________________
સંખ્યાત્મક શબ્દકોશ
દ્વાદશાંગી
Jain Educationa International
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ, સ્થૂલ મૃષાવાદ વિરમણ,
સ્થૂલ અદત્તાદાન વિરમણ
સ્થૂલ મૈથુન વિરમણ (પરસ્ત્રીગમન વિરમણ), પરિગ્રહ પરિમાણ
દિશા પરિમાણ
ભોગોપભોગ પરિમાણ
અનર્થદંડ વિરમણ
સામાયિક
દેશાવકાશિક
પૌષધોપવાસ
અતિથિસંવિભાગ
ત્રણ
ગુણવ્રત
ચાર શિક્ષાવ્રત
- (ણિપિટક)
આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, વિવાહપન્નત્તિ (ભગવતીસૂત્ર), જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતગડદશાંગ, અનુત્તરોપ-પાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર, દૃષ્ટિવાદ દ્વાદશપર્ષદા તીર્થંકરદેવની - (૪×૩ = ૧૨)
(પૂર્વ) અગ્નિદિશામાં - સાધુ, સાધ્વી, વૈમાનિક દેવીની બેઠક
(ઉત્તર) ઇશાન દિશામાં - વૈમાનિક દેવો, શ્રાવક, શ્રાવિકા
(પશ્ચિમ) વાયવ્ય દિશામાં - ભવનપતિ દેવી, જ્યોતિષી દેવી, વ્યંતર દેવીઓ
૩૯
(દક્ષિણ) (નૈઋત્ય દિશામાં) - ભવનપતિ, જ્યોતિષી, વ્યંતર દેવ
For Personal and Private Use Only.
www.jainelibrary.org