________________
સંખ્યાત્મક શબ્દકોશ
૨૦ વિહરમાન ભગવાન (મહાવિદેહ ક્ષેત્ર) :સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સુજાત, સ્વયંપ્રભ, ઋષભાનન, અનંતવીર્ય, સુરપ્રભ, શ્રીવિશાલ, વજ્રધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભુજંગદેવ, ઈશ્વર, નેમિપ્રભ, વીરસેન, મહાભદ્ર, દેવયશા, અજિતવીર્ય વીતરાગસ્તવ (પ્રકાશ-૨૦) - (આચાર્ય હેમચંદ્રાચાર્ય કૃત)
૧. પ્રસ્તાવનાસ્તવ
૧૧. મહિમસ્તવ ૨. સહજાતિશયસ્તવ ૧૨. વૈરાગ્યસ્તવ ૩. કર્મક્ષયજાતિશયસ્તવ ૧૩. હેતુનિરાસસ્તવ ૪. સુરકૃાતિશયસ્તવ ૧૪. યોગશુદ્ધિસ્તવ ૫. પ્રાતિહાર્યસ્તવ ૧૫. ભક્તિસ્તવ
૧૬. આત્મગહસ્તવ
૬. પ્રતિપક્ષનિરાસસ્તવ
૭. જગત્કર્તૃત્વનિરાસસ્તવ ૧૭.શરણગમનસ્તવ
૮. એકાંતનિરાસસ્તવ
૧૮. કઠોરોક્તિસ્તવ
૯. કલિસ્તવ
૧૦.અદ્ભુતસ્તવ
૧૯. આજ્ઞાસ્તવ
૨૦. આશીસ્તવ
વ્યાકરણ (૨૦)-ઐન્દ્ર, જૈનેન્દ્ર, સિદ્ધહેમચંદ્ર, ચાન્દ્ર, પાણિનીય, સારસ્વત, શાકટાયન, વામન, વિશ્રાંત, બુદ્ધિસાગર, સરસ્વતીકંઠાભરણ, વિદ્યાધર, કલાપક, ભીમસેન, શૈવ, ગૌડ, નંદિ, જયોત્પલ, મુષ્ટિવ્યાકરણ, જયદેવ
Jain Educationa International
૫૫
વીસસ્થાનક પદો-અરિહંત, સિદ્ધ, પ્રવચન, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દર્શન, વિનય, ચારિત્ર, બ્રહ્મચર્ય, ક્રિયા, તપ, ગોયમ, જિન (ભાવજિન), સંયમ (સમાધિ), અભિનવજ્ઞાન, શ્રુત, તીર્થ (સ્થાવર તીર્થ)
For Personal and Private Use Only
www.jainelibrary.org