________________
કાય કલેશ કાયોત્સર્ગ કામગ
- ઉગ્ર તપ વડે શરીરને તપાવવું -- શરીરનો મોહ છોડવો તે - સર્વ કર્મોનો આધાર જેની રચનામાં નિમિત્તરૂપ હોય
છે તે શરીર; કર્મોનું કાર્ય કાર્મણ શરીર છે;
અષ્ટકર્મોનો સમુદાય એટલે કાર્પણ - અષ્ટકર્મોના સૂક્ષ્મ, પુદ્ગલ સ્કંધના સંગ્રહનું નામ
કાર્પણ - પોતપોતાની અવસ્થાના રૂપથી સ્વયં પરિણમિત
જીવાદિ દ્રવ્યોના પરિણમનમાં નિમિત્તરૂપ જે દ્રવ્ય
કાર્પણ શરીર
કાલાવ્ય
કે પુરુષ - કામવાસનામાં સતત રુચિ રાખનાર પુરુષ કેવલજ્ઞાન - જે ત્રણે લોક અને ત્રણે કાલવર્તી સમસ્ત પદાર્થોને
એકસાથે એક જ સમયે સ્પષ્ટ જાણે તેવું સંપૂર્ણ
પ્રત્યક્ષ જ્ઞાન કેવલદર્શન - કેવલજ્ઞાનની સાથે થવાવાળા સામાન્ય અવલોકનને
કેવળદર્શન કહે છે. કેવલી - જેઓને કેવળજ્ઞાન અર્થાત્ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું છે કેવલીનાથ - કેવલજ્ઞાનાદિ અનન્ત ચતુષ્ટયના ધારક કમબદ્ધ પર્યાય - કમથી થનાર સમસ્ત કાર્યો ક્ષપકશ્રેણી - કર્મક્ષય કરીને ઊર્ધ્વગતિ ક્ષયોપશમ
- કમનો એક દેશ ક્ષય થવો તે
- સંપૂર્ણ નષ્ટ થનાર ક્ષુલ્લક - નાનો સાધુ, શ્રાવકની ૧૧ પ્રતિમામાં ઉત્કૃષ્ટ
પ્રતિમાધારી, જેની પાસે એક કોપીન અને એક ચાદર હોય છે
સાયિક
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org