________________
૪૦
સંખ્યાત્મક શબ્દકોશ
દ્વાદશ સ્કંધ - અધિકારલીલા, જ્ઞાનસાધનલીલા, સર્ગલીલા, વિસર્ગલીલા,
સ્થાનલીલા, પોષણલીલા, અતિ (વાસના)લીલા, મન્વન્તરલીલા, ઇશાનુચરિત, નિરોધ, મુક્તિ, આશ્રયલીલા
- (ભાગવતપુરાણ) નાદ - (ધ્વનિ-૧૨) અનાહતનાદ, ઘંટનાદ, શંખનાદ, દુંદુભિનાદ,
સિંહનાદ, મેઘનાદ, કિંકીણીનાદ, સમુદ્રધ્વનિ, ઝાલરનાદ,
પખવાજ (નોબત) નાદ, ૩ૐકારનાદ, સોહનાદ બનારસ - વારાણસી, કાશી, આનંદકાનન, અવિમુક્ત, મહાસ્મશાન,
રુદ્રાવાસ, કાશિકા, તપસ્થલી, મુક્તિભૂમિ, ક્ષેત્રપુરી, શિવપુરી,
ત્રિપુરારી મેઘ (૧૨ મેઘનાં નામ) – સુબુદ્ધિ, નંદશાલી, કન્યદ, પૃથુશ્રવા, વાસૂકી, તક્ષક,
વિકર્તન, સર્વદ, હેમશાલી, જલેન્દ્ર, વજદષ્ટ, વિષકર आशामाशां विद्योततां वाता वान्तु दिशोदिशं । मरुद्भिः प्रच्युता मेघाः संयन्तु, पृथिवी मनुः ॥
- (અથર્વવેદ) રાશિ-૧૨ - મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન,
મકર, કુંભ, મીન શાસ્ત્રીય નામ-૧૨ મહિનાના - (શ્રાવણથી પ્રારંભ)
૧. અભિનંદન (શ્રાવણ) ૨. સુપ્રતિષ્ઠ (ભાદ્રપદ) ૩. વિજય (આસો) ૪. પ્રીતિવર્ધન (કારતક) ૫. શ્રેયાન (માગસર) ૬. શિવ (પોષ) ૭. શિશિર (મહા) ૮. હિમવાન (ફાગણ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org