________________
૧૪
સંખ્યાત્મક શબ્દકોશ
(૩) પ્રાયઃ મૌન (૪) કરપાત્ર ભોજન
(૫) ગૃહસ્થની પ્રશંસા ન કરવી (વિનય-વિવેક) પંચપ્રતિક મંત્ર- ક્ષિ પ ૩ૐ સ્વા હા
(અધિષ્ઠાતા-શિવ, ગણેશ, શક્તિ, સૂર્ય, વિષ્ણુ) પંચમહાકાવ્ય - શિશુપાલવધ, નૈષધીયચરિત્ર, કિરાતાર્જુનીય, કુમારસંભવ,
રઘુવંશ પંચમહાભૂત - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ પંચમહાયજ્ઞ(૧) - બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ, મનુષ્ય-યજ્ઞ,
(૨) – સ્વાધ્યાય યજન, તર્પણ, અન્નદાન, અતિથિ સત્કાર પંચમહાવ્રત - પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ,
મૈથુનવિરમણ, પરિગ્રહ વિરમણ પંચમાતાતુલ્ય - રાજ્ઞી, ગુરુપત્ની, મિત્રપત્ની, સાસુ, માતા પંચમિથ્યાત્વ - આભિગ્રહિક, અનાભિગ્રહિક, સાંશયિક, અનાભોગિક,
આભિનિવેશિક પંચમંત્રબીજ - તારબીજા
રૈલોક્યબીજ હીં કમલાબીજ શ્રી અઈબીજ અર્ધ
પ્રણિપાતબીજ નમઃ પાંચ મેરુ - જંબૂદ્વીપ (૨), ધાતકીખંડ (૨),
પુષ્કરવરદ્વીપ (૧) = ૫ પંચવાયુ - નાગ, સુકર, દેવદત્ત, ધનંજય, કૂર્મ પંચમહોત્સવ - રીપ્ય (૨૫ વર્ષ), સુવર્ણ ૫૦ વર્ષ), હીરક (૬૦ વર્ષ),
અમૃત (૭૫ વર્ષ), શતાબ્દી (૧૦૦ વર્ષ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org