________________
સંખ્યાત્મક શબ્દકોશ
૧૫
પંચામૃત - દૂધ, દહીં, ઘી, સાકર, પાણી પંચમુદ્રા - ખેચરી, ભૂચરી, ચાંચરી, અગોચરી, ઉન્મની પંચમંત્રપદન્યાસ-(૧) પરમેષ્ટિને નમ:
(૨) અહત નમઃ
Lય નમ:
(૪) સર્વજ્ઞાય નમ:
(૫) પારંગતાય નમઃ પંચાયતના પૂજા- ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબાશક્તિ પંચ યાચક - અતિથિ, કૃપણ, બ્રાહ્મણ, શ્વાન, શ્રમણ –
- (સ્થાનાંગ સૂત્ર) પંચરત્ન - કનક, કુલીશ, નીલ, પદ્મરાગ, મોતી (પાંચ નામ) - ઋષભ (નાભેય) પ્રથમ રાજા, પ્રથમ વરરાજા, (ઋષભદેવનાં) પ્રથમ ભિક્ષુ, પ્રથમ તીર્થંકર પાંચ પ્રકાર - (વર્ણમાલા) કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દત્ય, ઓક્ય પંચવ્યવહાર - આગમ, શ્રત, આજ્ઞા, ધારણા, જિત પંચશરીર - દારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્પણ (પાંચ) શિવની સંપત્તિ- પિનાક ધનુષ્ય), ફણિધર, બાલેન્દુ, ભસ્મ, મંદાકિની
(ગંગા) પાંચ શૌચ - પૃથ્વી, અપ, નેજ, મંત્ર, બ્રહ્મચર્ય
- (સ્થાનાંગ સૂત્ર) પંચાસ્તિકાય - ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય,
આકાશાસ્તિકાય પંચ સ્કંધ - રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન પંચ સ્થાવર - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય પંચ સ્વાધ્યાય - વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org