________________
૫૪
સંખ્યાત્મક શબ્દકોશ
(૪) વધારે પથારી રાખવી (૫) વડીલ સાધુઓનો પરાભવ કરવો (૬) સ્થવિર સાધુઓનું અપમાન કરવું (૭) પ્રાણીઓનો નાશ કરવો (૮) હંમેશાં રોષયુક્ત રહેવું (૯) તીવ્ર ક્રોધ કરવો (૧૦) પીઠ પાછળ નિંદા કરવી (૧૧) વારંવાર નિશ્ચયકારી ભાષા બોલવી (૧૨) નિત્ય નવા ક્લેશ ઉત્પન્ન કરવા (૧૩) લડાઈ-ઝઘડા જાગૃત કરવા (૧૪) સચેત ધૂળયુક્ત હાથ-પગ રાખવા (૧૫) અકાલમાં સ્વાધ્યાય કરવો, કાળમાં ન
કરવો (૧૬) કલહ કરવો (૧૭) બોલ બોલ કરવું (૧૮) કષાયભાવથી બોલવું (૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખાવું
(૨૦) એષણા સમિતિનું પાલન ન કરવું ઘોષ વ્યંજન-૨૦:
ગ, ઘ, ઙ્ગ જ, ઝ, ગ ડ, ઢ, ણ દ, ધ, ન બ, ભ, મ ય, ૨, લ, વ = (અંતસ્થ) હ (મહાપ્રાણ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org