭. અખાજીના છપ્પાની ચોપડી, પ્ર. પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળી, ઈ. ૧૮૫૨; ૮. અખાજીની સાખીઓ, સં. ભગવાનજી મહારાજ, ઈ. ૧૯૫૨ (+સં.); ૯. અખાના છપ્પા, સં. ઉમાશંકર જોશી, ઈ, ૧૯૫૩, ઈ. ૧૯૭૭ (ત્રીજી આ.) (+ સં.); ૧૦ એજન, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ. ૧૯૫૩ (+ સં.); ૧૧. અખા ભગતના છપ્પા, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, અનસૂયા ભૂ. ત્રિવેદી, (૧-૨૬૪) – ઈ. ૧૯૭૭, (૨૬૫–૫૦૩) – ઈ. ૧૯૮૦, (૫૦૪– ૭૫૬) – ઈ. ૧૯૮૨ (+ સં.); ૧૨. અખા ભગતનાં ગુજરાતી પદ, સં. અનસૂયા ભૂ. ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ. ૧૯૮૦ (+સં.);
૧૩. અખેગીતા, સં. ઉમાશંકર જોશી, રમણલાલ જોશી, ઈ. ૧૯૬૭
ઈ.
(+ સં.); ૧૪. એજન, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ. ૧૯૫૮ (+સં.); ૧૫. એજન, સં. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી, વ્રજરાય મુ. દેંસાઈ, ૧૯૫૭ (+સં.); ૧૬, અનુભવબિંદુ, સં. કેશવલાલ હ. ધ્રુવ, સં ૧૯૬૨ (+સં.); ૧૭. એજન; સં. રવિશંકર મ. જોશી, ઈ. ૧૯૪૪ (+l.); ૧૮. ચાલીસ છપ્પા અપરનામ અનુવિદ્, સં. અનસૂયા ભૂ ત્રિવેદી, ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ. ૧૯૪૪ (+સં.); ૧૯, બ્રહ્માની અખા ભક્તના છપા, સં. પૂજારા કાનજી ભીમજી, ઈ. ૧૮૮૪; ૨૦. સંતપ્રિયા (હિં.), સં. રમણલાલ પાઠક, ઈ. ૧૯૭૯ (+); [] ૨૧. અખો એકસ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ. ૧૯૭૬ – ‘તિથિ’; ૨૨. કાન્તમાલા, સં. હરગોવિંદદાસ દ્ગા. કાંટાવાળા વગેરે, ઈ. ૧૯૨૪ – ‘બાર માસ’, સેં. અંબાલાલ જાની; ૨૩. પદસંગ્રહ પ્રભાકર, સ્વામી પ્રેમપુરીજી, ઈ. ૧૮૮૫ (સુધારેલી આ.); ૨૪. બુકાદોહન : ૧, ૨, ૩, (+ સં.), ૪, ૫, ૮;] ૨૫ * ચિંતામણિ, નવે. ૧૯૭૧ - ‘અમૃતકલારમેંણી, ચં, ઉર્વશી સુરતી; ૨૬. “ નાગરીક પ્રચારિણી પત્રિકા, સં. ૨૦૨૮ અં. ૩-૪ – ‘અમૃતકલારમેણી,' સં, મહત્ત્વના અંશોને મનોરમ કાવ્યમયતાથી આલેખતી હોઈ એની
ખે-ગીતા’[ર. ઈ. ૧૬૪૯સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર] : ૪ કડવાં અને ૧ પદ એવા ૧૦ એકમો ને દરેક કડવા તેમ જ પદમાં લગભગ નિયત કડીસંખ્યા – એવો સુઘડ રચનાબંધ ધરાવતી, કુલ ૪૦ કડવાં અને ૧૦ પદની, ચોપાઈ અને પૂર્વછાયા = દુહાની દેશી)માં રચાયેલી અખાની આકૃતિ (મુ.) એના તત્ત્વવિચારના અર્થ
1
૪ : ગુજરાતી સાહિત્યકોશ
સંદર્ભસૂચિ : ૧. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ. ૧૯૭૬; [] ૨. ગ્રંથ, ઑગસ્ટ ૧૯૬૭ – ‘અખાને લગતા સંદર્ભગ્રંથો', પ્રકાશ મહેતા; ૩. ગ્રંથ, નવે. ૧૯૬૭ – ‘અખાને લગતા સંદર્ભગ્રંથો', ગંભીરસિંહ ગોહિલ. [જ.કો.]
For Personal & Private Use Only
www.jainelibrary.org