________________
૮O
સંખ્યાત્મક શબ્દકોશ
૧૧. સંશયરહિત ૧૨. સમાધાન કરનારી ૧૩. હૃદયગ્રાહી (મર્મસ્પર્શી) ૧૪. સાપેક્ષ ૧૫. પ્રાસ્તાવિક (પ્રસ્તુત સંબંધવાળી) ૧૬. વિવક્ષિત સારગ્રાહી ૧૭. સુસંબદ્ધ ૧૮. સ્વ પ્રશંસા અને પરનિંદાથી રહિત ૧૯. સ્પષ્ટ વક્તવ્યવાળી ૨૦. મિષ્ટ પદાર્થ કરતાં પણ મધુર-મીઠી ૨૧. શ્લાઘનીય ૨૨. વ્યંગ-કટાક્ષથી રહિત ૨૩. ઔદાર્ય ૨૪. ધર્માર્થ સાપેક્ષા ૨૫. વ્યાકરણ પરિશુદ્ધ વાણી ૨૬. કર્ણપ્રિય સ્વર ૨૭. જિજ્ઞાસાવર્ધક ૨૮. અદ્ભુત ૨૯. દીર્ઘસૂત્રતાદિ દોષ રહિત ૩૦. વિવક્ષિત પદાર્થના બોધવાળી ૩૧. વર્ણ-વાક્ય-અર્થ-પદને પૃથક રીતે સ્પષ્ટ કરનારી ૩૨. સત્ત્વપ્રધાન ૩૩. અક્ષુબ્ધ વાર્-પ્રવાહ ૩૪. શબ્દાર્થને સ્પષ્ટ કરનારી ૩૫. અશ્રાન્ત (પરિશ્રમ રહિત પ્રાદુર્ભત)
- (અભિધાન ચિંતામણિ કાંડ-૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org