________________
સંખ્યાત્મક શબ્દકોશ
૭૭
વ્યક્તિની અપેક્ષાએ ૩૩ આશાતના –
(૧) અરિહંતોની, (૨) સિદ્ધોની, (૩) આચાર્યની, (૪) ઉપાધ્યાયોની, (૫) સાધુની, (૬) સાધ્વીની, (૭) શ્રાવકોની, (૮) શ્રાવિકાની, (૯) દેવોની, (૧૦) દેવીઓની, (૧૧) ઈહલોકની, (૧૨) પરલોકની, (૧૩) સર્વજ્ઞપ્રણીત ધર્મની, (૧૪) સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વની, (૧૫) દેવ, મનુષ્ય, અસુર સાથે સમગ્ર લોકની, (૧૬) કાળની, (૧૭) શ્રુતની, (૧૮) શ્રુતદેવતાની, (૧૯) વાચનાચાર્યની, (૨૦) જે વાઈદ્ધ સૂત્રની, (૨૧) વચ્યામેલિયં યોગ્ય સ્થાને ન બોલ્યા હોય, (૨૨) હીણમ્બર-ઓછા અક્ષરની, (૨૩) અચ્ચમ્બર, (૨૪) પયહીણ, (૨૫) વિણહીણ, (૨૬) જોગીણ, (૨૭) ઘોષહણ, (૨૮) સુટુંન્નિ, (૨૯) દુદ્રુપડિચ્છિયું, (૩૦) અકાલે કઓ સઝાયો, (૩૧) કાલે ન કઓ સઝાયો, (૩૨) અસઝાયે સઝાય, (૩૩) સજઝાએ ન સજઝાય - (ઉત્તરાધ્યયન સૂત્ર – ચરણ વિધિ)
અંક-૩૪, તીર્થકર ભગવાનના ૩૪ અતિશય -
જન્મથી (મૂળ) ૪ ઘાતકર્મના ક્ષયથી ૧૧
દેવકૃત ૧૯ = ૩૪ મૂળ અતિશય-૪- ૧. અદ્દભુત રૂપ, ગંધ, રોગાભાવ, પ્રસ્વેદ અને મેલનો
. અભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org