________________
નામે મુકાયેલી ‘થાળ’(મુ.) તથા ‘ગન્નાથને નામે કૃષ્ણપ્રીતિનું ૧ પદ (મુ.) અને ‘રાસલીલાનું કાવ્ય’ એ કૃતિઓ મળે છે. તે કયા જગન્નાથ કે જગન્નાથરાય છે તે નિશ્ચિત થતું નથી.
જગન્નાથને નામે ‘માર્ક’ૐ-આખ્યાન' (ઈ.૧૯૬) નોંધાયેલ મળે છે તે કદાચ જગન્નાથ-૧ હોય.
જગન્નાથને નામે ૩૩ કડીની 'ગુરુ-ચરિત્ર' (ઇ.૧૭૦૪) એ કૃતિ પણ નોંધાયેલી છે. એના કર્તા જૈન હોવાનું સમજાય છે. અને તે ગન્નાથ—૨ હોવાની શકયતા છે.
કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા:૨. સંદર્ભ : ૧.ગુજૂકહકીકત; [...] ૨.ગૂહાયાદી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.; .ત્રિ.]
જગન્નાથ-૧ [ઈ.૧૭૦૫ સુધીમાં] : દામોદરસુત. રોળા-દોહરાની ૬૮ કડીના, યમકાંકી, પ્રાસ તથા અકાયુક્ત 'દામાગરિત્ર સુદામો' (લે.ઈ.૧૭૦૫; મુ.)ના કર્તા.
કૃતિ : મહાકવિ પ્રેમાનંદ અને બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૨૨ (+સં.). સંદર્ભ : મૂળાદી.
[ર.સો.]
જગન્નાથ-૨ [ઈ.૧૭૦૫માં હયાત]: ગોંકાગચ્છના જૈન સાધુ. યિ સંખાના શિષ્ય. ‘સુકોશલ ગોપાઈ' (૨.ઈ.૧૭૦૫૨.૧૭૬૧ ભાદરવા) [31. Ca.]
ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨).
જગન્નાથરાય : જુઓ જગન્નાથ. જગમાલ [ ] : જૈન, ૭ કડીના આશ્રીનમોશનના ક. ૧૬મી સદી ઉત્તરાર્ધમાં થયેલા શિષ જગમાલ અને આ એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ
નથી.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ:૪, દર્શનવિજયજી વગેરે, ઈ.૧૯૯૩; ] ૨. જૈન અત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - તિય ઐતિહાસિક ગીતોંકા સાર', અગરચંદ નાહટા [ા,ત્રિ.]
જગરૂપ [ ]: જૈન. ૧૨ કડીની ‘નેમિનાથવિનતિ’(લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ૫ કડીના 'સૌમન્દર[ા,ત્રિ.]
સ્તવનના કર્તા
સંદર્ભ : ૧. ગૃહસૂધી; ૨, ઘેરૈયાસૂચિ:૧.
જગવલ્લભ | ]: તપગચ્છના જૈન સાધુ. વિપણદસૂરિના શિષ્ય. ૧૬ કડીની હિતોિપદેશની સોય (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ). ૨. સસંપમાહાત્મ્ય;
[ા.ત્રિ.]
જગા(ઋષિ) : જુઓ જગઋષિ. ગુદાસ | સંદર્ભ : ગૃહાયાદી.
જગન્નાથ-૧ : જનાર્દન ૧
Jain Education International
]: પદોના કર્તા.
[કી.જો.]
જનુબાઈ−૧[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહારાજનાં શિષ્યા. વતન નડિયાદ. સંતરામ-મહારાજ વિશે કેટલાંક પદ તેમણે રચ્યાં છે. ૫ કડીનું વિનંતિનું ૧ પદ મુદ્રિત મળે છે.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૦૩ (ચોથી આ.).
સંદર્ભ : ૧. ગુજૂકહીકકત; ૨. પ્રાકકૃતિઓ.
[ા.ત્રિ.]
]: ચારામારીના
જતુબાઈ—૨ [ શિષ્યા. એમનાં ૨ પદ મુદ્રિત મળે છે તેમાં યોગમાર્ગની અધ્યાત્મભક્તિ છે ને ભાષામાં રૂપકાત્મકતા છે.
કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, સં. રજનીકાન્ત જે. પટેલ, સં.૨૦૩૦ (ત્રીજી આ.). [કી.જો.]
જદુરામદાસ : જુઓ દુરામદાસ.
જનદાસ [ઈ.૧૬૨૧માં હયાત] : ગોપિકાના કૃષ્ણ પરના પત્ર રૂપે રચાયેલા ૪૧ કડીના એમના કાવ્ય(ર.ઈ.૧૬૨૧/મં.૧૬૭૭, માગશર સુદ –, સોમવાર)માં આખા દશમસ્કંધનો સાર આવી જાય છે. જનદાસને નામે વ્રજ-ગુજરાતી પદો નોંધાયેલાં છે તે આ જ કવિનાં છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
1
અપ્રસિદ્ધ કાવ્ય, છગનલાલ વિ. રાય; [...] ૨. ગૂઢાયાદા; સંદર્ભ : ય. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ગુજરાતી કવિઓન ૩. ફોનમાલિ [કી.જે.]
જનભગત [ઈ.૧૮૫૧ સુધીમાં] :૩૩ કડવાંનાં 'અભિમન્યુઆખ્યાન'વિં.ઇ. ૧૮૫૧)ના કર્યાં, કૃતિમાં “વીનવું ભગત હરિના દાસ " એવી પંક્તિ મળે છે. જેથી જગત' એ કર્તાનામ છે કે સામાન્ય ઓળખ એ વિશે સંશય રહે છે. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તસંગ્રહની સૂચિ' આ કૃતિને અન્નાતકનુંક ગણે છે.
સંદર્ભ : ૧. ગુસાપોવાળ:૨૧ – ‘ગુજરાતી સાહિત્યમાં ઉત્તરા-અભિમન્યુની ક્યા, શિવવાર સવપુરા; / ૨. કહસૂચિ. [કી.જો.]
જનાર્દન-૧ [ઈ,૧૪૯૨માં હયાત]: અવટંકે ત્રવાડી. નિમ્બાના પુત્ર. જ્ઞાતિએ ખડાયતા બ્રાહ્મણ, પોતાની કૃતિ ‘ઉષાહરણ' એમણે અમરાવતીમાં રચી છે, એ પરથી ને અમરાવતી ઉંમરે ના વતની હોવાનું અનુમાન થયું છે.
કડવાબદ્ધ આખ્યાનપદ્ધતિના આરંભના સમયના ગણાતા એમના ‘હરણ' (૨.ઇ.૧૪૯૨ સં.૧૫૪૮, અધિક કારક - ૧૧, ગુરૂવાર; મુ–)માં ‘કડવાં’ નામધારી નાનાંનાનાં ૩૨ પદો અને ૨૨૨ કડી છે. એમણે પ્રચવા આદંત વિવિધ દેશીબંધી અને આંતરપ્રાસવાળી રચના કાવ્યની વિશેષતાઓ ગણાય.
આ ઉપરાંત, ‘દૂતી-સંવાદ’ (લે.ઈ.૧૬૮૭) પણ એમને નામે નોંધાયેલ છે.
કૃતિ : પંગુકાવ્ય.
For Personal & Private Use Only
ગુજરાતી સાહિત્યકોશ : ૧૦૯
www.jainelibrary.org