________________
અમનક
અભિગ્રહ - નિયમ અત્યંતર ક્રિયારધ- શુદ્ધાત્મા અનુભવના બળ દ્વારા સ્થિરતાનુસાર
શુભ-અશુભ મનના વિકલ્પરૂપ ક્રિયાના વ્યાપારનો રોધ થવો
- મનરહિત જીવ, અસંજ્ઞી અમારિ - હિંસા પરનો પ્રતિબંધ અમૂઢ દષ્ટિ - જ્ઞાનપૂર્ણ દૃષ્ટિ અમૂર્તિક - સ્પર્શ, રસ, ગન્ધ અને વાર્ણરહિત અયોગ કેવલી - પૂર્ણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર અરિહન્ત - જેઓએ કર્મરૂપી શત્રુનો નાશ કરી ધાતિ કર્મ
ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે અર્ધનારાચ - એક પ્રકારની શરીરરચના (કમજોર હાડકાંવાળા)
- જેઓએ અરિહંતપદ પ્રાપ્ત કર્યું છે અલોકાકાશ - લોકની બહારનો પ્રદેશ અવધિજ્ઞાન - મન, ઇન્દ્રિય વગર અમુક જ્ઞાન પ્રાપ્ત થવું અવધિદર્શન - અવધિજ્ઞાનથી પૂર્વ થવાવાળો સામાન્ય પ્રતિભાસ;
અવલોકન અવમૌદર્ય - ક્રમશઃ ભોજનમાં કમી કરવી તે (એકાસણું) અવસર્પિણી - પતનકાલ, અવનતિ થવી અવિપાક નિર્જરા - આત્માના શુદ્ધભાવ દ્વારા સ્થિતિ પૂર્ણ થયા પૂર્વે
કર્મો બળી જવાં અશરણાનુપ્રેક્ષા - કોઈ શરણ આપનાર નથી તેવી ભાવના અષ્ટમાતા - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું તે
અર્વત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org