________________
સંખ્યાત્મક શબ્દકોશ
૭૯
૯. છ ઋતુની યુગપદ્ અનુકૂળતા ૧૦. સુગંધી જલ-પુષ્પવૃષ્ટિ ૧૧. પક્ષીઓ પ્રદક્ષિણા કરે ૧૨. વાયુની અનુકૂળતા ૧૩. વૃક્ષો નમન કરે (નીચા વળ) ૧૪. જઘન્યથી કોટિ દેવોનું સંનિધાન (ચતુર્વિધ નિકાયના) ૧૫. અશોકવૃક્ષ (ચૈત્યવૃક્ષ) ૧૬. પુષ્પવૃષ્ટિ ૧૭. દિવ્યધ્વનિ ૧૮. ચામરયુગ્મ ૧૯. સિંહાસન પાદપીઠ સહિત)
- (વીતરાગસ્તોત્ર (સ્તવપ્રકાશ-૨ થી ૫)
અંક-૩૫ તીર્થકરોની વાણી ૩૫ ગુણયુક્ત – (વાગુઅતિશય)
૧. સુસંસ્કૃત-સંસ્કારયુક્ત ૨. ઉચ્ચસ્વરયુક્ત ૩. અગ્રામ્ય ૪. મેઘની જેમ ગંભીરધ્વનિ ૫. પ્રતિધ્વનિથી યુક્ત ૬. સરળ ૭. માલકૌંસ રાગમય (HARMONIOUS TONE) ૮. અર્થગાંભીર્ય ૯. શિષ્ટ ૧૦. પૂર્વાપર અવિરોધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org