________________
શિક્ષા ભાવના' (૧૬૦૬,સ, ૧૬૬૨, પોષ વદ ૬, ગુરુવાર; મુ.), ૩ કડીનો ‘વસ્તુપાલ-તેજપાલ-રાસ' (ર.ઈ.૧૬૨૦માં, ૧૬૭૬ આસો સુદ ૧૦), ‘પંચજિન/પંચતીર્થી-સ્તવન’, ૧૭ કડીની ‘હીરવિજયસુર સાથે, પ ીની દાનતપશીલ ભાવના-અઝાય', ૨૩ કડીનું ‘આદિનાથ વિનતિરૂપ શ્રીશત્રુંજ્ય-સ્તવન’(મુ.), ૧૦ કડીની ઉપાધ્ધાય વિમલહર્ષભાસ'(મુ.), ૨૨ડીનું પુનપરિષ્કાર-પ્રેમશંભુ : જુઓ પ્રેમ-૪, ગીત', ઐતિહાસિક ધનવિજય પંન્યાસ ખંડ: ૧૪, ૨૩ કડીનું ‘શત્રુજવૃદ્ધિ સ્તવન તથા સીયામતીના શત્રનું ધર્મરંગી માહાત્મ્ય કરતી ૩૩ કડીની ‘સીતાસતીની સઝાય’(મુ.).
કૃતિ : ૧. આત્મઠિત શિયાભાવના, પ્ર, બાબુ સુ. સરાણા, ાં ૧૯૭૪, ૨, જૈતસંગ્રહ; ૩. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, શાોટ કાર્તે, ઈ. ૧૯૫૧; ૪. ચવુંજા નીર્ષમાલારામ અને ઉહારાદિકનો સંગ્રહ, પ્રા. ભીમસિંહ માણેક, ઈ. ૧૯૨૩, ૫. જૈન ધર્મપ્રકાશ,
ડિસે. ૧૯૬૪-‘ઉપાધ્યાય વિમલહર્ષમાસ', અગરચંદ નાહટા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો ૨. જૈસાઇતિહાસ ૩ માસાહિત્ય ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. મુત્તુગૂહસૂચી; ૬. હેજૈશા સૂચિ : ૧.
ર... પ્રેમવિજ્ય-૨ [ઈ. ૧૬૫૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ દર્શનવિજયના શિષ્ય. ૮૩ કડીની ‘વિજયદેવસૂરિનિર્વાણ-સઝાય (૨.ઈ.૧૯૫૭)ના કર્તા,
સંદર્ભ : મુપુગૃહસૂચી.
[ર.ર.દ.]
પ્રેમવિજ્ય-૩ [ઈ. ૧૭૦૬માં હયાત] : જૈન સાધુ. ધર્મવિજયની પરંપરામાં શાંતિવિજયના શિષ્ય. ‘ચોવીસી’(૨.ઈ.૧૭૦૬૯/મં. ૧૭૬૨, મહા સુદ ૨; કેટલાંક સ્તવનો મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નો : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).
[ર.ર.દ.] પ્રેમવિજય—૪ [ઇ. ૧૭૭૭માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. વિશ્વસી માગ્યસૂરિના શિષ્ય. સુરતના સગરામપુરા વિસ્તારના વાસુપૂજાસ્વામીના દેરાસરના પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરતી ૧૨ ઢાળ અને ૧૨૧ કડીની 'વાસુપૂજિનસ્તવન વાસુપૂજ્ય સ્વામીના દેરાસરનું વર્ણન’ (ર.ઈ.૧૭૭૭; મુ.) નામની કૃતિના કર્તા. કૃતિ : સૂર્યપુરાસમાળા, પ્ર. મોતીચંદ . ચોકસી, ઈ. ૧૯૪૦, સંદર્ભ : ગૃહસૂચી. [ર.ર.દ.
પ્રેમવિજય [ઈ. ૧૮૮૯ સુધીમાં] : જૈન સાધ. લબ્ધિવિજ્યના શિષ્ય. વિવિધ રાગબદ્ધ ૬ ઢાળમાં વિભાજિત ઋષમદેવના મુખ્યત્વે છેા ભવની સ્થા પિતા, ભક્તિભાવવાળા,પદ કીના ‘ઋષ મદેવ-તેર ભવવર્ણન-સ્તવન ઋષભદેવ સ્વામીનું સ્તવન' (લે. ઈ. ૧૮૮૯; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ઐસ્તસંગ્રહ : ૧, ૨; ૨. જિસ્તકાસંદોહ : ૧. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [...]
પ્રેમવિશિષ્ઠ | ] : કર્તા તપગચ્છના ધર્મવિજયની પરંપરાના જૈન સાધુ હોવાનો સંભવ છે. ૯ કડીના
પ્રેમવિજય-૨ : પ્રેમસખી પ્રેમાનંદ
‘ઋજિન-સ્તવન’(લે.સં. ૧૯મી સદી અનુ.) ‘ધર્મનાથ-સ્તવન’(લે.સં. ૧૯મી સદો અનુ.)ની કરી છે. સંદર્ભ : સૂચી.
Jain Education International
અને ૪ કડીના રચના તેમણે
[કી.જો.]
જૅમસખી સં. ૧૭મી સદી : પુષ્ટિસંપ્રદાયના કવિ. સંદર્ભ : ગુગુસાહિત્યકારો.
[કી.જો.]
પ્રેમસખી પ્રેમાનંદ [જ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ. ૧૮૫૫/ સં.૧૯૧૧, માગસર સુદ ૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. તેમના જીવન અને ખાસ સ્વામિનારાયણી સાધુ બન્યા તે પૂર્વેના જીવન વિશે બહુ કાāય માહિતી મળતી નથી. કેટલીક પ્રચત્રિત માહિતી મુજબ પુર્વાકામમાં તેઓ ગાંધર્વ એટલું ગવૈયા જ્ઞાતિના હતા. બાળપણમાં માતાપિતાનું મૃત્યુ થવાથી તેઓ વૈરાગી બાવાઓના હાથમાં સપડાયેલા. તેઓ શરીરે દેખાવડા હતા અને તેમનો કંઠ મધૂર હતો. દોરા (જિ. ભરૂચ) ગામે સ્વામિનારાયણી સાધુ શાનદાસજીનો તેમને સંપર્ક થયો ત્યારથી સહજાનંદ સ્વામીને મળવાની તેમનામાં ઝંખના જાગી. જ્ઞાનદાસજી સાથે દ્વારકાની યાત્રા કરી પાછા વળતાં ગઢડા કે જૂનાગઢમાં એમનો સહજાનંદ સ્વામી સાથે મેળાપ થયો અને ત્યારથી તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. સહજાદિ સ્વામીએ એમને સંગીતવિદ્યા શીખવા માટે બુરહાનપુર મોકલ્યા. ત્યાં તેમણે સંગીતનો શાસ્ત્રીય અભ્યાસ ૌં, સહજાનંદ સ્વામીના સૂચનથી સંસ્કૃતનું જ્ઞાન પણ તેમણે મેળવ્યું લાગે છે. સાધુ તરીકે પહેલાં એમનું નામ નિજ બોધાનંદ હતું. પરંતુ પાછળથી એમની ભક્તિની આર્દ્રતા જોઈ સહજાનંદ સ્વામીએ એમનું નામ પ્રેમાનંદ રાખ્યું. ઘણી વખત તેઓ એમને વહાલમાં 'પ્રેમસખી' તરીકે પણ સંબોધતા. એમનાં પદોમાં ‘પ્રેમાનંદ' કે ‘પ્રેમસખી’ એમ બે નામ મળે છે તેથી દેખાય છે કે તેઓ સંપ્રદાયમાં આ બન્ને નામથી જાણીતા હતા. તેમના જીવનનો ઘણો ભાગ સહજાનંદ સ્વામી સાથે ગઢડામાં પસાર થયેલો.
પ્રેમસખીની કવિતાની વિશેષતા એ છે કે એમના પ્રિયતમ બે છે, એક ગોકુળવાસી કૃષ્ણ અને બીજા પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. બંને પ્રત્યે એકસરખી પ્રયોમિ એમના હૃદયમાં વહે છે. એટલે કિવની ઘણી રચનાઓ વિષયક છે અને ઘણી ચનાઓ સહજાનંદવિષયક છે.
તેમનું બધું સર્જન પદોમાં થયેલું છે, જેમાંનાં ઘણાં હિંદીમાં છે. આશરે દસેક હજાર પદ એમણે રચ્યાં છે એવું મનાય છે, પરંતુ અત્યારે ચારેક હજારથી વધુ પદો ઉપલબ્ધ થતાં નથી. મોટાભાગનાં મુદ્રિત રૂપે મળતાં કવિના વિવિધ ભાષાઓ અને સંગીતજ્ઞાનનાં ઘતક આ પર્દામાં કંઈક ધાનંનુ વણાર્યા હોય એવી કેટલીક પદમાળાઓ મળે છે. તેમાં ૬૫ પદની વિવિધ ઢાળોમાં રચાયેલી ‘તુલસીવિવાહ’(મુ.)ને કવિએ ‘વરણનું વૃંદાતણું આખ્યાન રે એમ કહી ઓળખાવી ભલે હોય, વાસ્તવમાં એ કવિની સૌથી લાંબી પદમાળા છે. પહેલા ૧૨ પદમાં વૃદા અને
ગુજરાતી સાહિત્યકોશ : ૨૫
For Personal & Private Use Only
www.jainelibrary.org