________________
અધિગમજ - શાસ્ત્રો કે ઉપદેશથી પ્રાપ્ત કરેલું જ્ઞાન અધ્યવસાન - સ્વ અને પરનું જ્ઞાન ન હોવાથી જીવની જે
નિશ્ચિતિ થાય છે તે અનગાર ધર્મ - મુનિધર્મ અનન્તાનુબંધી - અનન્ત સંસારના કારણરૂપ અનર્થદંડ વ્રત - અનાવશ્યક પાપકર્મથી બચવું અનશન - ઉપવાસ, ચારે પ્રકારના આહારનો ત્યાગ અનાકાંક્ષી - કોઈ ઇચ્છા ન રાખનાર અનાહાર - આહાર (ભોજન) વગર રહેવું અનુદિફ - દરેક દિશામાં રહેલાં વિમાનો, કલ્પાતીત સ્વર્ગનો
એક ભેદ અનુપ્રેક્ષા - વિશેષરૂપે આત્માનું ચિંતવન કરવું અનુભાગ બંધ - દ્રવ્યની શકિત (બંધનો એક પ્રકાર) અનુયોગ - વિભાગ અનેકાન્ત - વિવિધ દષ્ટિથી વસ્તુના મૂલ્યાંકનની પદ્ધતિ અકૃત કેવલી - જેઓએ સંસારનો અંત કર્યો છે તે અન્તરાય કર્મ - વિન ઉત્પન્ન કરનાર કર્મ અા મુહૂર્ત - એક સમયનું માપ અપધ્યાન - રાગ, દ્વેષયુક્ત વિચારો કરવા તે અપાય - સ્વર્ગ અને મોક્ષની ક્રિયાઓનો વિનાશ કરનારી
પ્રવૃત્તિઓ અપાય વિચય - ધ્યાનનો એક પ્રકાર અપ્રત્યાખ્યાન - અસંયમ ભાવ અભક્ષ્ય - નહીં ખાવા યોગ્ય પદાર્થ અભવ્ય - મિથ્યાત્વ દષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org